gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…

G METRO NEWS by G METRO NEWS
August 7, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પને ઝટકો… ચીન બાદ ઈઝરાયલનું સમર્થન, નેતન્યાહૂએ કહ્યું- ‘ભારત અમારો વિશ્વનીય મિત્ર’ | Isreal B…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-India Tariff  : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર કુલ 50 ટકા ટેરિફ ઝિંક્યો છે, જેના કારણે ચીન, ઈઝરાયલ, બ્રાઝિલ સહિતના દેશો ભારતનું જાહેરમાં સમર્થન કરી રહ્યા છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ લડી રહેલા ઈઝરાયલને ખૂબ મદદ કરી હતી, જોકે હવે ઈઝરાયલે ‘ટ્રમ્પના ટેરિફ’ નિર્ણય મામલે ભારતના સમર્થનમાં પ્રતિક્રિય આપી છે. 

ભારત-અમેરિકાનો મતભેદ ઉકેલાશે તેવી આશા : નેતન્યાહૂ

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Israel PM Benjamin Netanyahu)એ ટ્રમ્પ (US President Donald Trump)ના ભારત પર ટેરિફ મુદ્દે કહ્યું કે, અમેરિકામાં પણ મૂળભૂત સમજ છે કે ભારત એશિયામાં એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે. અમેરિકા અને ભારત વચ્ચે હાલના જે પણ મતભેદો છે તે ટૂંક સમયમાં ઉકેલાઈ જશે.

નેતન્યાહૂએ આજે (7 ઓગસ્ટ) જેરૂસલેમમાં પોતાના કાર્યાલયમાં ઈઝરાયલમાં ભારતના રાજદૂત જે.પી.સિંહ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાનના કાર્યાલયના જણાવ્યા મુજબ બેઠકમાં સુરક્ષા અને આર્થિક મુદ્દાઓ પર પણ વિસ્તારથી વાતચીત થઈ હતી.

‘ભારત અને અમેરિકા બંને શ્રેષ્ઠ મિત્રો’

નેતન્યાહૂએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકા બંને શ્રેષ્ઠ મિત્રો છે. બંને દેશો વચ્ચે ગાઢ સંબંધો હોવાથી બંને કોઈપણ સમસ્યાનું સમાધાન કાઢી શકે છે.’ તેમણે ઈઝરાયલના ભારત સાથેના મજબૂત સંબંધો અંગે વાતચીત કરી કહ્યું કે, ‘ભારતે ઓપરેશન સિંદૂર વખતે ઈઝરાયલી હથિયારોનો ઉપયોગ કર્યો હતો, આ હથિયારોની ક્ષમતા સાબિત ગઈ ગઈ છે.’ ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકોના મોત થયા હતા. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.

ભારતે ઓપરેશન સિંદૂર વખતે ઈઝરાયલ દ્વારા બનાવેલી ‘Harpy’ અને ‘SkyStriker’ જેવા આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાં પાકિસ્તાનના એર ડિફેન્સ સિસ્ટમને ટાર્ગેટનો ખાતમો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા, કહ્યું, ‘થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે’

અમે સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે ભાગીદારી વધારીશું : ઈઝરાયલ

ઈઝરાયલના વડાપ્રધાને કહ્યું કે, ‘અમે ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે, તે દર્શાવી રહી છે કે, ઈઝરાયલના હથિયારો વિશ્વાસપાત્ર છે અને યુદ્ધમાં પ્રભાવ પાડી શકે છે. તેનાથી ભારત-ઈઝરાયલ વચ્ચેની સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત થઈ છે. આ ભાગીદારી માત્ર વેપાર જ નહીં, રાજદ્વારી સુરક્ષાનો મામલો છે.’

ચીનનું પણ ભારતને સમર્થન

ચીને ટેરિફ ઝિંકનાર ટ્રમ્પને બદમાશ કહી નાખ્યા છે અને કહ્યું છે કે, થોડી ઢીલ આપશો તો તેઓ માથા પર બેસી જશે. ભારતમાં ચીનના રાજદૂત જૂ ફેઈહોંગે ગુરુવારે (7 ઑગસ્ટ) ટ્રમ્પનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું છે. ચાઇનીઝ રાજદૂતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં લખ્યું છે કે, ‘Give the bully an inch, he will take a mile (ધોંસ જમાવનારાઓને થોડી ઢીલ આપી દો તો તેઓ માથા પર બેસવા લાગે છે)’ આ સાથે ફેઈહોંગે ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખના મુખ્ય સલાહકાર વચ્ચે  ફોન થયેલી વાતચીતનો એક મુદ્દો પણ શેર કર્યો છે. ચીને કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ આવા ટેરિફ લગાવીને સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટરનું ઉલ્લંધન કરી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રી યીએ કથિતરીતે કહ્યું કે, ‘ટેરિફનો ઉપયોગ અન્ય દેશોને દબાવવા માટે કરવો તે સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરનું ઉલ્લંઘન છે અને આવા પગલા વિશ્વ વેપાર સંગઠન(WTO)ના નિયમોની અવગણના કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે બ્રાઝિલ પર પણ 50 ટકા ટેરિફ ઝિંકવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન વચ્ચે આવતા અઠવાડિયે થશે મુલાકાત! ટૂંક સમયમાં થશે જાહેરાત

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij…

ભારતનો પહેલો રાષ્ટ્રધ્વજ બનાવનાર ભીખાઈજી કામાના વંશજો ડભોઈ તાલુકામાં રહે છે | descendants of bhikaij...

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13…

વડોદરામાં ડુપ્લિકેટ નોટોનું ચલણઃ હાથીખાનાની કો ઓ બેન્કના ભરણામાંથી 500ના દરની 13 જાલી નોટ પકડાઇ | 13...

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે…સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain…

પાકિસ્તાનની મેચ જોતો હોય તો તું પાકિસ્તાનનો માણસ છે...સુભાનપુરાના સ્ટોરમાં મારામારી | Cross complain...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

‘તમે ગમે તે કરો, અમે બંગલો ખાલી નહીં કરીએ’ રાબડી દેવીના બંગલા વિવાદ મુદ્દે RJDના BJP-JDU પર પ્રહાર |…

8 months ago
બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

બગોદરા-બાવળા હાઈવે પર અકસ્માત: બંધ ટ્રક પાછળ પૂરપાટ ઝડપે ડમ્પર ઘૂસી જતાં એકનું મોત, બે લોકો ઇજાગ્રસ્…

1 month ago
ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

ટેરિફ વૉર: ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશમંત્રીઓએ કરી ટેલિફોનિક વાતચીત | Ja…

1 year ago
પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News