gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિમેટા ગામ નજીક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતા અકસ્માત થતા એકનું મોત | One person died in ac…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in GUJARAT
0 0
0
નિમેટા ગામ નજીક રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતા અકસ્માત થતા એકનું મોત | One person died in ac…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident : વડોદરાના નિમેટા રોડ પર રસ્તા વચ્ચે આવી ગયેલી ગાયના કારણે થયેલા અકસ્માતમાં બાઇક સવાર બે યુવકો પૈકી એકનું મોત થયું છે.

માણેજા પાસે ગાયત્રી નગરમાં રહેતા નિલેશભાઇ કુબેરભાઇ સોનારા એસ.આર.પી. ગ્રુપ-18 કેવડિયા ખાતે ગુજરાત પોલીસમાં નોકરી કરે છે. ગત 4 થી નવેમ્બરે નિમેટા ગામમાં રવાલ વડોદરા બ્રાંચ કેનાલ પર સોલાર પ્લાન્ટમાં નોકરી પર છે. ગત 10મી ફેબુ્રઆરીએ સાંજે છ વાગ્યે તેઓ મિત્ર સંજયભાઇ અર્જુનભાઇ કનોજીયા સાથે નિમેટા ગામથી તેમના રેસિડેન્સી પર જતા હતા. રાત્રે  પોણા દશ વાગ્યે ઘનશ્યાપુરા ગામથી ચંપાલીયાપુરા તરફ આવતા રોડ પર અચાનક એક ગાય આવી જતા તેને બચાવવા નિલેશભાઇએ બ્રેક મારી હતી. તે દરમિયાન પાછળથી આવતો વાહન ચાલક બાઇકને ટક્કર મારી ભાગી ગયો હતો. સંજયભાઇને માથામાં ગંભીર ઇજા થતા ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે નિલેશ સોનારાને ઘુંટણ અને ખભા પર ઇજા થતા તેઓ પણ સારવાર હેઠળ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સત્ય ગમે તે જેટલું છુપાવો સત્ય હંમેશા એક દિવસ બહાર આવે છે
GUJARAT

May 14, 2026
આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી | Care is needed in purchasing seeds…

લાતુરના ક્લાસની મોક ટેસ્ટમાંથી 42 પ્રશ્નો નીટમાં પૂછાયા | 42 questions were asked in NEET from the m…

Next Post
વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident…

વડોદરામાં શ્રમજીવી પરિવારની બે વર્ષની બાળકીને કચડી નાખ્યા બાદ પીકઅપ વાનચાલક ફરાર | vadodara accident...

BIG NEWS | ચાંદીની પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ | One Kg Of Silver C…

BIG NEWS | ચાંદીની પહેલીવાર રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ | One Kg Of Silver C...

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav…

VIDEO: અમદાવાદના 16 ઓવરબ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાશે, હાઇટ બેરિયર લગાવાશે | AMC to ban heav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈન્ડિગો સંકટ વચ્ચે પિતાએ રાતભર કાર હંકારી દીકરાને 800 કિ.મી. દૂર સ્કૂલે પહોંચાડ્યો! | indigo flight …

5 months ago
મોટા સમાચાર: સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ | Sonia Gandhi health sudd…

2 months ago
જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be…

1 month ago
સરકારી આવાસ, પાણી-ગટર, અન્ડરપાસ, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ માટે રૂપિયા 643 કરોડ ફાળવાયાં | 643 crores a…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News