gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં 5 કરોડની ઠગાઈ: આરોપી હર્ષલ લહેરીની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર | Ni…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Nirma University Cheating Case: અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી નિરમા યુનિવર્સિટીમાં થયેલી 5 કરોડ રૂપિયાની મોટી ઉચાપતના મામલે સોલા પોલીસે વધુ એક મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં પોલીસે આરોપી હર્ષલ સુરેશચંદ્ર લહેરીને ઝડપી લીધો છે અને કોર્ટ દ્વારા તેને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ મામલે નિરમા યુનિવર્સિટીએ પોતાના કર્મચારી સહિત કુલ 7 શખ્સો વિરૂદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી હર્ષલ લહેરીએ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરને આશરે 30 જેટલા બેંક એકાઉન્ટ આપ્યા હતા. જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવ્યો હોવાની શંકા છે.

સરકારી વકીલ એસ.એમ. શેખે કોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે આરોપીએ કયા-કયા લોકો સાથે સંપર્ક કર્યો છે. કેટલા એકાઉન્ટનો ઉપયોગ અન્ય ગુનાઓમાં થયો છે, તેમજ ઠગાઈની રકમ કોના-કોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. આ ઉપરાંત, ફેક આઈડી અને નકલી દસ્તાવેજોના ઉપયોગ અંગે પણ તપાસ કરવી જરૂરી હોવાનું રજૂ કરાયું હતું.

બીજી તરફ, આરોપી પક્ષે દલીલ કરી હતી કે આરોપી તપાસમાં સંપૂર્ણ સહકાર આપી રહ્યો છે અને રિમાન્ડની જરૂર નથી. જોકે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોલીસની માંગ સ્વીકારી અને આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ આપ્યો છે. હાલ પોલીસ દ્વારા બેંક એકાઉન્ટ, સિમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતના મહત્ત્વના પુરાવાઓની તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ પણ તેજ બનાવવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO| વલસાડ: પારડીમાં AC ચાલુ કર્યું ને અંદરથી નીકળ્યા 3 સાપ! રેસ્ક્યૂ કરીને જંગલમાં છોડાયા | Three…
GUJARAT

May 13, 2026
અમદાવાદ પ્લેન ક્રેશ: ટાટા એરલાઈન્સના વાયદા પોકળ સાબિત થયાનો આક્ષેપ, મૃતકની પત્નીની ન્યાય માટે માંગ |…

આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા, માર મારવા સહિતના મુદ્દે રોક: ગુજરાત ઇન્ચાર્જ DGPની પોલીસને કડક ચેતવણી…

Next Post
સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો | An old man slept …

સયાજીગંજ કડક બજારમાં ડમ્પર આગળ વૃદ્ધે સૂઈ જઈ દબાણ શાખાની ટીમનો વિરોધ કરતા હોબાળો | An old man slept ...

VIDEO: ‘મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું’, એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્…

VIDEO: 'મારી ભૂલ થઈ ગઈ, ક્યારેય ગુજરાતમાં નહીં આવું', એન્કાઉન્ટર બાદ આટકોટ દુષ્કર્મ કેસના આરોપી ફફડ્...

ગોરવા – દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo…

ગોરવા - દશામાં મંદિર સામેથી દબાણ શાખા દ્વારા વધુ 150 ઝૂંપડા તોડતા હોબાળો | Vadodara Uproar as 150 mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના કર્મચારીઓ જ નહી કોર્પોરેટરો પણ લેટ લતીફ : બાંધકામ સમિતિની બેઠક પૂરી થયાં બાદ પહોંચેલા …

1 year ago
નડિયાદના બજારોમાં નાતાલ પર્વની જમાવટ : ખરીદી માટે ખ્રિસ્તી બંધુઓનો ભારે ધસારો | Christmas celebratio…

5 months ago
વડોદરામાં પતંગ મહોત્સવમાં પવને સાથ નહીં આપતા પતંગબાજો નિરાશ | Kite flyers disappointed due to low wi…

4 months ago
અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના-ચાંદી નહીં પણ 1500 કિલો ‘ભંગાર’ની ચોરી, ત્રણ શખસની ધરપકડ | Police arre…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News