gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

2500 ડિગ્રીઓ લેવા કોઈ આવ્યું નથી, પરીક્ષા વિભાગ હવે ઓન ધ સ્પોટ ડિગ્રી આપશે | exam section of msu wil…

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
2500 ડિગ્રીઓ લેવા કોઈ આવ્યું નથી, પરીક્ષા વિભાગ હવે ઓન ધ સ્પોટ ડિગ્રી આપશે | exam section of msu wil…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહના આયોજનને એક મહિના કરતા વધારે સમય થઈ ગયો છે પણ હજી સુધી ૨૫૦૦ કરતા વધારે ડિગ્રીઓ વિવિધ  ફેકલ્ટીઓમાં અને પરીક્ષા વિભાગમાં પડી રહી છે.

જેને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ હવે ઓન ધ સ્પોટ ડિગ્રી વિતરણ શરુ કર્યું છે.પરીક્ષા વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, જે વિદ્યાર્થીઓએ ડિગ્રી નથી મેળવી તેઓ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે આવીને ત્યાં જ ફોર્મ અને ડિગ્રી મેળવવા માટેની ફી ભરી શકશે અને તેમને એ જ દિવસે હેડ ઓફિસ ખાતેથી ડિગ્રી મળી શકશે.પહેલા બાકી રહેલા વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ જાહેર કરાતી હતી અને એ પછી ડિગ્રી લેવા માટે વિદ્યાર્થીઓને બોલાવાતા હતા પણ આ પ્રથા હવે કાઢી નાંખવામાં આવી છે.પરીક્ષા વિભાગના કહેવા પ્રમાણે  ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીઓનું એબીસી(એકેડમિક બેન્ક ઓફ ક્રેડિટ) એકાઉન્ટ ફરજિયાત બનાવેલું જરુરી છે.તેની સાથે વિદ્યાર્થીએ પોતાનું આઈડી પ્રૂફ રજૂ કરવું પડશે અને વિદ્યાર્થીની જગ્યાએ અન્ય કોઈ ડિગ્રી લેવા માટે આવે તો તેણે વિદ્યાર્થીનો સંમતિ પત્ર તથા વિદ્યાર્થીઓનું એબીસી એકાઉન્ટનો પૂરાવો તથા ઓળખનો પૂરાવોર બતાવવો પડશે.વિદ્યાર્થીઓ ઈચ્છે તો ડિગ્રી માટે  પહેલા ઓનલાઈન ફોર્મ અને ફી ભરીને પણ હેડ ઓફિસ ખાતે ડિગ્રી લેવા આવી શકે છે.

ફેકલ્ટીઓ પાસેથી ડિગ્રીઓ પાછી મંગાવાઈ

યુનિવર્સિટીના કોન્વોકેશનમાં ૧૫૦૦૦  વિદ્યાર્થીઓને ડિગ્રીઓ એનાયત કરાઈ હતી.આ ડિગ્રીઓ વિતરણ માટે વિવિધ ફેકલ્ટીઓમાં મોકલવામાં આવી હતી.કોન્વોકેશનના એક મહિના બાદ હવે ફેકલ્ટીઓમાં પડી રહેલી ડિગ્રીઓ પરીક્ષા વિભાગે પાછી  મંગાવવાનું શરુ કર્યું છે. આગામી સોમવારથી હવે  ફેકલ્ટી સ્તરે ડિગ્રી વિતરણ નહીં થાય અને વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતેથી જ ડિગ્રી મેળવવાની રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
GUJARAT

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

September 24, 2026
Next Post
પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h…

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી પતિનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત | harassed by wife and in laws a h...

ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College …

ગોએન્કા નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરાયો | Goenka Nursing College ...

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating…

સગીરા ઉપર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપીને ૨૦ વર્ષની કેદ | Accused of raping and impregnating...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…

સુરેન્દ્રનગર ખાતે ખેડુતોના વિવિધ પ્રશ્નો અંગે કિસાન અધિકાર યાત્રા યોજાઈ | Kisan Adhikar Yatra held a…

1 year ago
GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

GUJCTOC ના ગુનામાં 8 મહિનાથી ફરાર ચૂઈ ગેંગનો સાગરિત હાઇવે પર કારમાંથી પકડાયો | Chui gang member who …

8 months ago
‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

‘અમારા અંગત મામલામાં ટિપ્પણી ન કરો, તમારો દેશ સંભાળો’, વક્ફ કાયદા પર ટિપ્પણી કરનારા પાકિસ્તાનને ભારત…

1 year ago
ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

ધ્રાંગધ્રાના ખાંભડા ગામે અકસ્માતમાં 7 વર્ષીય બાળકીનું મોત | 7 year old girl dies in accident in Kham…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News