gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત | De…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત | De…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Fishermen Seaweed Farming: ગુજરાતમાં કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીનો અંદાજિત 430 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર હવે એક નવા આર્થિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. સી-વીડ (દરિયાઈ શેવાળ) ની ખેતી એક ઝડપથી વિકસતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે, જે માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે.

ગરીબ માછીમારો માટે સી-વીડ બની જીવનરેખા

સી-વીડની ખેતી ખાસ કરીને દરિયાકાંઠાના સમુદાયો અને માછીમાર પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. ચોમાસા દરમિયાન જ્યારે માછીમારી પર પ્રતિબંધ હોય છે, ત્યારે સી-વીડ ઉત્પાદનની પ્રવૃત્તિ આ પરિવારોને આવક પ્રદાન કરે છે. વર્ષ 2023-24 દરમિયાન કચ્છમાં સી-વીડની 14 ટન ખેતી કરવામાં આવી હતી. આ ખેતીમાં જોડાયેલા મહિલા સ્વ-સહાય જૂથો સી-વીડની ખેતી અને તેની સૂકવણીમાંથી દર મહિને 12,000 થી 18,000 રૂપિયા સુધીની કમાણી કરી રહ્યા છે. આ ખેતી પરંપરાગત માછીમારી પરનું દબાણ ઘટાડી રહી છે અને પર્યાવરણને અનુકૂળ કામ કરવા માંગતી નવી પેઢીને આકર્ષે છે.

શું છે સી-વીડ અને તેની ઉપયોગિતા?

સી-વીડ એક પ્રકારનો દરિયાઈ શેવાળ છે, જેનો ઉપયોગ સદીઓથી થાય છે. સી-વીડ વિટામિન્સ, ખનિજો (ખાસ કરીને આયોડિન), ફાઇબર અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. તે આંતરડાનું સ્વાસ્થ્ય, હૃદયનું સ્વાસ્થ્ય, થાઇરોઇડ કાર્ય અને સંભવિત વજન વ્યવસ્થાપનમાં ફાયદાકારક છે. તેનો ઉપયોગ બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને બ્લડ શુગરના નિયમન માટેના સંયોજનો પૂરા પાડતા કાર્યાત્મક ઘટકો તરીકે પણ થાય છે.

ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ 'સોનું': 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત 2 - image

સરકારના પ્રોત્સાહનો અને સુધારાઓ

સી-વીડને મેરીકલ્ચર વિઝનના મુખ્ય સ્તંભ તરીકે માન્યતા આપીને ગુજરાત સરકારે વિકસિત ગુજરાત ફંડ હેઠળ અનેક સુધારાઓ અમલમાં મૂક્યા છે. આ પહેલ હેઠળ ખેતી સહાયથી લઈને પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી એક સર્વગ્રાહી ઇકોસિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યારસુધી રાફ્ટ યુનિટનો ખર્ચ 3000 રૂપિયાની મર્યાદામાં આપવામાં આવતો હતો, તે વધારીને 6, 000 રૂપિયા કરવામાં આવ્યો છે. ટ્યુબ-નેટ યુનિટનો ખર્ચ 8,000 થી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવ્યો છે.

વધુમાં, સરકારે આ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેટલીક મોટી ફાળવણી કરી છે. 

  • સી-વીડ બેંક યુનિટ્સ: ₹2 કરોડ (વર્ષભર બીજની ઉપલબ્ધતા માટે)
  • પ્રોસેસિંગ યુનિટ્સ: ₹5 કરોડ (કેરેજીનન, અલ્જીનેટ વગેરે કાઢવા માટે)
  • સંશોધન કેન્દ્ર: કામધેનુ યુનિવર્સિટી હેઠળ ઓખા ખાતે સી-વીડ સંશોધન માટે ₹6 કરોડ ફાળવવામાં આવશે.

આ પણ વાંચો: ધોળકાના લગ્ન પ્રસંગમાં 170 લોકોને ફૂડ પોઈઝનિંગ, દૂધીના હલવા અને પનીરના સેમ્પલ લેવાયા, 1100 લોકોનો કરાયો સર્વે

કચ્છ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને મોરબીમાં સમુદાયોને સી-વીડની ખેતી માટે નિયમિત તાલીમ આપવામાં આવી રહી છે. એક સમયે વિશિષ્ટ પ્રવૃત્તિ ગણાતી સી-વીડ ફાર્મિંગ આજે સરકારી સમર્થન અને તકનીકી નવીનતાને કારણે અભૂતપૂર્વ વેગ મેળવી રહી છે. ગુજરાત સરકાર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 10 થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) ની બીજી આવૃત્તિનું આયોજન કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje…

‘વેલણ, ચમચા અને ખાંડણી સાથે તૈયાર રહેજો’, SIR મામલે મમતા બેનરજીના નિવેદનથી વિવાદ | CM Mamata Banerje...

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | PM Mod…

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત, ટ્રેડ ડીલની વાટાઘાટો વચ્ચે આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | PM Mod...

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

સાબરમતી નદી પર બે વર્ષ પહેલા બનેલા પુલ પર તિરાડ-ગાબડા પડવા લાગ્યા | Cracks and holes started appeari…

1 year ago
નડિયાદ ટોલનાકા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી જતા ટ્રાફિકજામ | Traffic jam as tires burst and trucks over…

નડિયાદ ટોલનાકા પાસે ટાયર ફાટતા ટ્રક પલટી જતા ટ્રાફિકજામ | Traffic jam as tires burst and trucks over…

1 year ago
ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

ચેક રિટર્ન અંગેના કેસમાં જામનગર કોર્ટે બે વર્ષની સજા ફટકારી | Jamnagar court sentences two years in …

7 months ago
રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

રિક્ષા ચાલકે ડમ્પર સાથે અકસ્માત સર્જતા એકનું મોત, ત્રણ મુસાફરો ઘાયલ | One killed three passengers in…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News