gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે | Massive fire br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News : વલસાડના ઉમરગામના તુંબ ગામની એક કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. આગના બનાવને પગલે વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે. 

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે 2 - image

મળતી માહિતી મુજબ, ઉમરગામના તુંબ ગામ ખાતે આવેલી પ્લાસ્ટિક રિસાયકલિંગ કરતી લુક્રો પ્લાસ્ટસાયકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ઉમરગામ નગરપાલિકા, સરીગામ, વાપી નોટીફાઈડ એરિયા અને વાપી નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 

આ પણ વાંચો: અમદાવાદના સાયન્સ સિટીના કોમ્પ્લેક્સના ભીષણ આગ, ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ

આગના બનાવને પગલે ભારે દોડધામ મચી હતી. ભીષણ આગ લાગવાના કારણે દૂરદૂર સુધી ધૂમાડા ગોટા જોવા મળી રહ્યા છે. જ્યારે આગ લાગવા પાછળનું કારણ હજુ અકબંધ છે, ત્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે.

ઉમરગામના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ, વિવિધ 4 ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ઘટના સ્થળે 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
HCના આદેશ બાદ દુષ્કર્મનો ફરાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર, બે મોબાઇલ કરાયા જપ્ત | in…

HCના આદેશ બાદ દુષ્કર્મનો ફરાર આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર, બે મોબાઇલ કરાયા જપ્ત | in...

નિમેટા ગામ નજીક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતા અકસ્માત થતા એકનું મોત | One person died in ac…

નિમેટા ગામ નજીક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતા અકસ્માત થતા એકનું મોત | One person died in ac...

વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident…

વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોપેડની ડીકીમાંથી ચોરી કરનાર બે રીઢા આરોપી ઝડપાયા | Two habitual criminals arrested for stealing fro…

9 months ago
એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing ventilator from …

11 months ago
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કરાઈ

2 months ago
‘સ્વદેશી વસ્તુઓ અપનાવો, સોશિયલ મીડિયા પર..’, દિવાળીએ PM મોદીની દેશવાસીઓને અપીલ | Diwali 2025: PM Mod…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News