gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
૪૦ લાખ રોપાં રોપવામાં પણ કૌભાંડ, ૨૯ લાખ વૃક્ષોનુ એક વર્ષનુ મેઈન્ટેનન્સ અધધ રુપિયા ૩૦ કરોડ | Scam eve…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,11
ડિસેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચા ખાતામા પણ હવે
કૌભાંડ સામે આવ્યુ છે. વર્ષ-૨૦૨૪-૨૫માં શહેરમાં ૪૦ લાખ રોપા-વૃક્ષ વાવવા માટે રુપિયા
૬૯ કરોડનુ ટેન્ડર કરાયુ હતુ.આ ટેન્ડર રુપિયા ૧૩૫ કરોડ સુધી પહોંચી જતા મ્યુનિસિપલ
કમિશનરે ફાઈલ ઉપર સહી કરવાની ના પાડી હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ
છે.જયારે બીજી તરફ રોપવામા આવેલા ૨૯ લાખ વૃક્ષોના એક વર્ષના મેઈન્ટેનન્સ માટેનુ
અધધ કહી શકાય એવુ રુપિયા ૩૦ કરોડનુ ટેન્ડર અલગથી કરાતા સ્ટેન્ડિંગ કમિટીએ આ ટેન્ડર
રદ કરવા નિર્ણય કર્યો છે.

વર્ષ-૨૦૨૪-૨૫માં ૪૦ લાખ રોપાં રોપવા કવાલીફાય થયેલી ચાર
એજન્સીઓને ૫
,૨૫,૦૦૦ સ્કેવરમીટર
એરીયામા અંદાજીત ભાવથી સાત ટકા વધુ ભાવથી એટલે કે રુપિયા ૬૯.૨ કરોડ ઉપરાંત ૧૮ ટકા
જી.એસ.ટી.ચૂકવવાની શરત સાથે રોપા રોપવાની કામગીરી આપવામા આવી હતી.જે પછી  રહસ્યમયી રીતે આ ખર્ચ વધીને રુપિયા ૧૩૫ કરોડ
સુધી પહોંચાડી દેવામા આવ્યો. બગીચા ખાતા તરફથી ખર્ચ મંજૂર કરવા  મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મુકવામા આવેલી ફાઈલ
ઉપર કમિશનર સહી કરતા નથી.કમિશનરનુ સ્પષ્ટ માનવુ છે કે
, આટલી જંગી રકમનો
ખર્ચ કરતા પહેલાં બગીચા ખાતાએ કયા કારણથી પુછયુ નહોતુ.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
દેવાંગ દાણીએ કહયુ
,ગાર્ડન
વિભાગ દ્વારા વૃક્ષોના  બે વર્ષના
મેઈન્ટેનન્સ માટે અલગથી ટેન્ડર કર્યુ હતુ.જે અમારા ધ્યાનમા આવતા ટેન્ડર રદ કરવા
સુચના આપી છે.

ગાર્ડન ખાતાના અધિકારીએ મીલીભગત કરી 69
કરોડનુ ટેન્ડર રુપિયા 135 કરોડ કરી દીધુ

ગાર્ડન વિભાગના અધિકારીઓએ કોન્ટ્રાકટરો સાથે મિલીભગત કરીને રુપિયા
૬૯ કરોડનુ ટેન્ડર રુપિયા 135 કરોડ સુધી પહોંચાડી દીધુ છે.આ ખર્ચને વસૂલવા
કોન્ટ્રાકટરો દ્વારા દબાણ કરાઈ રહયુ છે.જેથી અધિકારીઓએ બારોબાર વધુ એક ટેન્ડર
કરીને આ ખર્ચ આપવાની પેરવી કરી હતી.આ સમગ્ર પ્રકણમાં વિજિલન્સ તપાસ થાય તો મોટુ
કૌભાંડ બહાર આવે એવી સંભાવના છે.

