gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર | Rs 77 …

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદના શહેરકોટડામાં એક ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ, 6 આરોપી ફરાર | Rs 77 …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરકોટડા પોલીસે એક ગોડાઉન માંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં દરોડા પાડીને કુલ 77.54 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય ફરાર 6 આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગોડાઉનમાંથી 77 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, 2ની ધરપકડ

અમદાવાદમાં શહેરકોટડા પોલીસને બાતમી મળી હતી કે, શહેરકોટડા વિસ્તારમાં આવેલા સીયા રોડલાઇન્સ ગોડાઉનમાં સંતરાની આડમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે દરોડા પાડ્યા હતા. ગોડાઉનથી રૂ.77,54,784/- કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 15996 જેટલી બોટલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે  એક વાહન, 2 મોબાઇલ ફોન, રોકડા સહિત કુલ રૂ.1,02,75,314/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

રાજ્યમાં વિદેશી દારૂની હેરાફેરી મામલે પોલીસે રમેશચંદ રામલાલ ઝુલાહા(કબીરપંથી) (ઉં.વ.30, રહે. ગામ-વાલમ, તા-રામશહેર પોસ્ટ લુનસ જિ-સોલન, હિમાચલપ્રદેશ) અને ફિરોજ ઉર્ફે સલીમ સ/ઓ હાસમભાઈ શેખ (ઉં.વ.50 રહે. ગોમતીપુર, અમદાવાદ)ની ધરપકડક કરી છે. 

આ પણ વાંચો: મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત

ફરાર આરોપી

પ્રોહિબિસન કેસમાં 6 આરોપી પોલીસ પકડમાં આવ્યા ન હતા. જેમાં જયેશભાઇ પરમાર (રહે. દાણીલીમડા, અમદાવાદ), રાશીદ ઉર્ફે રાનુ સ/ઓ ફીરોજભાઇ રાઇન (રહે.સૈયદવાડી વટવા, અમદાવાદ), મોનુ, બબ્બન, પંડિતજી નામનો ઇસમ, ટ્રકનો માલિકનો સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ.. | Withdr…

વારસિયામાં ગેંગવોરના ભણકારા : ફરિયાદ પાછી ખેંચી લે, નહીંતર ગાડીની જેમ તારું ઘર સળગાવી દઇશ.. | Withdr...

ગરીબો પર મેડિકલ ટેસ્ટ થતા હોવાના આક્ષેપ સાથે ગોરવાની લેબ કંપની શંકાના દાયરામાં : ફૂડ શાખાએ તપાસ કરી …

ગરીબો પર મેડિકલ ટેસ્ટ થતા હોવાના આક્ષેપ સાથે ગોરવાની લેબ કંપની શંકાના દાયરામાં : ફૂડ શાખાએ તપાસ કરી ...

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

૨૦૨૬ના અંત સુધી સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન

10 months ago
‘ભારત પર કોઈ શક્તિ દબાણ ન લાવી શકે’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન | Vice President jagdee…

‘ભારત પર કોઈ શક્તિ દબાણ ન લાવી શકે’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન | Vice President jagdee…

1 year ago
RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…

RTE પ્રવેશથી વંચિત બાળકો માટે વધુ એક તક, ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ | Gujarat Government Exte…

6 months ago
લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News