gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
વાસણામાં રૃપિયા લઇ વાહન આપ્યા નહી, ૨૫ લોકો સાથે લાખોની ઠગાઇ | Ra angei moni nge rese ngeni ewe wa 25…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

વાસણામાં બર્ગમેન ટુ વ્હીલરના ડિલરે ૨૫ થીલોકો પાસેથી લાખો રૃપિયા મેળવી લીધા  બાદ વાહન આપ્યા ન હતા એેટલું જ નહી રોેકડેથી વાહન ખરીદી કરનારા લોકોની જાણ બહાર લોન કરાવી હતી. કેટલાક લોકોના વાહનના રૃપિયા પરત આપવાના બદલે ચેક આપ્યા હતા તે પણ રિટર્ન થયા હતા અને દુકાનન ેબંધ કરીને જતા રહેતા પોલીસે દંપતિ સામે ગુનો નાંેધી વધુ તપાસ હાથ ધરી છે.

બર્ગમેન ટુ વ્હીલર ન આપ્યું  પૈસા પાછા માગતા ચેક આપ્યો તે પણ રિટર્ન ઃ દુકાનને તાળા મારી ફરાર

બાવળામાં રહેતા યુવક વાસણા પોલીસ સ્ટેશનમાં નારોલ  રહેતા અને વાસણામાં ગુપ્તાનગર પાસે બર્ગમેન ટુ વ્હીલરના ડિલર પતિ-પત્ની સામે ફરિયાદ નોંધાવી છે કે યુવકે ત્રણ મહિના પહેલા તેમને રોકડા રૃા.૧.૧૬ લાખ આપીને બર્ગમેન ઇએક્ષ બુકિંગ કરાવ્યું હતું.  બે દિવસના બદલે મહિના સુધી વાહન આપ્યું ન હતું. જેથી રૃપિયા પરત માંગતા ચેક આપ્યો હતો તે પણ રિટર્ન થયો હતો અને દુકાન બંધ કરીને નાસી ગયા હતા.

વાસણા પોલીસ સ્ટેશનમાં ૨૫થી લોકોએ આરોપીઓ સામે અરજીઓ આપી છે જેમાં લાખો મેળવીને વાહનો આપ્યા નથી તેમજ કેટલાક લોકોની જાણ બહાર લોન કરાવીને હતી વાહનો પરત આપતાં લોન ચાલુ રખાવી હતી લોન કેન્સલ  થઇ જશે કહીને નાણાની છેતરપીડી કરીને પતિ પત્ની ફરાર થઇ હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …
GUJARAT

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

August 11, 2026
Next Post
યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo…

યુવકના ખાતામાં રૂ. 7.68 લાખની લોન જમા કરી 5 લાખ ટ્રાન્સફર કરી લીધા | A loan of Rs 7 68 lakh was depo...

અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager…

અલંગ સહિતના ગામોમાં ફરી ડિમોલેશનનો તખ્તો ગોઠવાતા ગ્રામજનો-શ્રમિકોમાં વિરોધ | Protests among villager...

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov…

ડાકોરમાં ગંદકી અને દબાણો મુદ્દે કલેક્ટરે ચીફ ઓફિસરની ઉધડો લીધો | Collector takes on Chief Officer ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

ગુજરાતીઓના ફેવરિટ પર્યટન સ્થળ પર જવા માટે હવે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત, સરકારે લીધો નિર્ણય | Regi…

1 year ago
સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

સરકારે 25 લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી | Government allows export of 2 5 millio…

6 months ago
SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ…

SEBI બાદ EDએ વધારી જગ્ગી બંધુની મુશ્કેલી? મહાદેવ એપ કૌભાંડમાં પૂછપરછ થવાના એંધાણ | ED Likely To Summ…

1 year ago
ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર

ભારતે રશિયન ક્રૂડનું પેમેન્ટ યુઆનમાં કરતા ડોલરને પડકાર

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News