૨૦ લાખ વૃક્ષ વાવવા ૬૪ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો

મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમા ૨૦ લાખ વૃક્ષ વાવવા રુપિયા
૬૪ કરોડનો ખર્ચ મંજુર કર્યો હતો.જેની સામે ૨૯ લાખ વૃક્ષ વાવી દેવામા આવ્યા હતા.હવે
આ ૨૯ લાખ વૃક્ષો વાવવા અને તેના મેઈન્ટેનન્સનો મળી કુલ રુપિયા 135 કરોડ ખર્ચ મંજુર
કરવા મ્યુનિસિપલ કમિશનર સમક્ષ ફાઈલ મંજુરી માટે મુકવામા આવેલી છે.

૨૨૫૧ વૃક્ષ કપાયા છતાં ૪.૨૬ લાખનો દંડ કરી એજન્સીઓને મુકત
કરાઈ

અમદાવાદના વિવિધ વોર્ડ વિસ્તારમાં એડ. એજન્સીઓ દ્વારા
મુકાતા જાહેરખબરના કીઓસ્ક કે હોર્ડિંગ્સ દેખાય એ માટે વૃક્ષ કાપી નાંખવામા આવે છે.
સાયન્સ સીટી વિસ્તારમા એક એડ એજન્સીએ તો કોર્પોરેશન સંલગ્ન સંસ્થાના લોગો સાથેના
વાહનની મદદથી વૃક્ષ કપાવ્યા હતા.આમ છતાં બગીચા ખાતાનો દાવો છે કે
, વૃક્ષ આખા કપાયા
નથી.માત્ર ટ્રીમીંગ કરાયા છે. શહેરના ૭ ઝોનના ૭૬ સ્થળે ૨૨૫૧ વૃક્ષ ગેરકાયદે કપાયા
હોવાની ફરિયાદ બગીચા ખાતાને મળી હતી.જેની સામે જે તે જવાબદાર એડ. એજન્સીઓને માત્ર રુપિયા
૪.૨૬ લાખનો જ દંડ કરાયો હોવાનુ બગીચા ખાતાની સત્તાવાર યાદીમા કહેવામા આવ્યુ છે.

કયા ઝોનમાં કેટલા વૃક્ષ કપાયા?

ઝોન    વૃક્ષની
સંખ્યા   વસુલાયેલ દંડ

મધ્ય   ૧૩             ૧,૭૪,૦૦૦

પૂર્વ    ૬૩             ૬૦૦૦

પશ્ચિમ  ૦૭             ૧,૭૫,૦૦૦

ઉત્તર   ૧૭૩           ૪૪૦૦૦

દક્ષિણ  ૬૬             ૨૭૦૦૦

ઉ.પ.   ૭૩             ——–

દ.પ.   ૧૮૫૬         ——–

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …
GUJARAT

અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

February 12, 2026
અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…
GUJARAT

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

February 12, 2026
Next Post
તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur…

તારાપુરના ફતેપુરા ગામે 60 લોકોને ખોરાકી ઝેરની અસર | 60 people affected by food poisoning in Fatehpur...

વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો | Man attacks security guard and youth …

વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો | Man attacks security guard and youth ...

શહેરમાં મધરાતે હિટ એન્ડ રન : વાઘાવાડી રોડ પર પુરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો | Hit and run in the c…

શહેરમાં મધરાતે હિટ એન્ડ રન : વાઘાવાડી રોડ પર પુરપાટ જતી કારે મહિલાનો ભોગ લીધો | Hit and run in the c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે | Gold prices will reach 4 400 by the end of 2025

2025ના અંત સુધીમાં સોનાના ભાવ 4400 ડોલરને આંબી જશે | Gold prices will reach 4 400 by the end of 2025

4 months ago
૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

૭૦મા ફિલ્મફેર એવોર્ડ માટે આજે અડધા અમદાવાદને આખા દિવસ માટે ઘરમાં રાખવાનો કારસો | For the 70th Filmfa…

4 months ago
વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

વરણામા હાઇવે પર ત્રણ ટ્રક અથડાતા એકનું મોત | accident with trhee truck one dead

5 months ago
વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID…

વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News