gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
‘પોસ્ટ ઓફિસ’ પછી કોઈ સર્જન ન કર્યું હોત તો પણ ધૂમકેતુ અમર બની જાત | Even if no one had created anyth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જગપ્રસિદ્ધ ‘પોસ્ટ ઓફિસ’ વાર્તાના સર્જક ધૂમકેતુની આજે જન્મ જયંતી  :  ધૂમકેતુ દ્વારા 494 ટૂંકી વાર્તાનું સર્જન : પોસ્ટ ઓફિસ વાર્તાને 40 દેશોના વાર્તા સંગ્રહમાં  અવિચળ  સ્થાન મળ્યું 

રાજકોટ, : ગુજરાતી સાહિત્યને અમરત્વ પ્રદાન કરનારા સાહિત્યકારોમાં ધૂમકેતુનું નામ દીર્ઘકાલીન અમર રહ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યના ચરણે 494  ટૂંકી વાર્તાઓ, ચિંતનકણિકાઓ, નવલકથાઓ, નવલિકાઓ, નાટકો, ચરિત્ર ચિત્રણ લખીને સાહિત્યને બળવાન બનાવ્યું છે. આજે તેમનો જન્મદિન છે. તેઓ જન્મ્યા નાનકડાં વીરપુર (જલારામ) ગામમાં પરંતુ કર્મભૂમિ ગોંડલ, જૂનાગઢ અને એ પછી સ્થાયી કર્મભૂમિ અમદાવાદ જ રહી હતી. એમનો જન્મ 12-12-1892માં થયો હતો. એમણે એવું બળવતર સાહિત્ય આપ્યું છે કે તે વિશ્વના તખ્તા પર અમર રહ્યું છે. એમનુ પૂર્ણ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે.

ધૂમકેતુએ એમની આખી જિંદગીમાં ફકત પોસ્ટ ઓફિસ વાર્તા લખીને બીજું કશુ જ સાહિત્ય સર્જન ન કર્યુ હોત તો પણ તેઓ અમર બની જાત! એમણે ભૈયાદાદા, ગોવિંદનું ખેતર, લખમી, જેવી અનેક કૃતિઓ આપી છે, જે દરેકમાં એમના પાત્રો માનવીય સંવેદનાઓને ઝંકૃત કરતા જ જોવા મળે છે અને એક ખાસ મેસેજ છોડી જતાં જણાય છે. એમની પોસ્ટ ઓફિસ વાર્તામાં તો એક જ વાક્ય કેટલુ કહી જાય છે ઃ ‘માણસ પોતાની દ્રષ્ટિ છોડી બીજાની દ્રષ્ટિએ જૂએ તો અડધું જગત શાંત થઈ જાય….!’ તેમની તણખા મંડળ ભાગ 1થી 4, છેલ્લો ઝબકારો, આકાશદીપ, અવશેષ, પ્રદીપ, મંગલદીપ, વિનિપાત, જેવી  પ્રખ્યાત કૃતિઓ ચૌલા દેવી, વાતાયન, પગદંડી.. ગુર્જરેશ્વર, રાજસન્યાસી, અવંતીનાથ આમ્રપાલી જેવી નવલકથાઓ, ઠંડી ક્રૂરતા, એક લવ્ય, પડઘા જેવા નાટકો, જિબ્રાનની જીવન વાટિકા, હેમચંદ્રાચાર્ય સહિત અનેક સાહિત્ય કૃતિઓ આજે પણ અમર છે.

વાર્તાકેન્દ્ર પોસ્ટ ઓફિસનું ખાનગી માલિકીનું બિલ્ડિંગ આજે પણ ગોંડલમાં હયાત 

ધૂમકેતુએ સૌ પ્રથમ ટૂંકી વાર્તા ‘પોસ્ટ ઓફિસ ‘ગોંડલમાં લખી હતી. આ વાર્તામાં કોચમેન અલીડોસાની મરિયમના પત્રની તીવ્ર પ્રતીક્ષા અને પત્ર આગમનની શ્રદ્ધાને બખૂબી લખાયેલી છે. આ વાર્તાનું બીજ- કથાનક જયાં વણાયેલું- લખાયેલું છે એ પોસ્ટ ઓફિસનું ખાનગી માલિકીનું બિલ્ડિંગ આજે પણ ગોંડલમાં હયાત છે, જે રોજ-રોજ પોસ્ટ ઓફિસના રચયિતા ધૂમકેતુ, અલી ડોસા, મરિયમ અને સાહિત્યની અમર કૃતિનેો દસ્તાવેજ બનીને જાણે કે શ્રદ્ધાંજલિ  અર્પતુ હોય એમ અવશેષરૂપે ઊભું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit…

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit...

આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના ચિંટુરુમાં ગમખ્વાર અકસ્માત, બસ ખીણમાં ખાબકી, 9ના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે | Uric acid levels amo…

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે | Uric acid levels amo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

જામજોધપુરના સમાણા રોડ પર બાઈક અને બુલેટ વચ્ચે અકસ્માત : એકનું કરુણ મૃત્યુ | Accident between bike an…

7 months ago
જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

જામનગરમાં સગીરા પર કુકર્મ આચરનાર બે દુષ્કર્મીઓની ધરપકડ, પ્રેમજાળમાં ફસાવી આચર્યું હતું કૃત્ય | jamna…

5 months ago
ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G…

ગુજરાતમાં 4 ઈંચ સુધી કમોસમી વરસાદ, આગામી બે દિવસ ક્યાં ક્યાં માવઠાની આગાહી? | Unseasonal Rain Hits G…

5 months ago
VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

VIDEO: ટેક ઓફ અગાઉ ઈન્ડિગોની ફ્લાઈટમાં બબાલ! પાઈલટના એક નિર્ણયથી મુસાફરો ઉશ્કેરાયા | indigo flight c…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News