gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ…

G METRO NEWS by G METRO NEWS
November 15, 2025
in GUJARAT
0 0
0
ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ટર્મ પુરી થતા પહેલાં કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ , આગામી ત્રણ મહિનામાં શહેરમાં ૪૦ હજાર બાંકડા મુકવાનુ આયોજન 1 - image
અમદાવાદ,શુક્રવાર,14 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલા ૧૯૨
કોર્પોરેટરોની મુદત પુરી થવા આડે હવે ત્રણ મહિનાનો સમય બાકી રહયો છે.ભાજપ
,કોંગ્રેસ સહિતના
રાજકીય પક્ષોના કોર્પોરેટરોનો બાંકડા પ્રેમ હવે છલકાઈ રહયો છે.કોર્પોરેટર દીઠ
બાંકડા માટે મહત્તમ ત્રણ લાખનુ બજેટ ફાળવી શકાય છે. ખાડીયા ભાજપના એક માત્ર
કોર્પોરેટરે પાંચ વર્ષમાં તેમના વોર્ડમા એક પણ સ્થળે બાંકડા મુકવા ભલામણ કરી નથી
કે તેના માટે બજેટ ફાળવ્યુ.

વર્ષ-૨૦૧૯-૨૦મા ગત ટર્મમા કોર્પોરેટરોએ તેમના વોર્ડમા અલગ
અલગ સ્થળે આર.સી.સી. ચાઈના મોઝેક
,
સ્ટેનલેસ સ્ટીલના બાંકડા મુકવા રુપિયા ૩.૫૫ કરોડનો ખર્ચ કર્યો હતો. હવે પુરી
થતી ટર્મમા બાંકડા મુકવા પાછળ અંદાજિત ખર્ચ વધીને રુપિયા પાંચ કરોડથી વધી જવાની
સંભાવના હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બાંકડા ઉપર કોર્પોરેટરના
નામની તકતી લગાવવા જે તે કોન્ટ્રાકટર કે એજન્સીને તકતી દીઠ રુપિયા ૮૦૦ વધુ
ચૂકવાશે.ગત ટર્મમા હલકી ગુણવત્તાના બાંકડા મુકાયાનો વિવાદ સામે આવતા વિજિલન્સ તપાસ
કરાઈ હતી.જે પછી બાંકડા મુકવાનુ બંધ કરાયુ હતુ.આ ટર્મમા વાસણા વોર્ડમાં ૧૩૦૦
, રાણીપ વોર્ડમાં
૧૦૦૦ તથા વટવા વોર્ડમાં ૮૦૦થી વધુ બાંકડા મુકવાનુ આયોજન કરાયુ હોવાનુ જાણવા મળ્યુ
છે.ખાડીયા ભાજપના કોર્પોરેટર પંકજ બી ભટ્ટે કહયુ
, મારા વોર્ડમા આવેલી પોળોના ઓટલા જ બાંકડા છે. આ કારણથી
બાંકડા પાછળ બજેટ આપવાના બદલે પ્રાથમિક સુવિધા માટે મે બજેટ આપ્યુ છે.

ઝોન મુજબ કેટલા બાંકડા મુકાશે

ઝોન    સંખ્યા

ઉત્તર   ૨૫૯૯

પૂર્વ    ૧૧૬૪૩

દક્ષિણ  ૩૪૭૯

પશ્ચિમ  ૧૧૯૫૨

ઉ.પ.   ૩૪૭૭

દ.પ.   ૩૧૪૫

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

Next Post
રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after hittin…

રેલવે બ્રિજ પાસે અડચણરૂપ ઉભેલી ટ્રોલીને અથડાતા એક્ટિવા ચાલકનું મોત | Activa driver dies after hittin...

શહેરમાં તરખાટ મચાવતી તસ્કર બેલડી ગિરફ્તાર | Smuggler gang creating havoc in the city arrested

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur…

પીએમ મોદીનું સુરતમાં આગમન: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા બાદ નર્મદા જવા રવાના થશે | pm modi in sur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રક્ષાબંધન કરવા સુરત જતા કારને અકસ્માત : વડોદરાના દંપતીનું મોત | Car accident on way to Surat for Rak…

9 months ago
ગોધરામાં તંત્રનું ‘બુદ્ધિનું પ્રદર્શન’: ડામર બદલે રસ્તા પર ફક્ત મેટલ નાખી દેવાતા વાહનચાલકો પરેશાન | …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ: વહીવટી તંત્રમાં મોટો ફેરબદલ, 68 અધિકારીઓની બદલી | 68 GAS Office…

1 month ago
અમેરિકા-ચીને ટેરિફ ઘટાડતા બિટકોઈન 1,05,000 ડોલર | Bitcoin hits 105 000 as US China reduce tariffs

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News