gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ઉત્તરસંડાનું ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ બંધ કરવા માંગ | Demand to close Uttarsanda …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– જીપીસીબી સમક્ષ આક્રમક રજૂઆત કરાઈ 

– જોખમી મેડિકલ વેસ્ટ અને ઝેરી ધુમાડાથી ગ્રામજનોના આરોગ્ય પર જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ કરાયો

નડિયાદ : ખેડા જિલ્લાના ઉત્તરસંડા ગામમાં આવેલા ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમ દ્વારા ફેલાવવામાં આવતા ગંભીર પ્રદૂષણને કારણે ગામલોકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ આ એકમ કાયમી બંધ કરાવવા માટે રજૂઆત કરી છે. જોખમી મેડિકલ વેસ્ટના ગેરરીતિપૂર્વક સંચાલન અને ચિમનીમાંથી સતત ઝેરી ધુમાડાથી સમગ્ર વિસ્તારના વાતાવરણ અને ગ્રામજનોના આરોગ્યને જોખમ ઊભું થતું હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે.

ઉત્તરસંડા ગામના રહિશોએ ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ જીપીસીબી અધ્યક્ષને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે, સર્વે નંબર ૧૮૧૭ પર આવેલા આ ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમની તેઓ છેલ્લા ઘણા વર્ષો પરેશાન છે. આ એકમ પર નિયમો વિરુદ્ધ જોખમી મેડિકલ વેસ્ટનું સંચાલન કરવાનો અને ચિમનીમાંથી સતત ઝેરી કાળો ધુમાડો છોડવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એકમમાંથી ફેલાતી દુર્ગંધના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ પ્રદૂષિત થયું છે, જેનાથી ગ્રામજનોના આરોગ્ય પર ગંભીર અસર પડી રહી છે. 

ગામલોકોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, આ પ્રદૂષણ બાળકો અને વૃદ્ધોના ભવિષ્ય તેમજ જીવનની સુરક્ષા માટે મોટું જોખમ ઊભું કરે છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ મુદ્દે તેમણે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં પર્યાવરણના નિયમોનું પાલન ન થવા છતાં આ એકમ ફરી શરૂ થઈ જાય છે, જેને કારણે ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. ગામલોકોએ બોર્ડના અધિકારી તંત્રને યોગ્ય માહિતી સાથે સઘન તપાસ કરવા વિનંતી કરી છે. તેમજ ‘હેઝાક્લિન બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ’ એકમને કાયમી ધોરણે બંધ કરાવવાની હોવાનું રજૂઆતમાં જણાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં ઈંધણ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, સરકાર દ્વારા કોમર્શિયલ LPGના ક્વોટામાં કરાયો વધારો | No…
GUJARAT

March 24, 2026
પંચમહાલ: ગોધરા APMCમાં માલવદીપસિંહ રાઉલજી ચેરમેન અને શામાતસિંહ સોલંકી વાઈસ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટ…

વડોદરા: પાદરાના રહેણાંક વિસ્તારમાં 9 ફૂટનો વિશાળ મગર ઘૂસી આવતા ફફડાટ, ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યું…

Next Post
ધોળકાના ભેંટાવાડા ગામેથી બાઇક ચોર પકડાયો | Bike thief caught from Bhentawada village of Dholka

નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 13 w…

નડિયાદ મનપામાં કુલ 13 વોર્ડ નક્કી કરવામાં આવ્યા : કુલ ૫૨ બેઠક પૈકી 26 બેઠકો મહિલાઓ માટે અનામત | 13 w...

મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora…

મહાપાલિકાના કામોમાં કરોડો રૂપિયાનો ખર્ચ, જાળવણીનો અભાવ, સ્ટેન્ડિંગમાં સવાલ ઉઠયાં | Municipal Corpora...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરેલી 10 સાયકલ સાથે બે શખ્સ ઝડપાયા | Two men arrested with 10 stolen bicycles

6 months ago
‘રાજકીય પક્ષો વચ્ચે પરસ્પર સમજણ બનેલી રહેવી જોઈએ’, RSSના વડા મોહન ભાગવતનું મોટું નિવેદન | mutual und…

10 months ago
ચંદ્રબાબુ નાયડુએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફની મિલકતો અંગેના નિવેદનથી ભાજપની ચિંતા વધી | Chandrabab…

12 months ago
ભારતીય બેંકોની સંપત્તિ ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો : NPA નીચલા સ્તરે | Significant improvement in a…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News