gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અડાસ અને પેટલાદમાં ચાઇનીઝ દોરીના 255 ફિરકા સાથે બે પકડાયા | Two arrested with 255 strands of Chinese…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
અડાસ અને પેટલાદમાં ચાઇનીઝ દોરીના 255 ફિરકા સાથે બે પકડાયા | Two arrested with 255 strands of Chinese…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો બેફામ વેપલો 

– પેટલાદમાં 72 હજારની ચાઇનીઝ દોરીના 240 અને અડાસમાં 15 ફિરકા પોલીસે કબજે કર્યા 

આણંદ : ઉત્તરાયણ પર્વ પહેલા ચાઇનીઝ દોરીનો બેફામ વેપલો શરૂ થયો છે. આણંદના અડાસ ગામના ગોહિલ નગર પાટિયા નજીકથી વાસદ પોલીસે એક શખ્સને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ૧૫ ફીરકીઓ સાથે ઝડપી પાડયો હતો. જ્યારે પેટલાદના નવઘણ વાળા ટેકરા ઉપર આવેલી એક રહેણાંક મકાનમાં પોલીસે છાપો મારીને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ૨૪૦ ફિરકા સાથે એક શખ્સને ઝડપી પાડયા છે. 

 તાલુકાના અડાસ ગામના ગોહેલ નગર પાટિયા તરફના રોડ ઉપર એક શખ્સ કોથળામાં ચાઈનીઝ દોરીના ફિરકા લઈને ઊભો હોવાની માહિતી પોલીસને મળી હતી. પોલીસની ટીમ તુરંત જ ગોહેલ નગર પાટીયા તરફના રોડ ઉપર જતા કોથળો લઈને ઊભો હોવાનું જોવા મળ્યું હતું. પોલીસે વિરલ સિંહ વિક્રમસિંહ રાજ (રહે અડાસ ગોહિલ ફળિયું)પાસેના કોથળામાં તપાસ કરતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ની ૧૫ ફીરકીઓ મળી આવી હતી. 

અન્ય બનાવમાં પેટલાદ શહેર પોલીસે મળેલી બાતમીના આધારે પેટલાદના નવઘણ વાળા ટેકરા ઉપર રહેતા મુસ્લિમ અહેમદ ઉર્ફે રાજા જમાલુદ્દીન ખાતીબના ઘરે છાપો મારી રહેણાંક મકાનમાં તપાસ કરતા પાંચ કાર્ટુન મળી આવ્યા હતા. જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ૨૪૦ નંગ ફિરકીઓ મળી આવી હતી. જેની અંદાજિત કિંમત રૂપિયા ૭૨,૦૦૦ જેટલી થવા જાય છે. પોલીસે મુસ્લિમ અહેમદ ઉર્ફે રાજા જમાલુદ્દીન ખાતીબ વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: કલોલ નજીક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને થયો ટ્રાફિક જામનો કડવો અનુભવ, પોલીસનો ઉધડો લીધો…
GUJARAT

June 24, 2026
જામનગર: ધ્રોલ નજીક લતીપર હાઇવે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ગંભીર | jamnagar dhrol ro…

અંકલેશ્વર જીઆઇડીસી પાસે એસીબીની ટ્રેપ બેન્ક એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા કોન્સ્ટેબલ ૨૫૦૦૦ની લાંચમાં ઝડપાયો…

Next Post
જાહેર સાહસોએ સરકારને અત્યાર સુધીમાં રૂપિયા ૪૧,૩૭૮ કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું | Public enterprises have p…

જાહેર સાહસોએ સરકારને અત્યાર સુધીમાં રૂપિયા ૪૧,૩૭૮ કરોડ ડિવિડન્ડ ચૂકવ્યું | Public enterprises have p...

ખાંખ ચોકમાં તીન પત્તીનો જુગાર રમતાં 7 શખ્સ ઝડપાયા | Teen Patti gambling in Khankh Chowk

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig…

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાબરકાંઠા: હિંમતનગર રેલ્વે ટ્રેક પર ગમખ્વાર અકસ્માત, ટ્રેનની અડફેટે બે યુવકના મોત | Sabarkantha Two …

8 months ago
દસાડાના વાલેવડા ગામે પોલીસ-ગ્રામજનો વચ્ચે ઘર્ષણ : પી.આઇ.એ રિવોલ્વર કાઢી | Clashes between police and…

5 months ago
વડોદરામાં તરસાલીના વિજયનગરના 400 મકાનોના રહીશોનો અનોખો વિરોધ : કચરામાં બેસીને ધરણાં સૂત્રોચ્ચાર | Un…

10 months ago
VIDEO : શિંદે અને પવારના નેતાઓ વચ્ચે વિવાદમાં ઝપાઝપી, વાહનોમાં તોડફોડ: મહારાષ્ટ્રની સ્થાનિક ચૂંટણીમા…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News