gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા | …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhinagar News: રાજ્યની કુલ 14 સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના પરિવારજનોને રહેવા-જમવાની સુવિધા મળી રહે તે માટે વિશ્રામગૃહ (રેન બસેરા) બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે સેવાદાન ફાઉન્ડેશન-અમદાવાદને જમીન લીઝ પર આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં દર્દીઓના સગા-સંબંધીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠક બાદ કહ્યું કે ‘દૂર-દૂરના ગામોમાંથી પોતાના સ્વજનોની સારવાર માટે સરકારી હોસ્પિટલ આવતા અનેક લોકોને શહેરોમાં રહેવા-જમવાની મુશ્કેલી પડતી હતી. આ ગંભીર સમસ્યાને ધ્યાને લઈને હવે હોસ્પિટલોની નજીક જ આરામદાયક વિશ્રામગૃહ બનાવવાનો નિર્ણય કરાયો છે.’

કયા 14 જિલ્લાઓની હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ?

સેવાદાન ફાઉન્ડેશન દ્વારા કુલ 14 સરકારી સિવિલ/જનરલ હોસ્પિટલો ખાતે આ રેન બસેરા બનાવવામાં આવશે. કયા જિલ્લાઓની કઈ હોસ્પિટલોમાં વિશ્રામગૃહ બનાવાશે તેની પર નજર કરીએ.

  • GMERS જનરલ હોસ્પિટલો: પોરબંદર, ગોધરા, અને મોરબી.
  • જનરલ હોસ્પિટલો: લુણાવાડા, અમરેલી, નડિયાદ, વેરાવળ, ડીસા, વ્યારા, જામખંભાળીયા, આણંદ, બોટાદ, અને મોડાસા.
  • મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ: જામનગર (એમ.પી. શાહ મેડિકલ કોલેજ).

આ પણ વાંચો: આંગણવાડી બહેનોની ધીરજ ખૂટી! પડતર માંગણી ‘પડતર’ જ રહેતા ગાંધીનગરમાં ફરી ધરણા પ્રદર્શન

સુવિધાઓ અને લાભ

આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ લોકહિતનો છે, જેનાથી ગરીબ અને દૂરના વિસ્તારોમાંથી આવતા દર્દીઓના પરિવારજનોને મોટી રાહત મળશે. આ વિશ્રામગૃહોમાં દર્દીઓના સગા-સંબંધીઓને સ્વચ્છ આરામદાયક રૂમો, શુદ્ધ ભોજન અને પીવાના પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ રેન બસેરા સંપૂર્ણપણે લોકહિતના ઉદ્દેશ સાથે તૈયાર કરવામાં આવશે, જેનાથી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ પર પણ માનસિક દબાણ ઘટશે અને તેમના સગા-સંબંધીઓને આશરો મળશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી
GUJARAT

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

July 6, 2026
વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …
GUJARAT

વિશ્વકર્મા પંચાલ લુહાર સમાજના પ્રથમ ઐતિહાસિક મહિલા અધિવેશન અંતર્ગત અમદાવાદ ખાતે પૂર્વ તૈયારી મિટિંગ …

July 6, 2026
Next Post
અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત | Amreli …

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત | Amreli ...

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con...

VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ…

VIDEO : UPમાં ધ્રૂજાવી દેનારી દુર્ઘટના: સળગતી કારના દરવાજા ન ખુલતા પાંચ લોકો જીવતા ભૂંજાયા,અન્યનો બચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે ટોચ પર | India tops the global ra…

1 year ago
આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ | Assam court sentences 20 convicts to life term f…

આસામમાં મોબ લિંચિંગનાં કેસમાં ૨૦ લોકોને આજીવન કેદ | Assam court sentences 20 convicts to life term f…

2 months ago
તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis…

તાલિબાને જમ્મુ-કાશ્મીરને ભારતનો હિસ્સો ગણાવતા પાકિસ્તાન લાલઘૂમ, મુત્તાકીના નિવેદન પર ખિજાયું | pakis…

9 months ago
નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

નડિયાદમાં મનપાની દુકાનો પર ગેરકાયદે કબજા બાદ નવું બાંધકામ શરૂ થતા વિવાદ | Controversy over new const…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News