gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ | Te…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal News : પંચમહાલના મોરવાહડફમાં સંતરાની આડમાં શરાબની હેરાફેરી કરાતી હોવાની ઘટના સામે આવી છે. મોરવાહડફની દેલોચ ચોકડી પરથી સંતરાની આડમાં આઈસર ટ્રકમાં લઈ જવાતા મસમોટા વિદેશી દારૂના જથ્થા સાથે એક શખસને પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.42.39 લાખનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક સહિત કુલ રૂ.53.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મોરવાહડફ પોલીસ મથકે બે શખસ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે.

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ 2 - image

સંતરાની આડમાં શરાબની હેરાફેરી

પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક આઈસર ટ્રકમાં સંતરા ભરેલા કેરેટોની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવીને ગોધરાથી નીકળી વડોદરા તરફ પસાર થવાનો છે. બાતમીના આધારે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મોરવા હડફ તાલુકાની દેલોચ ચોકડી પાસે વડોદરા તરફ જતાં હાઇવે રોડ પર નાકાબંધી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટેમ્પો જોવા મળતાં તેને રોકીને તેમાં તપાસ કરતા સંતરા ભરેલા કેરેટોની નીચેના ભાગે છુપાવેલો મસમોટો વિદેશી દારૂનો જથ્થો જોવા નજરે પડ્યો હતો. 

VIDEO: સંતરાની આડમાં શરાબની હેરાફેરી: મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ 3 - image

મોરવાહડફમાંથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો, એકની ધરપકડ

સમગ્ર મામલે પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂની ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓમાં ભરેલા 12,204 નાની-મોટી બોટલો જેની કિંમત રૂ.42,39,120/-, સંતરા ભરેલા કેરેટો નંગ 176 જેની કિંમત રૂ.1,10,000/- અને આઈસર ટ્રક જેની કિંમત રૂ.10 લાખ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.53,59,820/- ના મુદ્દામાલ સાથે આઈસર ચાલકને ઝડપી પાડવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓનો કોઈ પત્તો નહીં!

પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમન્ના તાલુકાના ભાઉડાના સોહનલાલ ઉર્ફે સોનુ બુધરામ બીશ્નોઈ અને સાંચોર તાલુકાના ગોમીના જગદીશ સદરામ બીશ્નોઈ બંનેની શખ્સો વિરુદ્ધ મોરવાહડફ પોલીસ મથકે પ્રોહિબિશનની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

June 17, 2026
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …
GUJARAT

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

June 17, 2026
‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…
GUJARAT

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

June 17, 2026
Next Post
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્…

પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન – ભાવનગર મંડળ દ્વારા નિબંધ અને ચિત્રકલા સ્પર્ધાના વિજેતાઓનો ભવ્ય સન્...

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ માર…

વાડે ચિભડા ગળ્યા: સુરેન્દ્રનગરના ચોટીલામાં વનકર્મીએ સરકારી જમીન પર બનાવી દીધુ ગોડાઉન, તંત્રએ સીલ માર...

સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ…

સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર દરોડા, પોલીસે માત્ર મુદ્દામાલ ઝડપ્યો, ખાણ માફિયાઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se…

વડીલોપાર્જિત મિલકત પચાવી પાડવા માટે ખોટું પેઢીનામું બનાવ્યું | A false family name was created to se…

4 weeks ago
ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર લગાવાશે પ્રતિબંધ? ફ્રાંસ પ્રમુખ મેક્રોને કરી અપીલ | Ban Social M…

4 months ago
‘મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો…’ રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t…

‘મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો…’ રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના | rajkot dumper t…

9 months ago
જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News