gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

એટીએમ મશીનમાં પટ્ટી લગાવી રૂા. 52 હજાર ગઠિયાઓ ચોરી ગયા | 52 thousand rupees stolen by putting a band…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in GUJARAT
0 0
0
એટીએમ મશીનમાં પટ્ટી લગાવી રૂા. 52 હજાર ગઠિયાઓ ચોરી ગયા | 52 thousand rupees stolen by putting a band…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આણંદના વિદ્યાનગરના નાના બજારમાં આવેલા

ગ્રાહકોના ખાતામાં રૂપિયા ડેબિટ થઈ ગયા  સુરતના બે શખ્સ ઝડપાયા, ઉ.પ્રદેશનો ફરાર

આણંદ: આણંદના વિદ્યાનગરના નાના બજારમાં આવેલા એસબીઆઈના એટીએમ મશીનમાં પટ્ટી લગાવી અવરોધ ઉભો કરી ગઠિયાઓ ગ્રાહકોના રૂા. ૫૧,૬૦૦ ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું બહાર આવ્યા બાદ બે શખ્સોની ધરપકડ કરાઈ છે.

વિદ્યાનગરના નાના બજાર વિસ્તારમાં આવેલી રઘુવીર ચેમ્બર નજીક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનું એટીએમ સેન્ટર આવેલું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ એટીએમ મશીન માંથી ગ્રાહકોના ખાતામાંથી નાણા ડેબિટ થવા છતાં રોકડ મળતી નહોતી. આ અંગે એસબીઆઈની મુખ્ય બ્રાન્ચના ચીફ મેનેજરને જાણ કરાઈ હતી. ફરિયાદને ધ્યાને લઈ બેંકની ટીમે એટીએમ સેન્ટરના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. 

જેમાં તા. ૬ઠ્ઠી માર્ચ ૨૦૨૫ના રોજ એટીએમ મશીનમાં નાણાં નીકળવાની જગ્યાએ કોઈ અજાણ્યા શખ્સો દ્વારા પટ્ટી રાખી અવરોધ ઊભો કર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. ગ્રાહક એટીએમ સેન્ટર ખાતેથી બહાર નીકળી ગયા બાદ અજાણ્યા શખ્સો સેન્ટરમાં જઈ પટ્ટી કાઢી નાણાં ચોરી કરી લઈ જતા હોવાનું ધ્યાને આવ્યું હતું. અજાણ્યા શખ્સોએ અલગ અલગ તારીખે રૂા. ૫૧,૬૦૦ની ચોરી કરી એટીએમ મશીનને પણ નુકસાન પહોંચાડયું હતું. 

આ અંગે બેંકના ચીફ મેનેજર રાહુલ સત્ય પ્રકાશ શુક્લાએ વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા ઉત્તર પ્રદેશની ગેંગની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ ગુના સંદર્ભે મંગલા શીરોમણી યાદવ (રહે. ૪૦૫, સાઈધામ સોસાયટી, ગોડાદરા રેલવે ફાટક પાસે, સુરત) અને ક્રિષ્ના દેવીપ્રસાદ ઉપાધ્યાય (રહે. પ્લોટ નં.-૪૮, શિવ રેસિડેન્સી, ડિંડોલી- ખરવાસા રોડ, સુરત)ને ઝડપી પાડયા હતા. જ્યારે પ્રવિણકુમાર ઉર્ફે રાહુલ બરનદીનસીંગ (રહે. બી-૨૦૬, રોયલ રેસીડેન્સી, સંજીવની હોસ્પિ. સામે, સુરત મુળ રહે. જારી બજાર, અલહાબાદ, ઉત્તર પ્રદેશ)ને ફરાર જાહેર કરી તેને પકડવા ચક્રોગતિમાન કર્યા છે. ઝડપાયેલા શખ્સો પાસેથી કાર, રોકડ, મોબાઈલ, એટીએમ મશીનમાં લગાવવાની પટ્ટી સહિત રૂા. ૫.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ
GUJARAT

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

June 25, 2026
સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી
GUJARAT

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

June 25, 2026
ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..
GUJARAT

ખંભાત ની શ્રી મોતીબા ઝવેરભાઈ વાઘેલા પ્રાથમિક શાળામાં પ્રગતિનો પ્રવેશોત્સવ ઉજવાયો..

June 25, 2026
Next Post
નડિયાદમાં સંજય દેસાઈએ અંતે વકફ બોર્ડની જમીન પરત સોંપવી પડી

નડિયાદમાં સંજય દેસાઈએ અંતે વકફ બોર્ડની જમીન પરત સોંપવી પડી

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes…

બુધવારે મોડી રાત્રિના સુમારે પ્રેમ દરવાજા વિસ્તારમાં સિંગ-ચણાંના પેકેજિંગ ગોડાઉનમાં આગ | Late Wednes...

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak…

પરિવારની જાણ બહાર 40 લાખનો વ્યવહાર કરતા બહેન વિરૂદ્ધ ફરિયાદ | Complaint filed against sister for mak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

ભાજપ 32 લાખ ગરીબ મુસ્લિમોને ‘સૌગાત-એ-મોદી’ આપશે, લઘુમતી મોરચાના અધ્યક્ષે કામ શરૂ કર્યું | BJP to giv…

1 year ago
વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

વડોદરામાં ધુમ્મસ સાથે પ્રદુષણ: વહેલી સવારનું AQI 288 પહોંચ્યો

5 months ago
મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

મમતા બેનર્જીને રદ કરવી પડી મહત્વની બેઠક, 80 માંથી 60 MLA ગાયબ રહ્યા, TMCએ જણાવ્યું આ કારણ | Mamata B…

4 weeks ago
અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ! એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાંખ્યા |…

અમદાવાદમાં રિક્ષામાં લવ ટ્રાયંગલ! એક જ પ્રેમી માટે બે પ્રેમિકાઓ બાખડી, એકે બીજીના વાળ કાપી નાંખ્યા |…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News