gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in INDIA
0 0
0
CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર | CBSE …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CBSE New Guidelines : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE)એ ધોરણ 10ના વિદ્યાર્થી માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં બોર્ડે વર્ષ 2026ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં સવાલ-જવાબ લખવાની રીતમાં મોટા ફેરફાર કર્યા છે. જેમાં વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન બંને વિષયના પ્રશ્નપત્ર અને ઉત્તરવહીમાં લખવાની રીતે સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવી છે. 

CBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર 2 - imageCBSEએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, સવાલ-જવાબ લખવાની રીતમાં મોટો ફેરફાર 3 - image

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે CBSEની નવી ગાઈડલાઈન

CBSE બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓ વ્યવસ્થિત પ્રશ્નોના જવાબ લખી શકે અને પછી પેપર ચેકિંગમાં કોઈ અગવડતા ન પડે એટલાં માટે બોર્ડે વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્રોને અલગ-અલગ ભાગમાં વહેંચવામાં આવ્યા છે. અગાઉ વિદ્યાર્થી એકજ ક્રમમાં પ્રશ્નોના જવાબ લખતા હતા, જેનાથી જવાબમાં ગડબડ ઊભી થતી હતી. એટલે હવે બોર્ડે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે મહત્ત્વપૂર્ણ અને સ્પષ્ટ નિયમ લાગૂ કર્યો છે. નવી ગાઈડલાઈન CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in  પરથી મેળવી શકાશે.

વિજ્ઞાનના પ્રશ્નપ્રત્ર ત્રણ ભાગમાં

CBSE અનુસાર, વિજ્ઞાનના પ્રશ્નપ્રત્ર ત્રણ ભાગમાં રહેશે. સૌથી પહેલા સેક્શન Aમાં બાયોલોજીના સવાલો, સેક્શન Bમાં કેમેસ્ટ્રી અને સેક્શન Cમાં ફિઝિક્સના પ્રશ્નો રહેશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં આ રીતે ત્રણ અલગ-અલગ સેક્શનના આધારે જવાબ લખવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થીએ ફિઝિક્સના પ્રશ્નોના જવાબો બાયોલોજીમાં લખ્યા હશે તો તેને કોઈ માર્ક્સ મળશે નહીં.

સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર ચાર સેક્શનમાં

આ જ પ્રકારે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નપત્ર ચાર સેક્શનમાં રહેશે. જેમાં પહેલા સેક્શન Aમાં ઈતિહાસના સવાલો, સેક્શન Bમાં ભૂગોળ, સેક્શન Cમાં રાજનીતિ વિજ્ઞાન અને સેક્શન Dમાં અર્થશાસ્ત્રના સવાલો રહેશે. આમ વિદ્યાર્થીઓ અલગ-અલગ ચાર સેક્શનના આધારે પ્રશ્નોના જવાબ આપવાના થશે. 

આ પણ વાંચો: 2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે

CBSEની અગત્યાની ત્રણ સૂચના

CBSEએ વિદ્યાર્થીઓ માટે ત્રણ મુખ્ય સૂચનાઓ જારી કરી છે. જેમાં પહેલી સૂચના એ છે કે, વિજ્ઞાનની ઉત્તરવહીમાં ત્રણ વિભાગો અને સામાજિક વિજ્ઞાનની ઉત્તરવહીમાં ચાર વિભાગો બનાવવા પડશે. બીજું એ છે કે, કોઈપણ વિભાગના જવાબો અન્ય કોઈ વિભાગમાં લખી શકાશે નહીં. ત્રીજું અને સૌથી કડક સૂચના એ છે કે, જો કોઈ વિદ્યાર્થી આવું કરશે તો તેના જવાબનું મૂલ્યાંકન થશે નહીં. બોર્ડે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આવી ભૂલને પુનઃતપાસ અથવા પુનઃમૂલ્યાંકન દરમિયાન પણ સુધારી શકાતી નથી. આનો અર્થ એ છે કે, ભૂલ પછી ગુણ ગુમાવવાની ઉચ્ચ સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…
INDIA

ખુશ થવાની જરૂર નથી, જનતાને કોઈ ફાયદો નથી થયો: પેટ્રોલ-ડીઝલમાં રાહત અંગે કોંગ્રેસના પ્રહાર | excise d…

March 27, 2026
પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…
INDIA

પેટ્રોલ-ડીઝલ પર સૌથી મોટું ટેન્શન દૂર? સરકારે કહ્યું- 60 દિવસનો સ્ટોક છે, LPG પ્રોડક્શન 40 ટકા વધ્યુ…

March 27, 2026
Next Post
અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A…

અમદાવાદના ચાંદખેડામાં હિટ એન્ડ રન: પૂરઝડપે બાઇક ચલાવનાર બેજવાબદાર યુવક સામે કડક કાર્યવાહીની માંગ | A...

આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી ‘પડતર’ જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N…

આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી 'પડતર' જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન | Gandhinagar N...

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ …

PM મોદી, ગૃહમંત્રી અને રાહુલ ગાંધી વચ્ચે 2 કલાક ચાલી બેઠક, મુખ્ય માહિતી કમિશનરની નિયુક્તિ મુદ્દે થઈ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

ઔરંગઝેબની કબર નહીં હટે, રાજકારણ ના કરો : ભૈયાજી જોશી | Aurangzeb’s tomb will not be removed don’t do…

12 months ago
રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari…

રસોઈયાને પગાર ન મળતા ઠાકોરજીને ભોગ ન ધરાવાયો; વૃંદાવનમાં સેંકડો વર્ષ જૂની પરંપરા તૂટી | banke bihari…

3 months ago
દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં

દિલ્હીનાં ૩૮ પૈકી પાંચ સ્ટેશનોમાં હવાની ગુણવત્તા વધારે ખરાબ શ્રેણીમાં

5 months ago
અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News