gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in INDIA
0 0
0
PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો | fadnavis response pm …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fadnavis response on PM Modi Successor: ભારતીય જનતા પાર્ટી(BJP)ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ(પાર્ટી પ્રમુખ)ને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે વર્ષ 2029માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ લડવામાં આવશે. આ નિવેદન સાથે તેમણે પોતાના વડાપ્રધાન પદના સંભવિત ઉત્તરાધિકારી અને અધ્યક્ષ પદની રેસમાં હોવાની ચર્ચાઓ પર પણ પૂર્ણવિરામ મૂક્યો છે.

2029માં પણ PM મોદી જ નેતા: દેવેન્દ્ર ફડણવીસ

એક કાર્યક્રમમાં સીએમ ફડણવીસને પીએમ મોદીના સંભવિત ઉત્તરાધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે કહ્યું કે હતું કે, ‘કોઈ બીજાનું નામ વિચારવાની જરૂર નથી. પીએમ મોદી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેઓ કોઈ 40 વર્ષના વ્યક્તિ કરતાં પણ વધુ મહેનત કરે છે. તેઓ દિવસમાં 17 કલાકથી વધુ કામ કરે છે તેમ છતાં મિટિંગ દરમિયાન ક્યારેય એક બગાસું પણ ખાતા નથી.’

ફડણવીસે ભારપૂર્વક કહ્યું કે, ‘જ્યાં સુધી તેઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ છે, ત્યાં સુધી તેમના સિવાય કોઈ અન્યને જોવાનો સવાલ જ પેદા થતો નથી. તેઓ 2029માં પણ અમારા નેતા રહેશે.’ આ સાથે જ, ફડણવીસે પાર્ટી અધ્યક્ષ પદની રેસમાં પોતાનું નામ હોવાની ચર્ચાઓને પણ એક રીતે નકારી કાઢી છે.

કોંગ્રેસના નેતાના ‘મરાઠી PM’ અંગેના નિવેદન પર ચર્ચા

કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણે ગયા સપ્તાહે અમેરિકામાં મોટો મુદ્દો બનેલી એપસ્ટીન ફાઇલ્સને લઈને ટિપ્પણી કરી હતી. પત્રકાર પરિષદ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘જો તે દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી સામે આવશે, તો તેની અસર ભારતીય રાજકારણમાં પણ જોવા મળી શકે છે અને તેના પરિણામે કોઈ મરાઠી વ્યક્તિ વડાપ્રધાન બને તેવી શક્યતાઓ ઊભી થઈ શકે છે.’

પૃથ્વીરાજ ચવ્હાણના આ નિવેદનને દેવેન્દ્ર ફડણવીસ સાથે જોડવામાં આવ્યું હતું, પરંતુ ફડણવીસે પોતાના નિવેદનથી તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યો છે.

આ પણ વાંચો: દિલ્હીમાં દરોડા દરમિયાન 2016માં બૅન 500-1000ની નોટના ઘણા બંડલ મળ્યાં, ચારની ધરપકડ

અધ્યક્ષ પદની ચૂંટણી: રહસ્ય અકબંધ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ક્યારે યોજાશે, તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી. જોકે, કેટલાક સમય પહેલાં સુધી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે અધ્યક્ષ પદની રેસમાં દેવેન્દ્ર ફડણવીસનું નામ પણ ચાલી રહ્યું છે. ફડણવીસ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર યાદવ અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નામની પણ અટકળો ચાલી રહી છે.

જોકે, ફડણવીસના નિવેદન બાદ હવે ભાજપની નીતિ અને આગામી ચૂંટણીઓમાં પીએમ મોદીનું નેતૃત્વ સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

PM મોદીના ઉત્તરાધિકારી બનવાના સવાલ પર ભાજપના દિગ્ગજ નેતાએ જુઓ શું જવાબ આપ્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…
INDIA

પેટ્રોલ – ડીઝલમાં હાલ ભાવ વધારો નહીં : કેન્દ્ર સરકાર ‘ડિફેન્સ મોડ’માં | No price hike in petrol dies…

May 13, 2026
મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…
INDIA

મંત્રીઓના કાફલા, અધિકારીઓના પ્રવાસો પર લગામની કેન્દ્રની તૈયારી | Centre prepares to rein in minister…

May 13, 2026
તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…
INDIA

તમિલનાડુમાં સ્કૂલો, ધાર્મિક સ્થળો, બસ સ્ટેન્ડ આસપાસ દારૂ પર પ્રતિબંધ | Alcohol banned around schools…

May 13, 2026
Next Post
ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan …

ઇથેનોલ પ્લાન્ટ મામલે રાજસ્થાનમાં બબાલ, ખેડૂતોના ઉગ્ર દેખાવ, પોલીસ સાથે અથડામણ | Uproar in Rajasthan ...

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5…

અમેરિકા બાદ હવે મેક્સિકોએ ટેરિફ લાગુ કર્યાં, ભારત સહિત અનેક દેશો સામે 50% ટેરિફ! | Mexico Approves 5...

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા…

ગોધરાના વાવડી ખુર્દ ગામે ગ્રામ પંચાયતની સામાન્ય સભા રણમેદાન બની, વિકાસ કામોની ચર્ચામાં છુટાહાથે મારા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

મમતા vs શુભેન્દુ! પશ્ચિમ બંગાળ અને કેરલમ માટે ભાજપની ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર | bjp releases firs…

2 months ago
ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન | Operation Sin…

ઓપરેશન સિંદૂર 2.0 કેટલું ઘાતક હશે? લેફ્ટનન્ટ જનરલની ચેતવણી સાંભળી ફફડી જશે પાકિસ્તાન | Operation Sin…

7 months ago
વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

વડોદરાના સયાજીગંજમાં ફરી ગટરના ઢાંકણા ચોરી, અકસ્માતનો ભય વધ્યો | Sewer lids stolen again from Sayaji…

2 months ago
25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

25 વર્ષની મૈથિલી ઠાકુર ભાજપ ટિકિટ આપે તો ચૂંટણી લડવા તૈયાર, બે બેઠકોના નામ આપ્યા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News