gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…

G METRO NEWS by G METRO NEWS
June 18, 2026
in GUJARAT
0 0
0
નસવાડીમાં GPCBની લોકસુનાવણીમાં હોબાળો: બ્લેક ટ્રેપ ક્વોરીનો ઉગ્ર વિરોધ, મકાનો-પર્યાવરણને નુકસાન મુદ્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના ભાકા ગામે બ્લેક ટ્રેપ માઇનિંગના ત્રણ પ્રોજેક્ટને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આયોજિત પર્યાવરણીય લોક સુનાવણીમાં ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું કે, જો બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થશે તો તેમની જમીનને નુકસાન થશે. તેમજ ગ્રામજનોના સ્વાસ્થ્ય અને અન્ય રીતે પણ મોટું નુકસાન થશે. 

નસવાડીના ભાકા ગામે બ્લેક ટ્રેપ ક્વોરી મામલે ગ્રામજનોનો વિરોધ

વન અને પર્યાવરણ મંત્રાલય, નવી દિલ્હીના જાહેર ક્રમાંક અનુસાર, અનિવાર્ય લોક સુનાવણી ગુરુવારે(18 જૂન) યોજાઈ હતી. આ કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનોએ પોતાનો વાંધો વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘હાલમાં કાર્યરત કોરીઓથી પણ ધૂળના કારણે મકાનોમાં અને જમીનમાં તિરાડો પડી રહી છે, અને જો વધુ બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થશે તો નુકસાનની માત્રા ઘણી વધી જશે. ગામ નજીક એક ક્વોરી ચાલુ હોવાથી જ આટલું નુકસાન થઈ રહ્યું છે, તો વધુ પ્રોજેક્ટ શરૂ થવાથી સ્થિતિ વધુ ગંભીર બનશે.’ 

અધિકારીઓ સમક્ષ ગ્રામજનોની ઉગ્ર રજૂઆત

સમગ્ર મામલે ગ્રામજનોએ જીપીસીબી (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)ના અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી કે, ‘બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થવાથી ખેડૂતોની જમીન, ગ્રામજનોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર નુકસાન થઈ શકે છે. હાલમાં કાર્યરત ક્વોરીઓથી થતા નુકસાન, જેમ કે ડસ્ટિંગને કારણે મકાનો અને જમીનમાં પડતી તિરાડો, ગામના પાણીના જળસ્ત્ર નીચે ગયા છે. ખેડૂતોના ખેતીમાં ડસ્ટ ઉડી ચોંટી જાય છે જેથી નવી કોરીઓથી ગ્રામજનો અને ખેડૂતોને ભારે નુકસાન થશે.’

ગ્રામજનોની રજૂઆતને લઈને પ્રાદેશિક અધિકારીએ અગાઉની કોરીનું ઇન્સ્પેકશન સહિતની કાર્યવાહી કરવાની બાંહેધરી આપી હતી. જેમાં ગ્રામજનોના વિરોધ અને રજૂઆતોને પગલે અધિકારીઓ હવે આ મામલે સરકારને રિપોર્ટ કરશે. 

બ્લેક ટ્રેપ ક્વોરીઓ અને પર્યાવરણીય ચિંતાઓ 

બ્લેક ટ્રેપ ક્વોરીઓ શરૂ થવાથી પર્યાવરણ પર થતી અસર અંગે ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોના મતે, આ પ્રકારની ખાણકામ પ્રવૃત્તિઓથી માત્ર જમીન અને મકાનોને જ નુકસાન નથી થતું પરંતુ હવાનું પ્રદૂષણ વધે છે અને સ્થાનિક પર્યાવરણ પર પણ તેની નકારાત્મક અસર પડે છે.

ક્વોરી માલિકના જણાવ્યા મુજબ, ‘સરકારના નીતિ નિયમ અને ગાઈડલાઈન મુજબ અમે કામ કરી રહ્યા છે. આસપાસના ગામો 2 થી 3 કિલોમીટર ક્વોરીથી દૂર આવેલા છે. 16 વર્ષથી ક્વોરી ચાલે છે પણ કોઈ નુકશાન થયું નથી. ઈરાદા પૂર્વક બ્લેકમેલ કરવા અને રૂપિયા લેવા માટે બે ચાર વ્યક્તિ આ ધંધા કરી રહ્યા છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…
GUJARAT

ગાંધીનગર: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની કેદ અને ₹1 લાખનો દંડ, કલોલ કોર્ટનો ચુકાદો | K…

June 18, 2026
CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…
GUJARAT

CA ફાઈનલ 2026નું પરિણામ: સુરતના 6 વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા ટોપ 50માં, પંજાબના નૂર સિંગલાએ દેશમાં ટોપ ક…

June 18, 2026
ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…
GUJARAT

ગોંડલની મસાલાની ફેક્ટરીમાંથી 35,527 કિલો શંકાસ્પદ મરચું-હળદર ઝડપાયું, રૂ.1.11 કરોડથી વધુનો જથ્થો જપ્…

June 18, 2026
Next Post
અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R…

અમદાવાદ ગ્રામ્ય પોલીસ બેડામાં મોટો ફેરબદલ: 162 પોલીસ કર્મચારીઓની એકસાથે બદલી, જુઓ યાદી | Ahmedabad R...

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | …

પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવ ઘટશે ! હોર્મુઝ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, કાલે દહેજ પહોંચશે ‘LNG જહાજ’ | ...

શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર…

શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યવ્યાપી આક્રોશ: વાવ-થરાદમાં ધરણાંની મંજૂરી ન મળતા રોષ, અમરેલીમાં ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ | Threat to Chi…

ચિરાગ પાસવાનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, પોલીસ દોડતી થઈ | Threat to Chi…

11 months ago
ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L…

ડૉલર સામે રૂપિયાનું સતત ધોવાણ, ભારતીય કરન્સી 90.41ની નવી ઐતિહાસિક નીચલી સપાટીએ | Rupee Hits Record L…

7 months ago
CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…

CCTV: સુરતની તિરુપતિ માર્કેટમાં માસૂમ બાળક પર તૂટી પડ્યું શ્વાનોનું ટોળું, હચમચાવી મૂકતો વીડિયો વાઈર…

3 weeks ago
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના ૫૧ પટેલ,૧૪ જૈન અને ૧૬ બ્રાહ્મણ ઉમેદવારની જીત થઈ | Ahmedabad …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News