gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ…

G METRO NEWS by G METRO NEWS
December 12, 2025
in INDIA
0 0
0
ગૃહ મંત્રાલયનો આદેશ : પોલીસ-એજન્સીઓ અનમોલ બિશ્નોઈને એક વર્ષ સુધી કસ્ટડીમાં નહીં લઈ શકે, કલમ-303 લાગુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Anmol Bishnoi Case : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કુખ્યાત ગેંગસ્ટર અનમોલ બિશ્નોઈની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે એક મહત્ત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આદેશ હેઠળ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-303 લાગુ કરવામાં આવી છે. આ કલમ અંતર્ગત હવે આગામી એક વર્ષ સુધી દેશના કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી અનમોલ બિશ્નોઈની કસ્ટડી લઈ શકશે નહીં.

માત્ર તિહાડ જેલમાં પૂછપરછ

ગૃહ મંત્રાલયના આદેશ મુજબ, જો કોઈપણ પોલીસ કે એજન્સીને અનમોલ બિશ્નોઈની પૂછપરછ કરવી હોય, તો તે માત્ર દિલ્હીની તિહાડ જેલમાં જઈને કરી શકશે. આ પગલું જાહેર સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા પર અસર ન પડે તે સુનિશ્ચિત કરવા અને આરોપીને બહારના જોખમોથી બચાવવા માટે લેવાયું છે.

શું છે BNSSની કલમ-303?

BNSSની કલમ-303 હેઠળ ગૃહ મંત્રાલયને અધિકાર છે કે, મંત્રાલય કોઈપણ કેદીને વર્તમાન જેલમાંથી બહાર ન કાઢવાનો સીધો આદેશ આપી શકે. આ આદેશ અગાઉ અનમોલના મોટા ભાઈ અને ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ પર પણ લાગુ કરાયો હતો, જે હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.

આ પણ વાંચો : ચાંદીની કિંમત રૂ. 2 લાખને પાર, સોનું પણ ચમક્યું! જાણો લેટેસ્ટ રેટ

અનમોલ પરના સંગીન આરોપો

અનમોલ બિશ્નોઈ પર અનેક ગંભીર આરોપો છે. તે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા, NCP નેતા બાબા સિદ્દીકીની હત્યા અને અભિનેતા સલમાન ખાનના ઘર પર ફાયરિંગના ષડયંત્રમાં સામેલ હોવાનું મનાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે, તે 2022થી ફરાર હતો અને અમેરિકાથી જ બેસીને ભારતમાં પોતાના ગેંગનું સંચાલન કરતો હતો. અમેરિકાથી ડિપોર્ટ થયા બાદ NIAએ તેની ધરપકડ કરી હતી. NIA કોર્ટમાં સુનાવણી બાદ અનમોલ બિશ્નોઈને ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલમાં મોકલી દેવાયો છે.

આ પણ જુઓ : VIDEO, મહારાષ્ટ્રમાં ડીઝલ ભરેલા ટેન્કરમાં પ્રચંડ વિસ્ફોટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પીક-અપર્સમાં ટ્રાફિક જામથી વધતી પરેશાની | Increasing traffic jams in pick ups causing problems

ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents’ uproar over basic amenities in Gajar…

ગાજરાવાડીમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોનો હોબાળો | Residents' uproar over basic amenities in Gajar...

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w…

સુભાષ બ્રિજની આધુનિક ટેકનોલોજીની મદદથી તપાસ, નિષ્ણાતો એજન્સી કામે લાગી | Subhash Bridge Inspection w...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાની શક્યતા, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ | manipur in path of peac…

10 months ago
મુળીને સરા સાથે જોડતા સીસી રોડ પર સળિયા દેખાયા | Rods were seen on the CC road connecting Muli with …

11 months ago
કચ્છના નાના રણમાં કુદરતનો ચમત્કાર: વચ્છરાજ બેટ પાસે જોવા મળ્યું વિશ્વનું સૌથી નાનું શિયાળ | World’s …

2 months ago
રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News