gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ONGC સાથે 67 લાખની છેતરપિંડી: 14 વર્ષ બાદ ચુકાદો, આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ | ONGC …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ONGC સાથે 67 લાખની છેતરપિંડી: 14 વર્ષ બાદ ચુકાદો, આરોપીઓને ત્રણ વર્ષની કેદ અને 30 હજારનો દંડ | ONGC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ONGC Cheating Case : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના 14 વર્ષ જૂના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે (CBI કોર્ટ) મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી ત્રણ-ત્રણ વર્ષની સાદી કેદ અને પ્રત્યેકને 30-30 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

શું હતો સમગ્ર મામલો? 

આ ઘટના વર્ષ 2011ની છે. આરોપીઓએ ONGCને માલસામાન પૂરો પાડવા માટેના કોન્ટ્રાક્ટમાં ગોલમાલ કરી હતી. પરચેઝ ઓર્ડર મુજબ નિયત સમયમર્યાદામાં માલ ONGCમાં પહોંચાડ્યો ન હોવા છતાં, આરોપીઓએ બેંકમાં માલ ડિસ્પેચ કર્યાના ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ બોગસ દસ્તાવેજોના આધારે તેમણે છેતરપિંડી આચરીને રૂ. 67,58,938ની રકમ ખોટી રીતે મેળવી લીધી હતી.

CBI તપાસમાં ભાંડો ફૂટ્યો 

આ કૌભાંડ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ 22 જૂન 2011ના રોજ મેસર્સ નેશનલ મશીન ટૂલ્સના પ્રોપ્રાઈટર અને અન્ય વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. તપાસમાં ખૂલ્યું હતું કે 29 એપ્રિલ 2011ના રોજ માલની ખોટી ડિસ્પેચ બતાવવામાં આવી હતી. CBIએ ઝીણવટભરી તપાસ બાદ 27 ડિસેમ્બર 2011ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી.

કોને સજા થઈ અને કોણ ફરાર? 

કોર્ટે અતુલ નારણભાઈ પંચાલ, મહેન્દ્રસિંહ પી. વાઘેલા અને ઘનશ્યામ રામબ્રિચ પાંડે નામના ત્રણ આરોપીઓને ગુનેગાર ઠેરવ્યા છે. જ્યારે આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપી અને મેસર્સ ડેટ નોર્સ્કે વેરિટાસના સર્વેયર ભાવિન પટેલ હજુ પણ નાસતા ફરતા હોવાનું સામે આવ્યું છે.

ચુકાદો આપતી વખતે કોર્ટે ટાંક્યું હતું કે, આરોપીઓ દ્વારા આચરવામાં આવેલા ગુનાના સંજોગો જોતાં તેમને પ્રોબેશનનો લાભ આપવો વ્યાજબી અને ન્યાયી જણાતું નથી. આથી કોર્ટે ત્રણેયને જેલની સજા અને દંડનો હુકમ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana …

વડોદરાના લાલબાગ વિસ્તારમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો | Man caught with a quantity of Marijuana ...

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ | Fight between …

વડોદરાના ઉંડેરા વિસ્તારમાં શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી, વીડિયો વાઈરલ | Fight between ...

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa…

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ. 41.30 કરોડના કામને મંજૂરી અપાઈ | Jamnagar Municipa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first …

સવા માસમાં 10 લાખ મણથી વધુ મગફળી આવક છતાં સિંગતેલના ભાવ 2600ને પાર | groundnut revenue in the first …

4 months ago
પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

પાકિસ્તાન માટે કામ કરનારા 4 આતંકવાદીઓની UPથી ધરપકડ, સલૂનની આડમાં દેશ વિરોધી ષડયંત્ર | up ats four te…

1 month ago
કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

કતલ થતા પહેલાં નાના મોટા ૧૪ પાડાને બચાવ્યા | 14 kukkun me watte man ra manau mwen ar repwe ninniilo

6 months ago
એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News