gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના ‘અમૂર્ત’ વારસામાં સમાવેશ | Diwali included in UNESC…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
દિવાળી વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર યુનેસ્કોના ‘અમૂર્ત’ વારસામાં સમાવેશ | Diwali included in UNESC…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ભારતના ઐતિહાસિક વારસા પર યુનેસ્કોની મહોર

– દિવાળીનો તહેવાર આપણી સભ્યતાનો આત્મા છે, જ્ઞાન અને ધર્મનું પ્રતીક હોવાની સાથે આપણો સાંસ્કૃતિક વારસો છેઃ મોદી

નવી દિલ્હી : ભારતના પ્રકાશના પર્વ દિવાળીને યુનેસ્કોએ વિશ્વની અણમોલ સાંસ્કૃતિક ધરોહર ગણાવ્યો છે. યુનેસ્કોએ દિવાળીના તહેવારને  માનવ સભ્યતા દ્વારા પ્રકાશના પર્વની ઉજવણીનો ઉપાલંભ ગણાવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા યુનેસ્કોએ દિવાળીને પોતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સમાવેશ કર્યો છે. આ નિર્ણય દિલ્હીમાં લાલ કિલ્લા પર યુનેસ્કોની યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. 

યુનેસ્કોનો આ નિર્ણય ભારત માટે ગર્વનો પળ છે. દેશમાં પહેલી જ વખત યુનેસ્કોની બેઠક મળી છે અને આ પર્વમાં ભારતની સાંસ્કૃતિક ઓળખ દિવાળી હવે યુનેસ્કોના સાંસ્કૃતિક વારસાનો પણ હિસ્સો બની ચૂકી છે. વડાપ્રધાન મોદીએ તેના પર આનંદ વ્યક્ત કરતાં સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવાળી આપણી સંસ્કૃતિ અને મૂલ્યોની ઘણી નજીક છે. આ તહેવાર આપણી સભ્યતાની આત્મા છે. તે જ્ઞાન અને ધર્મનું પ્રતીક છે.યુનેસ્કોના અમૂર્ત વારસાનો હિસ્સો બન્યા પછી દિવાળીને વિશ્વભરમાં ખૂબ જ લોકપ્રિયતા મળશે.  આથી ભારતની સાંસ્કૃતિક ઓળખને નવી માન્યતા મળી છે.

આ અંગે વિશ્લેષકોનું કહેવું છે કે, ભારત ‘મેજર-પાવર’ તરીકે તો હવે સર્વ-સ્વીકૃત બની ગયું છે. પૂજ્ય બાપુનો જન્મદિન ૨જી ઓક્ટોબરના દિવસને ‘વિશ્વ અહિંસા દિન’ તરીકે સ્વીકારાયો છે. ૨૪મી જુલાઈ ‘વિશ્વ યોગ દિન’ તરીકે સ્વીકૃત થયો છે. તે પછી યુનેસ્કોએ દીપાવલીને પણ ‘અમૂર્ત વૈશ્વિક વારસા’ તરીકે જાહેર કરતા ભારતના ‘સોફટ પાવર’ ઉપર એક વધુ ‘કલગી’ લાગી છે.

આ પર્વ ભારતની આધ્યાત્મિકતા, વિવિધતા અને સામાજિક એકતા દર્શાવે છે. ‘યુનેસ્કો’નું આ પગલું ભારતીય પરંપરાઓને સંરક્ષિત કરવા અને વિશ્વભરમાં તેનું મહત્વ વધારવા માટે સહાયભૂત થશે.

ઉલ્લેખનીય છે કે દીપોત્સવીનું આ પર્વ વેદધર્મી હિન્દુઓ, જૈનો, બૌદ્ધો, અને પારસીઓ તેમજ ભારતમાં સ્થિર થયેલા યહૂદીઓ તથા શીખો તો ઉમંગથી ઉજવે જ છે. ગુરૂદેવ નાનક પણ દીપાવલી પર્વને મહત્વનું ગણતા હતા. તેટલું જ નહીં પરંતુ મુસ્લીમો પણ ‘દીપાવલી’ પર્વ ફટાકડા ફોડી આનંદથી ઉજવે છે. દીપોત્સવી અને મકરસંક્રાંતિનું ‘પતંગ પર્વ’ ભારતની વિવિધતામાં એકતાનું દર્શન કરાવે છે, તે નિર્વિવાદ સત્ય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t…

કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t...

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o...

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

4 weeks ago
21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

21 જૂને સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત શહેરભરમાં થશે યોગ દિવસની ઉજવણી | Yoga Day 2026: Sama Sports C…

1 week ago
રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

રાજકોટમાં લોકમેળાના ઉદ્ઘાટન ટાણે માત્ર 6 રાઇડનો O.K રિપોર્ટ | Only 6 rides OK report at the inaugura…

11 months ago
જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

જમ્મુ-કાશ્મીરમાં યુવકના મોત પર આક્રોશ : સુરક્ષાદળોએ આતંકીઓનો મદદગાર ગણાવી VIDEO શેર કર્યો, પરિજનો ભડ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News