gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…

G METRO NEWS by G METRO NEWS
October 12, 2025
in GUJARAT
0 0
0
વિરમગામમાં ઘરેલું ગેસના બાટલામાંથી કોમશયલ ગેસ રિફિલિંગનું કૌભાંડ પકડાયું | Scam of refilling commerc…
7
VIEWS
Share on FacebookShare on Twitter

મદાર
ગેસ સવસ દુકાનમાં ગોરખધંધો ચાલતો હતો

મામલતદારની
ટીમે ગેસની બોટલો સહિત ૪૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સ સામે કાર્યવાહી હાથ
ધરી

વિરમગામ
–  ગરીબોને ઘરેલું ગેસના બાટલા મળતા નથી
ત્યાં વિરમગામમાં જુમ્મા મસ્જિદ પાસે પોલીસની ટીમે દરોડા પાડીને ગેર કાયદે રીતે
ઘરેલું ગેસમાંથી કોમશયલ ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ પકડી પાડયું હતું. તંત્રની
ટીમે દુકાનમાંથી ગેસ રિફિલિંગના સાધનો અને કુલ ૧૨થી વધુ ઘરેલું અને કોમશયલ ગેસના
બાટલા સહિત આરોપીની ધરપકડ કરી હતી.

વિરમગામ
ટાઉન પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જુમ્મા મસ્જિદ પાસે આવેલી
મદાર ગેસ સવસની દુકાનમાં ગેરકાયદે રીતે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરમાંથી કોમર્શિયલ
ગેસના સિલિન્ડર રિફિલિંગનો ગોરખધંધો કરવામાં આવે છે અને કોમશયલ તથા ઘરગથ્થુ ગેસના
બાટલા ઊંચા ભાવે ગ્રાહકોને વેચાણ કરે છે.

બાતમીના
આધારે પોલીસની ટીમે રેઈડ કરતા ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવતા વિરમગામ મામલતદાર તથા
અન્ન અને નાગરિક પુરવઠાના અધિકારીને સ્થળ ઉપર પરીક્ષણ અર્થે બોલાવી તપાસ હાથ ધરી
હતી. જેમાં ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવતા ગેસની નાની મોટી ૧૨થી વધુ બોટલો
, ઇલેક્ટ્રીક વજન કાંટો,
ગેસ રીફીલના સાધનો મળી કુલ રૃપિયા ૪૨,૭૧૧ના
મુદ્દામાલ કબજે કરી આરોપી મહંમદ સોએબ ગુલામ મુસ્તુફા મદારને ઝડપી પાડી આવશ્યક ચીજ
વસ્તુઓ અધિનિયમ મુજબ ગુનો નોંધી વિરમગામ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાર્યવાહી
હાથ ધરવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b…

ચીન પર 100% ટેરિફ: અમેરિકા સાથે વેપાર વાટાઘાટમાં સજાગ રહેવા સૂચન | 100% tariff on China: Advice to b...

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i…

મોટી મોલડીની 2 હોટલમાંથી 43250 લીટર બાયોડીઝલ જપ્ત | 43250 liters of biodiesel seized from 2 hotels i...

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | …

રોડ ગંદો કરતા ડમ્પરનો પીછો કરાયો , સિંધુભવન રોડ ઉપર કપચી નાંખવા બદલ RKC ઈન્ફ્રા.ને પાંચ લાખનો દંડ | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્લાવર શો 7 દિવસ લંબાવાયો, હવે 29 જાન્યુઆરી સુધી લોકો માણી શકશે | Flower show will now ru…

9 months ago
ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, 18-20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર | gujarat h…

1 year ago
‘આપણે પાકિસ્તાનની જેમ દલાલ દેશ ના બની શકીએ’, મધ્યસ્થતાના વિપક્ષના સવાલ પર જયશંકરનો જવાબ | us israel …

7 months ago
ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News