gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાળ તસ્કરીની આશંકા: બિહારથી ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરાયું | Suspected child trafficking…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
બાળ તસ્કરીની આશંકા: બિહારથી ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ કરાયું | Suspected child trafficking…
1
VIEWS
Share on FacebookShare on Twitter

બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઇ સ્પેશિયલ ટ્રેનમાં આવેલા 18 બાળકોનું રેસ્ક્યુ ગઈકાલે રાત્રે પોલીસ, આરપીએફ અને ચાઈલ્ડ વેલફેર સંસ્થાએ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલા બાળકોમાં 18માંથી 11 સગીર છે. બાળ તસ્કરીની આશંકાને લઈ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.

નાની ઉંમરના બાળકો ક્યાં જતા હતા?, તેઓ પોતાના સગા-સંબંધી પાસે એકલા આવતા હતા?, આ બાળ તસ્કરીનું રેકેટ છે કે કેમ? તે દિશામાં રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રેસ્ક્યુ કરાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ? તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. 

જીઆરપી વડોદરા ડિવિઝનના ડીવાયએસપી જી. એસ. બારિયાએ જણાવ્યું હતું કે, બિહારના કટિયા જિલ્લામાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી હતી, જેમાં ચાઇલ્ડ વેલ્ડર સંસ્થાને બાતમી મળી હતી કે, 18 બાળકોની તસ્કરી કરવામાં આવી છે. જેના આધારે વડોદરા રેલવે પોલીસે, બાળ તસ્કરી અને RPF સાથે મળી 18 બાળકનું રેસ્ક્યુ કાાયું છે. 18 પૈકી 7 બાળકો 18 વર્ષથી ઉપરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

બાળકોનું કહેવું છે કે, અમારા સબંધીઓ સંબંધીઓ સુરત રહે છે અને અલગ-અલગ સ્થળે ધંધો-મજૂરી કરતા હોવાથી તેમને અહીં બોલાવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વડોદરા નજીક આવેલા દેણા ગામના ખેતરમાંથી મોડી રાત્રે મહાકાય મગર પકડાયો | Crocodile caught late at nigh…

વડોદરા નજીક આવેલા દેણા ગામના ખેતરમાંથી મોડી રાત્રે મહાકાય મગર પકડાયો | Crocodile caught late at nigh...

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું …

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાદ હવે સિલ્ક શૉલ કૌભાંડ, 10 વર્ષ સુધી નકલી સિલ્કનું સપ્લાય; રૂ.54 કરોડનું ...

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by …

ગુજરાત-યુપી સહિત 6 રાજ્યોમાં SIRની ડેડલાઈન લંબાવાઈ, ચૂંટણી પંચની જાહેરાત | SIR Deadline extended by ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

‘ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ થશે PM-CMને જેલમાં મોકલનારા બિલનો ઉપયોગ’, ખડગેનું મોટું નિવેદન

1 year ago
વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

વિરમગામમાં આંગડિયા પેઢીના કર્મીનું અપહરણ કરનાર 4 શખ્સ ઝડપાયો | 4 people arrested for kidnapping Anga…

12 months ago
વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

વડોદરામાં પાણીના કકળાટની સાથે હવે ટેન્કરનો કકળાટ : સયાજીપુરા ટાંકીથી પાણીના ટેન્કરો બીજી જગ્યાએ લઈ જ…

4 months ago
ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News