gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
કરશનપુરામાં ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી દારૃની 1680 બોટલ પકડાઇ | 1680 bottles of liquor seized from t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

15 બોક્સમાં દુર્ગધ આવતા તપાસ કરાઇ

પાર્સલના
બોક્સમાંથી
2.94 લાખનો દારૃ પકડાતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ
આદરી

માંડલ – 
માંડલના કરશનપુરા ગામે કંપનીના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાંથી
વિદેશી દારૃની ૧૬૮૦ બોટલ પકડાઇ છે. પોલીસે ૨.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને
કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકાના
કરશનપુરા પાસે આવેલી અવિનાશ કાર્ગો.પ્રા.લિમીટેડ (એ.સી.પી.એસ) ટ્રાન્સપોર્ટના
બ્રાંચ મેનેજર અમોદકુરસિંહ કિષ્ણાભગવાનસિંહ રાજપુત (રહે વિઠલાપુર ગોલ્ડન
રેસીડેન્સી
, તા.માંડલ, જિ.અમદાવાદ) માંડલ પોલીસ સ્ટેશન ખાતે
આવેલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ૧૫ બોક્સ પાર્સલ આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા
દારૃની દુર્ગધ આવતી હતી. પોલીસે પાર્સલ તપાસતા વિદેશી દારૃ મળી આવ્યો હતો. આ બોક્સ
પર ફ્રોમ જયપુર ટુ વિઠ્લાપુરા દર્શાવેલું હતું. તમામ બોક્સમાં તપાસતા દારૃની ૧૬૮૦
હોટલ મળી આવી હતી અને ૨.૯૪ લાખનો દારૃ કબજે કર્યો હતો. આ મામલે દારૃ મંગાવનાર
,
મોકલનાર સામે ફરિયાદ નોંધીને પકડી પાડવા માટે કવાયત હાથ ધરવામાં આવી
છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

मिस मिसेज एवरग्रीन फैशन रनवे 2026 और एवरग्रीन म्यूजिक अवार्ड में कई जानी-मानी हस्तियां ने शिरकत की।
GUJARAT

September 15, 2026
બ્રિક્સ સમિટ દરમિયાન વિયેતનામના રાષ્ટ્રીય સંરક્ષણ નાયબ મંત્રીની મુલાકાત કરતા સંરક્ષણ સચિવ રાજેશ કુમા…

September 14, 2026
શ્રદ્ધા અને સંસ્કાર સાથે બાપ્પાનું આગમન: ફ્લોરા આઇરિસમાં ગુંજ્યો ‘ગણપતિ બાપ્પા મોરિયા’નો જયઘોષ

Next Post
એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o…

એમેઝોન ભારતમાં આગામી પાંચ વર્ષમાં 35 અબજ ડોલરનું રોકાણ કરશે | Amazon to invest 35 billion in India o...

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of...

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાશ્મીર-ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતના રાજ્યોને SCની નોટિસ, CJIએ કહ્યું- લાગે છે કે ગેરકાયદે વૃક્ષોનું …

1 year ago
બાંગ્લાદેશમાં વધી રહેલા અત્યાચારો સામે હિન્દુઓએ એક થવું જ પડશે : ભાગવત | Hindus must unite against i…

9 months ago
ઈરાન પર હુમલાની શક્યતા ઘટતા સોના-ચાંદીમાં કડાકો: રોકાણકારોની નજર વૈશ્વિક સંકેતો પર | Gold and silver…

8 months ago
કાલાવડના નાની ભગેડી ગામમાં રહેતી પરિણીતાનો પતિના ત્રાસના કારણે ગળાફાંસા દ્વારા આપઘાત

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News