gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…

G METRO NEWS by G METRO NEWS
May 17, 2026
in GUJARAT
0 0
0
સાસુએ વહુને કહ્યું, આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ નોર્મલ જ ગણાય | Mother in law told daughter in l…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજકોટમાં પતિના અફેરથી ત્રસ્ત પત્નીની આત્મહત્યા : આણંદ રહેતા ભાઇએ સાસરિયાઓ સામે B  ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

રાજકોટ, : મેંગો માર્કેટ પાસે ખોડલધામ સોસાયટી શેરી નં.1માં રહેતી નિકિતા નામની 24 વર્ષની પરિણીતાએ ગઇ તા. 14ના રોજ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેણે પતિ અજય, સસરા ભેરૂભાઇ મગનલાલ પ્રજાપતિ અને સાસુ મોહિનીબેનના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યાની તેના ભાઇએ બી.ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આણંદ રહેતાં નિકિતાના ભાઇ કેતન પ્રજાપતિ (ઉ.વ. 31)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેણે બી-ટેક આઇ.ટી. સુધી અભ્યાસ કર્યો છે, પિતા સાથે સ્ટીલનો વેપાર કરે છે. તેની નાની બહેન નિકિતાના લગ્ન ગત નવેમ્બર માસમાં થયા હતા. તેના પતિ અજયની બહેન પાયલના લગ્ન તેના નાના ભાઇ રોનક સાથે થયા હતા. 

લગ્ન બાદ તેની બહેન સાથે તેનો પતિ સારી રીતે વાતચીત કરતો ન હતો. બે મહિના બાદ તેની બહેન ઘરે આવી ત્યારે ગુમસુમ હતી. પુછતાં કહ્યું કે, તેનો પતિ તેની સાથે અપમાનજનક વર્તન કરે છે. પતિનો મોબાઇલ ચેક કરતાં અન્ય યુવતીને કિસ અને હગ કરતો ઉપરાંત માંગ ભરતો હોય તેવા ફોટા જોયા હતા. પુછતાં પતિએ તે યુવતીનું નામ આપી કહ્યું કે, મારે તેની સાથે જુનુ અફેર છે, હવે હું તેને છોડી શકું તેમ નથી, તારે રહેવું હોય તો રહે નહીંતર જતી રહે.

તેની બહેને આ વાત સાસુ-સસરાને કરતાં પુત્રને ઠપકો આપવાને બદલે તેને લપ નહીં કરવાની સલાહ આપી હતી. સાથોસાથ તેની બહેને કહ્યું કે, જો આનો ઉકેલ નહીં આવે તો તેને આત્મહત્યા કરવી પડશે. આખરે તેના માતા-પિતાને જાણ થતાં સાસરીયાઓને ફોન કર્યો હતો. તે વખતે તેમણે તમારી પુત્રી ખોટું બોલે છે, અફેર જેવું કંઇ નથી તેવા મતલબનું કહ્યું હતું. 

ગત જાન્યુઆરી માસમાં તેની બહેન સાસરે ગઇ હતી. થોડા દિવસો બાદ ફરીથી સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. સાસુ કહેતી કે તું મરતી નથી કે અહીંથી જતી પણ નથી. ગત એપ્રિલ માસમાં તેની બહેને માતાને વીડિયો કોલ કર્યો હતો. તે વખતે તેનું મોઢું સોજેલું હતું. આ બાબતે પુછતાં કહ્યું કે ગઇકાલે પતિ સ્મોક કરીને આવતાં તીવ્ર વાસ આવતી હતી. જેથી તેને સ્મોક નહીં કરવાનું અને જેની સાથે અફેર છે તે યુવતીને છોડી દેવાનું કહેતાં ગુસ્સે થઇ મારકુટ કરી હતી. 

સાસરીયાઓને આ વાત કહેતાં તેમણે પોતાને કંઇ લાગતું વળગતું નહીં હોવાનું કહી દીધું હતું. ફરીથી તેના પિતાએ તેના બહેનના સાસરીયાઓ સાથે વાત કરતાં  તેમણે પુત્રને સમજાવવાની વાત કરી હતી. ગઇ તા. 14ના રોજ તેની બહેને તેને કોલ કરી પતિ મોડો આવતો હોવાનું અને સ્મોક કરતો હોવાનું કહીં આ બાબત સાસુને કહેતાં તેણે આજના જમાનામાં અફેર અને સ્મોકિંગ બધું નોર્મલ છે તેમ કહી દીધું હતું. ત્યાર પછી તેની બહેને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Taramoyee Anger Management School A Classic Political Satire About the Production
GUJARAT

Taramoyee Anger Management School A Classic Political Satire About the Production

August 16, 2026
Next Post
43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

43,16 લાખના પ્લાસ્ટિકના દાણા સગેવગે કરી છેતરપિંડી | 43 16 lakh worth of plastic grains were duped

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother’s killer was a friend stabbed…

માતાનો હત્યારો મિત્ર જ, ઉછીના પૈસા ન આપ્યા એટલે છરી ઝીંકી હતી | Mother's killer was a friend stabbed...

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S…

સ્ક્રીનની આભાસી દુનિયાઃ સ્માર્ટફોન બાળકો માટે વાસ્તવમાં સ્લો પોઇઝન | The virtual world of screens: S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા…

સુરત પાલિકાના લિંબાયત ઝોનમાં એજન્ટ રાજ : ડેપ્યુટી ઈજનેરના એજન્ટ નાના કોન્ટ્રાક્ટરોને હેરાન કરતા હોવા…

10 months ago
કમિશન સહિતની માંગણીઓ મુદ્દે શહેર તેમજ જિલ્લાની ૭૦૦ જેટલી રેશનિંગ દુકાનો બંધ રાખી વિરોધ | Protest by …

કમિશન સહિતની માંગણીઓ મુદ્દે શહેર તેમજ જિલ્લાની ૭૦૦ જેટલી રેશનિંગ દુકાનો બંધ રાખી વિરોધ | Protest by …

10 months ago
CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | c…

CBSEમાં ‘ટ્રસ્ટ-ક્રાઈસિસ’! 11 લાખ ઉત્તરવહીઓ માટે ફરી મૂલ્યાંકન શરૂ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | c…

3 months ago
સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે | Surat Education Committee Chai…

સુરત શિક્ષણ સમિતિના અધ્યક્ષ-ઉપાધ્યક્ષ હજી એક વર્ષ સુધી સત્તા ભોગવશે | Surat Education Committee Chai…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News