gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …

G METRO NEWS by G METRO NEWS
September 8, 2025
in GUJARAT
0 0
0
જિમ્નેશિયમના સંચાલક અને પત્નીની લાશ મળી : આપઘાત કર્યો હોવાની શંકા | Bodies of gymnasium manager and …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સમા – છાણી કેનાલ  રોડ પર રહેતા દંપતી પૈકી  પતિની લાશ બેડની નીચેથી નગ્ન  હાલતમાં મળી આવી છે. જ્યારે પત્ની પંખા પર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. હાલ ફતેગંજ પોલીસ દ્વારા આપઘાતની શંકાના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સમા – છાણી કેનાલ રોડ પર વસુ પાર્ક સોસાયટીમાં રહેતા વિશાલભાઇ રશ્મિકાંતભાઇ પરમાર (  ઉં.વ.૪૪) શેર માર્કેટનું કામ કરતા હતા.  તેમજ છાણી જકાત નાકા નજીક જિમ્નેશિયમ પણ ચલાવતા હતા. તેમના પત્ની ઘરકામ કરતા હતા. ગઇકાલે દંપતી રૃમમાં સૂઇ ગયા હતા. જ્યારે તેમનો દીકરો દાદી સાથે ઉપરના માળે સૂઇ ગયો હતો. સવારે પુત્ર ઉઠયો હતો અને રૃમનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, માતા -પિતાએ દરવાજો નહીં ખોલતા તેણે સગાઓને બોલાવી દરવાજો તોડાવ્યો હતો. બેડરૃમમાં વિશાલભાઇ બેડની નીચે નગ્ન હાલતમાં હતા. તેમના ગળાના ભાગે લોહી બાઝી ગયું હતું. જ્યારે વિશાલભાઇની પત્ની ભાવિતા પંખા પર ચૂંદડી બાંધીને ગળો ફાંસો ખાધેલી હાલતમાં લટકતા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ  પોલીસે ઘટના સ્થળે દોડી જઇ બંનેના મૃતદેહ પી.એમ. માટે  હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં દંપતીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આપઘાતનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.તેમજ પહેલા કોનું મોત થયું ? તે પણ જાણી શકાયું નથી.

 ઘરેલુ કંકાસના કારણે આપઘાત કર્યો   હોવાનું પોલીસનું અનુમાન

 વડોદરા,

દંપતીના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પતિની લાશ નગ્ન હાલતમાં બેડ નીચેથી મળી હોવાથી સવાલ ઉપસ્થિત થયા છે. પોલીસનું કહેવું છે કે, ઘરેલુ કંકાસના કારણે આપઘાત કર્યો હોવાની શક્યતા છે. દંપતી પૈકી એકે આપઘાત કર્યા પછી બીજાએ પણ આવેશમાં આવીને આપઘાત કર્યો હોવાનું જણાઇ રહ્યું છે. 

પોલીસને મૂંઝવતો પ્રશ્ન

બંધ રૃમમાં એવું તો શું થયું કે, જીવન ટૂંકાવવું પડયું

સાઢુભાઇના ઘરે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં જઇને પરત આવ્યા હતા

 વડોદરા,

વિશાલભાઇ તેમના પરિવાર સાથે સાઢુભાઇના ઘરે ગણેશ વિસર્જનના કાર્યક્રમમાં ગયા હતા. ત્યાંથી રાતે પરત આવીને તેઓ પત્ની સાથે સૂઇ ગયા હતા. બંધ રૃમમાં એવું તો શું થયું કે,દંપતીને જીવન ટૂંકાવવું પડયું ? તે તપાસનો વિષય છે. પોલીસને કોઇ ચિઠ્ઠી મળી નથી. પરંતુ, પોલીસ દ્વારા તેઓના મોબાઇલ ફોનની તપાસ શરૃ કરવામાં આવી છે. ઘટના પહેલા છેલ્લા કોઇને કોલ કે મેસેજ કર્યો છે કે કેમ ?તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે.

એફ.એસ.એલ. દ્વારા રૃમની ચકાસણી કરાવતી પોલીસ

 વડોદરા,

પોલીસનું કહેવું છે કે, બેડરૃમમાં કોઇ ઘર્ષણના પુરાવા મળ્યા નથી. તેમજ મૃતકોના શરીર પર અન્ય કોઇ ઇજા નથી. રૃમની તપાસ માટે એફ.એસ.એલ.ની  પણ મદદ લેવામાં આવી છે. પોલીસ દ્વારા મોતનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેરાના રિપોર્ટ તેમજ પી.એમ. રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. પી.એમ. રિપોર્ટમાં મોતનો સમય આવ્યા પછી કોનું પહેલા મોત થયું હતું. તે જાણી શકાશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize…

મુજમહુડામાં ગણેશ મંડળના આયોજક અને સ્થાનિક રહીશ વચ્ચે મારામારી | Fight between Ganesh Mandal organize...

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh…

ગણેશ વિસર્જન યાત્રામાં છેડતી કરતા બે આરોપી ઝડપાયા | Two accused arrested for molesting during Ganesh...

શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in shalimar express train

શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાંથી ગાંજાનો જથ્થો મળ્યો | ganjo caught in shalimar express train

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર | gujarat high co…

1900 કરોડની છેતરપિંડી મામલે વસંત ગજેરાને ઝટકો, ગુજરાત હાઈકોર્ટનો FIR રદ કરવા ઈનકાર | gujarat high co…

5 months ago
૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond…

૫૭ વર્ષની મહિલાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો | Body of 57 year old woman found in decomposed cond…

8 months ago
કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

કુખ્યાત બુટલેગરે ખાનગી બસમા મોકલેલા દારૂ સાથે એક ઝબ્બે | A man arrested with liquor sent in a privat…

9 months ago
કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | warasiya Police raid on gambling den in Kishanwadi

કિશનવાડીમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો | warasiya Police raid on gambling den in Kishanwadi

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News