gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
છેલ્લા 3 વર્ષમાં શેત્રુંજી બન્ને કાંઠાની કેનાલ વાટે સરેરાશ 31750 હેક્ટરમાં પીયત થયું | An average of…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– શેત્રુંજી ડેમ સતત આઠમીવાર ઓવરફ્લો થતા પીયતની રાહત

– વર્ષ 24-25 માં જિલ્લાની 5425 હેક્ટર જમીનમાં સાત પાણનું સૌથી વધુ પીયત કરાયું હતું

ભાવનગર : ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાંથી સિંચાઇ વિભાગ દ્વારા દર વર્ષે તબક્કાવાર સાત પાણ પીયત માટે ડાબા-જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ જોઇએ તો ૩૧૭૫૦ હેક્ટરમાં પીયત પાણી અપાયું છે જેમાં સૌથી વધુ વર્ષ ૨૪-૨૫માં ૫૪૨૫ હેક્ટરના ખેડૂતોએ આ પીયતનો લાભ લીધો હતો.

શેત્રુંજી ડેમ ચોમાસામાં અને તાજેતરના માવઠાના વરસાદના કારણે ચાલુ વર્ષે સતત આઠમી વાર ઓવરફ્લો થવા પામ્યો છે જેનો કુલ સંગ્રહીત જથ્થો ૩૪૬.૪૮ એમ.સી.એમ. છે. સિંચાઇ વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાના ભાવનગર, ઘોઘા, તળાજા, મહુવા અને પાલિતાણા એમ પાંતચ તાલુકાના ૧૨૨ ગામને કેનાલ વાટે છોડાતા પાણીનો લાભ મળે છે. જો કે, શેત્રુંજીનું ૩૯૮૦ એમસીએફટી જથ્થો પીવા માટે અનામત રખાય છે જેનાથી ભાવનગર મહાનગરપાલિકા, પાલિતાણા, ગારિયાધાર તાલુકાના ૫૪ ગામોને પીવાનું પાણી અપાય છે. જ્યારે બાકીનું રીઝર્વ પાણી પીયત માટે ડાબા-જમણા કાંઠાની કેનાલ વાટે આપવાનું આયોજન છે. છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો વર્ષ ૨૨-૨૩માં ૪૨૭૯ હેક્ટર, વર્ષ ૨૩-૨૪માં ૩૯૦૭ હેક્ટર અને વર્ષ ૨૪-૨૫માં સૌથી વધુ ૫૪૨૫ હેક્ટરના ખેડૂતોએ સાત પાણ પાણી ખેતરોમાં પાયું હતું. આમ સરેરાશ જોઇએ તો ૩૧૭૫૦ હેકટ્રમાં વોટરીંગ થયું હતું. જ્યારે હાલની સ્થિતિ જમીનમાં પાણી પર્યાપ્ત છે જેની સાથએ ડેમમાં પણ પાણી પર્યાપ્ત માત્રામાં છે ત્યારે આગામી શિયાળુ અને ઉનાળુ પાક માટે પાણીની સમસ્યા નહીં રહે અને પીયતની રાહત સિંચાઇ વિભાગ અનુભવી રહ્યું છે.

છેલ્લા 3 વર્ષમાં પાણી ચોરીના આંકડા

વર્ષ

હેક્ટર

ખાતેદાર

૨૦૨૨-૨૩

૨૮૬.૭૨

૩૩૬

૨૦૨૩-૨૪

૧૬૧.૮૩

૨૪૮

૨૦૨૪-૨૫

૨૧૬.૪૩

૩૦૮

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes …
GUJARAT

પેસેન્જર ટ્રેનો અને માલગાડીઓના રૃટ તથા સમયપત્રકમાં ફેરફાર થશે | There will be changes in the routes …

May 21, 2026
દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ…
GUJARAT

દારૂની હેરાફેરીનો નવો કીમિયો! વાવ-થરાદમાં ટોઇંગ ક્રેનના ગુપ્ત ખાનામાંથી ઝડપાયો 17 લાખનો જથ્થો, પોલીસ…

May 21, 2026
રેલવેમાં ૩૦ હજાર પદ સરેન્ડરના વિરોધમાં ધરણા | Protest against surrender of 30 thousand posts in Rail…
GUJARAT

રેલવેમાં ૩૦ હજાર પદ સરેન્ડરના વિરોધમાં ધરણા | Protest against surrender of 30 thousand posts in Rail…

May 21, 2026
Next Post
અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I…

અદાણી ભારતમાં આગામી છ વર્ષમાં 12 લાખ કરોડનું જંગી રોકાણ કરશે | Adani to invest Rs 12 lakh crore in I...

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not …

બી.યુ.પરમીશન નહીં મેળવનારા જોધપુર,વેજલપુર તથા સરખેજમાં ચાલતા ૧૩ શૈક્ષણિક એકમ સીલ | Those who do not ...

ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to …

ક્રિપ્ટોમાં થતાં રોકાણને કારણે 210 અબજ ડોલર દેશમાંથી બહાર ગયા | 210 billion left the country due to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

ઈંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ | government inc…

2 months ago
ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr…

ડ્રીંક એન્ડ ડ્રાઈવ : વડોદરામાં દુમાડ ચોકડી પાસે મધરાતે કારમાંથી નશામાં ધૂત બે મિત્રો પકડાયા | Two fr…

9 months ago
સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

સરસપુરમાં બેકાબુ ટોળાનો સામ સામે પથ્થરમારો વાહનનોની તોડફોડ | Ra atai fau ra atai ekkewe mota lon Sar…

6 months ago
તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા : મોદીનો સ્ટાલિનને ટોણો | Tamil Nadu leaders don’t sign in Ta…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News