gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in Business
0 0
0
તહેવારોની મોસમ પછી પણ નવેમ્બરમાં ઓટો ઉદ્યોગમાં ઊંચી માગ ટકી રહી | Auto industry continues to see hig…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઓટો ઉત્પાદન એકમો ખાતેથી ડીલરોને ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સની રવાનગીનો આંક નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. તહેવારોની મોસમ બાદ પણ માગ જળવાઈ રહી હોવાનું વાહનોની રવાનગીના ઊંચા આંક પરથી જણાતું હતું. 

 ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સની રવાનગીમાં  ગત મહિને દ્વીઅંકી વૃદ્ધિ જોવા મળી હતી. વાહન ખરીદનારાઓના માનસમાં સુધારો અને જીએસટીમાં ઘટાડાને કારણે આ વૃદ્ધિ જોવા મળી હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના સુત્રોએ જણાવ્યું હતું.

ઊતારૂ વાહનોની હોલસેલ રવાનગી નવેમ્બરમાં વાર્ષિક ધોરણે ૧૮.૭૦ ટકા વધી ૪,૧૨,૪૦૫ એકમ રહી હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં ૩,૪૭,૫૨૨ એકમ જોવા મળી હતી. કોઈ વર્ષના નવેમ્બરનો આ અત્યારસુધીનો સૌથી ઊંચો આંક છે. 

સ્કૂટર્સ, મોટરસાઈકલ્સ તથો મોપેડસ મળી ટુ વ્હીલર્સની રવાનગી ૨૧.૨૦ ટકા વધી ૧૯,૪૪,૪૭૫ એકમ રહી હતી જે ગયા વર્ષના નવેમ્બરમાં ૧૬,૦૪,૭૪૯ જોવા મળી હતી.  તહેવારો બાદની માગ જળવાઈ રહેવા ઉપરાંત સરકાર  દ્વારા જીએસટીમાં ઘટાડાને કારણે નવેમ્બરમાં પણ વેચાણમાં ગતિ ટકી રહી હતી, એમ સોસાયટીના ડાયરેકટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું. જીએસટીમાં ઘટાડાની સાથે ખરીદદારોના માનસમાં સુધારાને પરિણામે ૨૦૨૬માં પણ ઓટો ઉદ્યોગમાં વેચાણ વૃદ્ધિ જળવાઈ રહેવાની અપેક્ષા વ્યકત કરવામાં આવી હતી. 

થ્રી વ્હીલર્સની હોલસેલ રવાનગી પણ ૨૧.૩૦ ટકા વધી ૭૧૯૯૯ એકમ રહી છે. થ્રી વ્હીલર્સમાં જો કે ઈ-રીક્ષાનું આકર્ષણ ઘટયું હોવાનું પ્રાપ્ત ડેટા જણાવે છે. ગયા વર્ષના નવેમ્બરમાં ૧૫૨૭ની તુલનાએ વર્તમાન વર્ષના નવેમ્બરમાં ઈ-રીક્ષાની રવાનગીનો આંક ૨૫ ટકા ઘટી ૧૧૩૬ રહ્યો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T…

બાવળાના ટાવર ચોકમાં ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા | Sewage water overflowed onto the road in Bavla T...

કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ | Karamsad Anand Municipal Corporation iss…

કરમસદ- આણંદ મનપા દ્વારા તલાવટી પરના દબાણો ખાલી કરવા નોટિસ | Karamsad Anand Municipal Corporation iss...

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points…

449 પોઈન્ટના ઉછાળા સાથે સેન્સેકસે 85000 ની સપાટી કુદાવી | Sensex crosses 85 000 mark with 449 points...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

બિહાર ચૂંટણી : NDAમાં બેઠકોની વહેંચણી નવરાત્રિમાં થશે, ચિરાગ પાસવાનનો દાવો | Chirag Paswan Said Nda …

9 months ago
જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી યુવાનના અપહરણના પ્રકરણના ફરાર વધુ 4 આરોપીઓની પણ અટકાયત | 4 accused…

6 months ago
જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr…

જામનગરના બેરાજા ગામે સરપંચ પતિ અને વચેટિયો લાંચ લેતા ACBના હાથે રંગેહાથ ઝડપાયા, જાણો મામલો | ACB arr…

9 months ago
કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

કરમસદ આણંદ મહાપાલિકામાં વીટકોસને તમામ બસના સર્વિસ રૂટ બંધ કરવા સૂચના | Karamsad Anand Municipal Corp…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News