gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી | indigo…
0
VIEWS
Share on FacebookShare on Twitter

DGCA Sacks 4 Flight Operations Inspectors: ઈન્ડિગો એરલાઈન્સ સંકટ વચ્ચે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA) એ ચાર ફ્લાઈટ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દીધા છે. ડીજીસીએએ કહ્યું છે કે, પાઇલટ હોવા છતાં યોગ્ય દેખરેખ રાખીને નિર્ણયો નહીં લેવા બદલ તેમને જવાબદાર ઠેરવીને આ નિર્ણય કરાયો છે. આ ચારેય અધિકારી ઇન્ડિગો માટે ‘પ્રિન્સિપલ ઓપરેશન્સ ઈન્સ્પેક્ટર’ (PIO) તરીકે નિયુક્ત હતા. તેમની મુખ્ય જવાબદારી એરલાઈન પાસે નિયત સંસાધનો, પાઇલટ સહિતના ક્રૂની ની સંખ્યા વગેરે પૂરતા પ્રમાણમાં છે કે નહીં તેના પર દેખરેખ રાખવાની હતી. 

બેદરકારીને કારણે DGCAનું સખત પગલું

આ તમામ ઇન્સ્પેક્ટરો ઇન્ડિગોની ફ્લાઇટ્સની સુરક્ષા અને સંચાલન સંબંધિત તપાસ સાથે સંકળાયેલા હતા. તેમની મુખ્ય જવાબદારી એરલાઇન્સ, ખાસ કરીને ઇન્ડિગોની સુરક્ષા અને ઑપરેશનલ ઓવરસાઇટ(સંચાલન દેખરેખ) કરવાની હતી અને તેઓ DGCAમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા હતા.

તપાસ અને દેખરેખમાં દાખવેલી બેદરકારીને કારણે જ DGCAને આટલું સખત પગલું ભરવું પડ્યું હોવાનું માનવામાં આવે છે, જેના પરિણામે આ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. 

નવા નિયમો છતાં પાયલટની ભરતી ન થતાં સંકટ

આ કાર્યવાહીનું મુખ્ય કારણ ઇન્ડિગોમાં પાયલટ્સની અછત છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એરલાઇનને 1 જુલાઈ, 2025 અને ત્યારબાદ 1 નવેમ્બરથી લાગુ થનારા નવા ‘ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન'(FDTL) અથવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો વિશે સંપૂર્ણ જાણ હતી, જેના કારણે પાયલટની જરૂરિયાત વધવાની હતી, તેમ છતાં એરલાઇને પૂરતી ભરતી કરી નહોતી.

આ અછતને કારણે એરલાઇન નવા FDTL મુજબ કામગીરી કરી શકતી નહોતી અને વ્યાપકપણે કેન્સલેશન ટાળવા માટે DGCAએ એરબસ A320 એરક્રાફ્ટ માટે આ નિયમોનો અમલ 10 ફેબ્રુઆરી, 2026 સુધી મુલતવી રાખવો પડ્યો હતો.

પાયલટની અછત: ઇન્ડિગોની જાણી જોઈને કરેલી ભૂલ

સૂત્રોએ જણાવ્યું કે, ‘ઇન્ડિગો નવા FDTL વિશે DGCA સાથે ચર્ચામાં હતી અને પાયલટની વધેલી જરૂરિયાતથી વાકેફ હતી, છતાં તેમણે પાયલટની ભરતી ન કરી જેથી આ પરિણામ આવ્યું.’

આ સમગ્ર વિવાદ છતાં, ઇન્ડિગોએ હજુ પણ પાયલટની અછત હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, DGCA એરલાઇનને પાયલટની ભરતી ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચો: બ્રાહ્મણો વિરુદ્ધ વિવાદિત નિવેદન IAS અધિકારીને ભારે પડ્યું, સરકારે કામ છીનવ્યું, હવે બરતરફીના સંકેત

ઇન્ડિગોમાં પાયલટ્સ-મેનેજમેન્ટ વચ્ચે અવિશ્વાસ અને તણાવ

ઇન્ડિગોના પાયલટ્સ અને મેનેજમેન્ટ વચ્ચે સંપૂર્ણ અસહમતિ અને અવિશ્વાસનું વાતાવરણ છે. પાયલટ્સ ઑપરેશન્સ કંટ્રોલ સેન્ટર (OCC)ને નાપસંદ કરે છે અને નાઇટ લેન્ડિંગનું વધારાનું પેમેન્ટ અટકાવતા તેમણે રાત્રિના લેન્ડિંગનો ઇનકાર કરવાનું શરૂ કરી દીધું હતું. નવા કરારમાં ફ્લાઇંગના કલાકો મર્યાદિત થવાથી પણ તણાવ વધ્યો છે.

પાયલટ્સમાં અસંતોષ માત્ર FDTLના અમલને મોકૂફ રાખવાથી જ નહીં, પરંતુ પગાર, મેડિકલ રજાની નીતિ અને બીમાર પડવા પરના નિયમો બદલવાથી પણ ઊભો થયો છે. ભારતીય કેરિયર્સ દ્વારા પાયલટ્સને વિદેશી(ખાસ કરીને ગલ્ફ) એરલાઇન્સમાં કામ કરવા જતાં રોકવાની માંગણીથી સ્થિતિ વધુ બગડી છે.

ઈન્ડિગો સંકટ: 4 અધિકારી સસ્પેન્ડ, પાઇલટની અછત મુદ્દે દેખરેખ નહીં રાખવા બદલ DGCAની કાર્યવાહી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b…

જામનગર શહેરમાં ચારેક માસ પછી ઈ-સિટી બસ દોડતી થશે : મનપાના તંત્રએ કવાયત હાથ ધરી | E city buses will b...

વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા…

વડોદરામાં આવાસના મકાનો માટે 2022માં પ્રત્યેક અરજદાર પાસેથી રૂ.20,000 ભરાવાયા : EWSના મકાનો નહીં મળતા...

વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc…

વડોદરાના ગોરવામાં ત્રીજા દિવસે દબાણ હટાવ ઝુંબેશ જારી : હાઉસિંગ બોર્ડની જમીન પરના મકાનોનો સફાયો | enc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

ટ્રમ્પના ટેરિફથી અમેરિકામાં પડદાં, બેડશીટ્સ અને તૈયાર કપડાની નિકાસ આજથી સાવ જ બંધ થશે | tarrif war t…

9 months ago
ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

ચૂંટણી પંચના ‘યુ-ટર્ન’ થી ઉમેદવારોના અરમાન રોળાયા: નસવાડી અને વઘાચ બેઠકના અનામત સમીકરણો બદલાયા | Chh…

2 months ago
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki…

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki…

1 year ago
અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

અમદાવાદ સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નેટવર્કનો કર્યો પર્દાફાશ, નાઇજિરિયન સહિત છની ધરપકડ |…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News