gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
હાલારના બન્ને જિલ્લાઓમાં વર્ષ 2025 દરમિયાન 28429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડ વસુલાયા : 547 વીજ જોડ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar PGVCL : જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વર્ષ-2025 માં પીજીવીસીએલના 1,22,811 વીજ ગ્રાહકોના રૂ.62.34 કરોડ જેટલી બાકી લેણી રકમની વસુલી માટે વીજતંત્રએ કડક હાથે ઉઘરાણી કરવા માટે વિજ તંત્રની ટીમોને દોડતી કરાવવામાં આવી છે, અને તેઓ દ્વારા કડક હાથે ઉઘરાણી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 28,429 વીજ ગ્રાહકો પાસેથી 17.75 કરોડની રકમ વસુલ કરી છે. જેમાં 547 જેટલા વીજ ગ્રાહકોના વીજજોડાણ કાપી નાંખવામાં આવ્યા છે. 

જામનગર તથા દેવભૂમી દ્વારકા જીલ્લાના પીજીવીસીએલના નાણાંકીય વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં બાકી વીજબિલની રકમમાં મોટો વધારો નોંધાયો છે. બંને જીવલામાં મળી કુલ 1,22,811 બાકીદારો હોવાથી કંપની દ્વારા તાત્કાલિક અને કડક વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. બાકીદારો સામે કાર્યવાહી કરવા માટે દૈનિક 100થી વધુ ટીમો કાર્યરત કરવામાં આવી છે, જે ઘેર ઘેર જઈ મીટર, સર્વિસ લાઈન તેમજ જરૂર પડે ત્યારે ટી.સી. ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરી છે. 

આ ઝુંબેશમાં 28,429 ગ્રાહકોએ રૂ.17.75 કરોડની બાકી રકમ ભરપાઈ કરી દીધી છે. 547 ગ્રાહકોએ અનેક સૂચનાઓ બાદ પણ બાકી રકમ ભરપાઈ ન કરતાં, તેમના વીજ જોડાણો કંપનીના નિયમો મુજબ કાપી નાખવામાં આવ્યા છે. હાલ પણ 93,835 બાકીદારો પર રૂ.42.64 કરોડની લેણી છે, જેની વસૂલાત માટે સતત કાર્યવાહી ચાલુ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

July 2, 2026
ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

Next Post
વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies…

વડોદરાના માણેજામાં રોડ ક્રોસ કરતા સિક્યુરિટી ગાર્ડને કાર ચાલકે ટક્કર મારતા મોત | Security guard dies...

સુરતના મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી | A ward corpor…

સુરતના મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી | A ward corpor...

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેન્સરની સાથે કંગાળી પણ જશે! તમાકુ છોડતા જ ધનવાન બની જશે ભારતના 10 ટકા પરિવારો, સ્ટડીમાં ખુલાસો | To…

2 months ago
ગુજરાતમાં માવઠાનું સંકટ: સાબરકાંઠા, અમરેલી સહિત 7 જિલ્લામાં બે દિવસ વરસાદની આગાહી | Unseasonal Rain …

3 months ago
‘ડ્રેગન સામે હાથી ઝૂક્યો’ મોદી-જિનપિંગની મુલાકાત મુદ્દે કોંગ્રેસના આકરા પ્રહાર | Congress Slam’s PM …

10 months ago
એક્સપ્રેસ વે પર સ્ત્રીનો વેશ ધારણ કરીને વાહનચાલકો પાસેથી લૂંટ કરતી ગેંગ ઝડપાઇ | ahmedabad rural poli…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News