gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતને અન્યાય : કેન્દ્રએ ‘કંજૂસી’ બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો | gujarat floo…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતને અન્યાય : કેન્દ્રએ ‘કંજૂસી’ બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો | gujarat floo…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Flood Relief Fund: ચાલુ વર્ષે કમોસમી વરસાદથી ગુજરાતમાં 42 લાખ હેક્ટર જમીનમાં ખેતીને નુકસાન પહોચ્યુ હતું અને લગભગ 15 હજારથી વધુ ગામો, અસરગ્રસ્ત થયા હતા. આ સંજોગોમાં સરકારે કૃષિ પેકેજ જાહેર કરવું પડ્યું હતું. જોકે, બીજી તરફ, માવઠુ, વાવાઝોડુ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આકિસ્મક ઘટનાઓમાં મદદરુપ થવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસપોન્સ ફંડ (SDRF)માં પણ સહાય આપવામાં ય કેન્દ્ર સરકારે જાણે કંજૂસી દાખવી છે. વર્ષ 2024-25માં ગુજરાત માટે રૂ. 1635 કરોડ મંજૂર કરાયા પણ રૂ. 600 કરોડની સહાય આપવામાં આવી હતી.

પૂર, ભૂકંપ રાહત: તમામ ખર્ચ SDRFમાંથી

રાજ્યમાં પૂર, વાવાઝોડું, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી કુદરતી આફતો વખતે લોકોને સલામત સ્થળે ખસેડવાથી માંડીને લોકો માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી, તૂટી ગયેલાં રસ્તાઓનું સમારકામ કરવું, બચાવ કામગીરી કરવી, જે તે સ્થળે બચાવ ટુકડીઓ મોકલવાની કામગીરી કરવાની હોય છે જે તમામનો ખર્ચ એસડીઆરએફમાંથી કરવામાં આવે છે.

ગુજરાતને અન્યાય : કેન્દ્રએ 'કંજૂસી' બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો 2 - image

ખેડૂતો અને માછીમારોને ભારે નુકસાન

છેલ્લાં કેટલાંક વખતથી ગુજરાત જાણે કુદરતી આફતોથી ઘેરાયેલુ રહ્યુ છે. વાવાઝોડા અને અતિવૃષ્ટિના સતત આક્રમણને લીધે ખેડૂતોને જ નહીં, માછીમારોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. એસડીઆરએફ ફંડમાંથી રાજ્ય સરકાર ખર્ચ કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાયમાં ઘટાડો થયો છે.

કેન્દ્ર સરકારના આંકડા: SDRF ફાળવણીમાં ઘટાડો

ખુદ કેન્દ્ર સરકારેના રિપોર્ટમાં જ આ વાતનો ખુલાસો થયો છેકે, વર્ષ 2020-21માં ગુજરાતના એસડીઆરએફ ફંડ માટે રૂ. 1412 કરોડ મંજૂર કરાયા હતા પણ રૂ.1059 કરોડ ફાળવાયા હતાં. વર્ષ 2022-23માં રૂ.1482 કરોડ આપવા નક્કી કરાયુ હતું પણ ગુજરાતને માત્ર રૂ.556 કરોડ જ અપાયા હતા. 

આ પણ વાંચો: રાજકોટમાં ચોંકાવનારી ઘટના, 70 લાખની વીમા પોલિસી માટે પુત્રએ પિતાની હત્યા કરાવી

SDRF 2024-25: મંજૂરી સામે રૂ. 1035 કરોડનો કાપ

વર્ષ 2024-25માં રૂ.1635 કરોડ મંજૂર કરાયાં તે પૈકી માત્ર રૂ.600 કરોડ જ ફાળવી કેન્દ્ર એ હાથ ખંખેરી લીધા હતાં. પૂર, વાવાઝોડુ, ભૂકંપની સહાય માટે કેન્દ્ર સરકારે રૂ.7527 કરોડ ગુજરાતને ગ્રાન્ટ આપવા નક્કી કર્યુ હતું પણ રૂ.4414 કરોડ જ અપાયા હતાં. આમ, કુદરતી આફોમાં સહાય માટે અપાતી ગ્રાન્ટમાં ય કેન્દ્ર સરકારે કંજૂસી દાખવી હતી. ગુજરાતને અન્યાય કરાય છે તેવી બૂમરાણ કરતાં ભાજપના સત્તાધીશો હવે કેન્દ્રના વલણને લઈને હરફ ઉચ્ચારવા તૈયાર નથી.

ગુજરાતને અન્યાય : કેન્દ્રએ 'કંજૂસી' બતાવતા વરસાદ અને પૂર રાહતની સહાયમાં પણ કાપ મૂક્યો 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…
GUJARAT

પંચમહાલ: સ્માર્ટ મીટર લગાવવાના વિરોધમાં શિવરાજપુર ગામ બંધનું એલાન, MGVCLની ટીમને લોકોએ અટકાવી | Shiv…

February 18, 2026
કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …
GUJARAT

કોડિનારના આદપોકાર ગામમાં મોટી દુર્ઘટના, કૂંડમાં ખાબકતા માતા સહિત બે બાળકીઓના કરૂણ મોત | Gir Somnath …

February 18, 2026
VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…
GUJARAT

VIDEO | કચ્છ: મુન્દ્રામાં મજૂરોએ પોલીસ પર પથ્થરમારો કરી વાહન ફૂંકી માર્યું, એક અફવાથી ફેલાયો ઉશ્કેરા…

February 18, 2026
Next Post
વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ | Under con…

વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું માળખું ધરાશાયી, કાટમાળમાં દટાયેલા પાંચ શ્રમિકોનું રેસ્ક્યૂ | Under con...

દમણમાં દુઃખદ ઘટના, તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યાં, 3ના મોત, પરિજનો શોકમાં ગરકાવ | daman three…

દમણમાં દુઃખદ ઘટના, તળાવમાં નહાવા કૂદેલા 7 કિશોરો ડૂબ્યાં, 3ના મોત, પરિજનો શોકમાં ગરકાવ | daman three...

જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી | AMC Seals Vivekan…

જ્ઞાનના મંદિરે તાળું: અમદાવાદમાં વિવેકાનંદ કોલેજ સીલ, BU અને ફાયર NOC નહોતી લીધી | AMC Seals Vivekan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને…

સુરત પાલિકાના આરોગ્ય વિભાગમાં ખદબદતી ગંદકી : સ્વચ્છતા સર્વેક્ષણમાં નુકસાન થાય તેવી રીતે ફોટા સાથે ને…

10 months ago
ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડનાર વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં | No action will be taken against…

ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડનાર વાહનચાલકો સામે કોઈ કાર્યવાહી નહીં | No action will be taken against…

1 month ago
કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

કૃષિ સહાયના ફોર્મ ભરવા ખેડૂતો પાસેથી 100 રૂપિયાની વસૂલી, સરકારના પાપે નિર્દોષ લોકો દંડાઈ રહ્યા છે | …

3 months ago
બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

બજેટ અગાઉ GST અંગે ગુડ ન્યૂઝ, જાન્યુઆરીમાં બમ્પર કલેક્શન, જોઈ લો આંકડા | Good News Before Budget 202…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News