gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકમાં શશી થરુર ગેરહાજર, મનીષ તિવારી પણ ન પહોંચતા તર્કવિતર્ક | one more M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi and Shashi Tharoor : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શુક્રવારે યોજાયેલી કોંગ્રેસના સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠકમાંથી વરિષ્ઠ સાંસદ શશિ થરૂર ગેરહાજર રહ્યા હતા. આ સતત ત્રીજો એવો મોકો છે જ્યારે થરૂરે પાર્ટીની આવી વ્યૂહાત્મક બેઠકોથી અંતર જાળવ્યું છે, જેના કારણે કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર રાજકીય અટકળોનું બજાર ગરમ થયું છે.

થરૂરની ગેરહાજરી અને રાજકીય તણાવ

કોંગ્રેસ સાંસદ શશિ થરૂર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓના વખાણ કરવાના કારણે ઘણા સમયથી થરૂર અને કોંગ્રેસ પાર્ટી વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે. શુક્રવારે સંસદ ભવનની એનેક્સી એક્સટેન્શન બિલ્ડિંગમાં યોજાયેલી આ બેઠકમાં સંસદના બાકી રહેલા શિયાળુ સત્ર માટેની વ્યૂહરચના, વિપક્ષી એકતા અને સરકારને ઘેરવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસના લગભગ તમામ સાંસદો હાજર હતા, પરંતુ શશિ થરૂરની ગેરહાજરીએ ફરી એકવાર ચર્ચા જગાવી છે.

થરુર કેમ ગેરહાજર રહ્યા? 

પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, થરૂરે અગાઉથી જ પાર્ટીને પોતાની ગેરહાજરી વિશે જાણ કરી દીધી હતી. થરૂરના સોશિયલ મીડિયા (એક્સ) ટાઇમલાઇન મુજબ, તે ગુરુવારે કોલકાતામાં એક ઇવેન્ટમાં હતા, જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે તે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં પહોંચી શક્યા ન હતા. જોકે, આ બેઠકમાંથી કોંગ્રેસના અન્ય એક વરિષ્ઠ નેતા અને ચંદીગઢના સાંસદ મનીષ તિવારી પણ ગેરહાજર રહ્યા હતા, જેનાથી પાર્ટીમાં હલચલ વધી છે.

સતત ત્રીજી ગેરહાજરી

નોંધનીય છે કે, આ પહેલો પ્રસંગ નથી જ્યારે થરૂરે પાર્ટીની બેઠકોથી દૂરી બનાવી હોય. આ પહેલા પણ શશિ થરૂરે બે વખત આવી બેઠકોમાંથી ગેરહાજરી નોંધાવી હતી. જોકે, 1 ડિસેમ્બરે થરૂરે સ્પષ્ટતા કરી હતી કે તેમણે અગાઉ યોજાયેલી કોંગ્રેસની વ્યૂહાત્મક જૂથની બેઠક જાણી જોઈને છોડી નહોતી. તેમણે કહ્યું હતું કે જ્યારે બેઠક થઈ ત્યારે તેઓ કેરળથી પરત ફરતી ફ્લાઇટમાં હતા. જોકે, સતત ત્રીજી વખત બેઠકમાંથી દૂર રહેવાના કારણે કોંગ્રેસની અંદર થરૂરના વલણ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …
INDIA

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

April 1, 2026
Next Post
સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર | rahul gandhi raise…

સંસદમાં વાયુ પ્રદૂષણની ચર્ચા કરવા રાહુલ ગાંધીનો પડકાર, સરકારે કહ્યું- અમે તૈયાર | rahul gandhi raise...

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo...

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે પણ વિક્રમી આગેકૂચ જારી | Gold and silver contin…

વિશ્વ બજારમાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહેતા ઘરઆંગણે પણ વિક્રમી આગેકૂચ જારી | Gold and silver contin…

8 months ago
મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

7 months ago
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચેટીચાંદના પવિત્ર તહેવારની શુભેચ્છાઓ પાઠવી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રાનું…

2 weeks ago
‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ | svamitva…

‘સ્વામિત્વ’ યોજનામાં મિલકત ધારકોને સનદ હવે વિનામૂલ્યે અપાશે, અંદાજે 25 લાખ લોકોને થશે લાભ | svamitva…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News