gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટે  વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલી 3.48 કરોડની છેતરપિંડીના કેસમાં શુક્રવારે (12 ડિસેમ્બર) એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા આ કેસના મુખ્ય ચાર આરોપીઓને દોષિત જાહેર કરી 3 વર્ષની કેદની સજા ફટકારી છે. કોર્ટે પ્રત્યેક દોષિતને 50,000 રૂપિયાનો દંડ ભરવાનો પણ આદેશ આપ્યો છે.

વર્ષ 2008ના બેંક ઓફ બરોડા સાથે થયેલા રૂપિયા 3.48 કરોડની છેતરપિંડીના એક જૂના કેસમાં અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય ચાર આરોપીઓને દોષિત ઠેરવીને તેમને ત્રણ વર્ષની સજા ફટકારી છે. સજાના એલાન સાથે કોર્ટે તમામ આરોપીઓને 50,000 રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ આપ્યો છે.

PM માર્કેટિંગના પાર્ટનર્સને સજા

જે આરોપીઓને કોર્ટે સજા સંભળાવી છે તેમાં મેસર્સ PM માર્કેટિંગના પાર્ટનર્સનો સમાવેશ થાય છે. આ આરોપીઓમાં મનોજ તંતી, પરેશ તંતી, પૂર્વા પરેશ તંતી અને લીલાવતી એમ તંતી મુખ્ય છે. આ આરોપીઓએ બેંક ઓફ બરોડામાં કેશ ક્રેડિટની સુવિધા મેળવવા માટે ખોટા દસ્તાવેજો રજૂ કર્યા હતા અને બેંક સાથે મોટી છેતરપિંડી આચરી હતી.

SBI અધિકારીઓ સાથે કાવતરાનો પણ ખુલાસો

CBIની તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે, આ આરોપીઓએ માત્ર બેંક ઓફ બરોડા સાથે જ નહીં, પરંતુ SBIના અધિકારીઓ સાથે મળીને કાવતરું પણ રચ્યું હતું. આ કાવતરા દ્વારા તેઓએ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં આખરે સ્પેશિયલ CBI કોર્ટે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરીને આરોપીઓને સજા સંભળાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ
GUJARAT

સફેદ પરિંદે – અમદાવાદના લક્ઝુરિયસ ગરબાની નવી ઓળખ

August 24, 2026
Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…
GUJARAT

Selvi, led and produced by National Award-winning Anjali Patil, is set for its World premiere at the…

August 24, 2026
વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો
GUJARAT

વલ્લભીપુરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા સ્વૈચ્છિક રક્તદાન તથા નિઃશુલ્ક આરોગ્ય નિદાન કેમ્પ યોજાયો

August 23, 2026
Next Post
ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી | operatio…

ઓપરેશન મ્યુલ હંટ હેઠળ અમદાવાદમાંથી બે આરોપી ઝડપાયા, ફરિયાદોનો ખડકલો, આ રીતે થતી છેતરપિંડી | operatio...

સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આઘાતમાં | Surat D…

સુરતમાં બેરોજગારીથી કંટાળેલા રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી જીવ ટૂંકાવ્યો, પરિવાર આઘાતમાં | Surat D...

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત | 80 Cows Perish at …

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત | 80 Cows Perish at ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા…

રાજ્યસભા ચૂંટણી: ગઠબંધન મેનેજમેન્ટમાં ભાજપ પર ભારે પડી કોંગ્રેસ, રાહુલ ગાંધીના નેતૃત્વની સ્વીકાર્યતા…

3 months ago
પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

પહલગામ આતંકી હુમલાને પગલે ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન સરકારનું ‘X’ એકાઉન્ટ સસ્પેન્ડ | pakistan …

1 year ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે…

12 months ago
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News