gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલી રહી છે અને તેમાં વડોદરાની સેન્ટ્રલ જેલના કેદીઓ પણ યોગદાન આપી રહ્યા છે.

આ કામગીરી માટે મતદારોએ ભરવા માટેના ફોર્મ પૈકીના ૫૦૦૦૦ ફોર્મ જેલના પ્રિન્ટિંગ પ્રેસમાં જેલના કેદીઓ દ્વારા પ્રિન્ટ કરવામાં આવ્યા છે.વડોદરા જિલ્લા વહીવટી તંત્રે આપેલા ઓર્ડર બાદ કેદીઓએ ગણતરીના દિવસોમાં આ કામગીરી પૂરી કરી હતી.

જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાનું કહેવું છે કે, જેલના કેદીઓને પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી રીતે કામ કરવું તેની તાલીમ આપવામાં આવી છે અને આ પ્રિન્ટિંગ પ્રેસ થકી જેલને નોંધપાત્ર આવક પણ થઈ રહી છે.

તેમના જણાવ્યા અનુસાર તાજેતરમાં વહીવટીતંત્રને મતદાર યાદીની કામગીરી માટે  વધારાના ફોલ્ડરની જરુર પડી હતી અને ૩૦૦૦ ફોલ્ડર  તેમજ બૂથ લેવલ ઓફિસરો માટે જરુરી રજિસ્ટર નિયત સમય મર્યાદામાં જેલના પ્રિન્ટિંગ પ્રેસમાં છાપીને તંત્રને સુપરત કરાયા હતા.આ જ ફોલ્ડર અને રજિસ્ટરનો ઉપયોગ લાખો મતદારોનો ડેટા સાચવવા માટે કરવામાં આવી રહ્યો છે.

જેલના પ્રિન્ટિંગ પ્રેસનું ટર્ન ઓવર ૧.૮૫ કરોડ

વડોદરા જેલના પ્રિન્ટિંગ પ્રેસનું ૨૦૨૪-૨૫નું ટર્ન ઓવર ૧.૮૫ કરોડ પર પહોંચ્યું છે.જેમાં ૧૬ લાખ રુપિયાના ચોખ્ખા નફાનો પણ સમાવેશ થાય છે.જેલના પ્રેસમાં છાપવામાં આવતી સ્ટેશનરી મધ્ય ગુજરાતની  સરકારી ઓફિસો તેમજ  પોલીસ વિભાગમાં સપ્લાય કરવામાં આવે છે.વડોદરા સેન્ટ્રલ જેલ રાજ્યની એક માત્ર એવી જેલ છે જેની પાસે સંપૂર્ણ ક્ષમતા સાથેનું કાર્યરત પ્રિન્ટિંગ પ્રેસ છે અને તેને રાજકોટ અને મહેસાણાની સરકારી કચેરીઓમાંથી પણ ઓર્ડર મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

UKના વર્ક વિઝા અપાવવાની લાલચ આપી કોલેજના લેક્ચરર સાથે 34 લાખની છેતરપિંડી, એજન્ટ સામે ફરિયાદ | uk wor…
GUJARAT

June 18, 2026
ભરણપોષણથી બચવા માટે પતિએ અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કર્યાનો પત્નીનો આક્ષેપ | Wife alleges husband used …

આજવા સરોવર ઊંડું કરવાની કામગીરીને લઈને વિવાદ : સામાન્ય સભાની મંજૂરી વગર કામગીરી શરૂ કરાઈ હોવાનો આક્ષ…

Next Post
પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u…

પોલીસ- RTO ને ગેરમાર્ગે દોરી એક નંબર પ્લેટનો બે બસમાં ઉપયોગ ! | Police RTO misled one number plate u...

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J…

જામનગરમાં પિતરાઈ ભાઈ દ્વારા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા | Young man stabbed to death by cousin in J...

સ્કૂટર સાઇડમાં રાખીને બેસવાનું કહેતા યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો | A ataielo emon aluwol ren ketilas

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશુઓને ક્રૂરતાપૂર્વક કતલખાને લઈ જતા બે શખ્સ ઝડપાયા | Two men arrested for cruelly taking animals to …

11 months ago
અમરેલીના જશવંત ગઢમાં રખડતા શ્વાનનો આતંક, પિતાની નજર સામે દોઢ વર્ષના બાળક પર હુમલો | amreli jaswantga…

બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

1 year ago
વડોદરા કોર્પોરેશને પગાર અને પેન્શન પેટે 65 કરોડનું પેમેન્ટ કરી દીધું | Vadodara Corporation has paid…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News