gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી | A ward corpor…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
સુરતના મેયરના જ વોર્ડમાં ગેરકાયદે દબાણનો રાફડો હોવાની ફરિયાદ વોર્ડના કોર્પોરેટરે કરી | A ward corpor…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત પાલિકા વિસ્તારમાં હાલ દબાણનો મુદ્દો હોટ ટોપીક બન્યો છે. આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં પણ રસ્તા પરના દબાણ મુદ્દે પસ્તાળ પડી હતી. મેયર શહેરના અન્ય વિસ્તારના દબાણની ફરિયાદ સાંભળી દબાણ દુર કરાવવા પહોંચે છે પરંતુ મેયર જ્યાંથી ચૂંટાયા છે તેમના જ વોર્ડમાં પારાવાર દબાણ હોવાની ફરિયાદ સ્થાયી સમિતિમાં થઈ છે. આ ઉપરાંત પાલ-પાલનપોર વિસ્તારમાં ગેરકાયદે દબાણની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ દબાણ દુર થવાના બદલે દબાણની સંખ્યા વધી ગઈ છે. તેથી પાલિકાની કામગીરી સામે અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે. 

સુરતના વરાછા રોડના ધારાસભ્યએ તેમના વિસ્તારમાં ગેરકાયદે દબાણનો પત્ર તંત્રને લખતા મ્યુનિ. તંત્ર અને પોલીસે સાથે રહીને આ ગેરકાયદે દબાણ તાત્કાલિક હટાવ્યા છે. આટલું જ નહી પરંતુ મેયર દક્ષેશ માવાણીએ પાલિકાના અધિકારીઓ અને પોલીસ કમિશ્નર સાથે સ્થળ મુલાકાત કરી દબાણ દુર કરવા સુચના આપી હતી. જોકે, આજે મેયરના વોર્ડમાંથી ચુંટાયેલા અને સ્થાયી સમિતિના સભ્ય એવા ઘનશ્યામ સવાણીએ સ્થાયી સમિતિમાં તેમના વિસ્તારમાં દબાણ મુદ્દે આક્રમક રજુઆત કરી હતી.

સવાણીએ કહ્યું હતું કે, કતારગામના પારસ ચોકી, બાળાશ્રમ રોડ અને લલીતા ચોકડી અને ગાયત્રી ડેપો સહિતના વિસ્તારમાં પારાવાર દબાણ છે. લારી-ગલ્લા અને પાથરણાવાળાના દબાણના કારણે ટ્રાફિક સમસ્યા સાથે અનેક મુશ્કેલીઓ વધી રહી છે તેથી આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર થાય તે માટે કામગીરી કરવા જણાવ્યું છે. 

તો બીજી તરફ પાલિકાના રાંદેર ઝોનમાં પાલ-પાલનપોર વિસ્તારમાં તેમાં પણ ખાસ કરીને પાલનપોર કેનાલથી એલ.પી.સવાણી રોડ પર લારીના દબાણનો ભારે ત્રાસ છે. આ વિસ્તારમાં પહેલા ઓછી લારીઓ હતી પરંતુ દબાણ દુર કરવાની ફરિયાદ બાદ લારીઓનો જમેલો થઈ ગયો છે. દરેક ચાર રસ્તાના કોર્નર પર લારીઓ ઉભી રહી છે અને તેમાં ખરીદી માટે આવતા વાહન ચાલકો પણ રસ્તા પર જ ઉભા રહે છે તેના કારણે ટ્રાફિકની ભારે ન્યુસન્સ થઈ રહ્યું છે. જો આ દબાણની સમસ્યા કાયમી ધોરણે દુર ન થાય તો અકસ્માતમાં કોઈનો જીવ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી …

અન્ના હજારેની ભૂખ હડતાળની ચીમકીના 24 જ કલાકમાં મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, વિધાનસભાની પણ મંજૂરી ...

BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે | Final result of LRD declare…

BREAKING: LRD પરીક્ષાનું ફાઈનલ રિઝલ્ટ જાહેર, હવે DGP કચેરી નિમણૂક આપશે | Final result of LRD declare...

‘આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..’ નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M…

'આક્ષેપો સાબિત કરો, નહીંતર માનહાનિનો દાવો કરીશ..' નર્મદા ભાજપના સાંસદ-ધારાસભ્ય આમને સામને | BJP MP M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…

દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ભારે વરસાદનો દોર, નદીઓ છલકાઈ, પૂર જેવી સ્થિતિ, સ્કૂલો બંધ | Heavy Ra…

1 year ago
અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days

અંકોડિયા કેનાલરોડ પર લૂંટની ઘટનાના બે દિવસ બાદ ફરિયાદ | FIR for robbery after two days

1 year ago
પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise…

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise…

4 months ago
લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

લક્ઝમબર્ગના બિઝનેસ વિઝાના નામે લાખોની છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઇ | Gujarat ATS burst Visa scam in Gan…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News