gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી | BJP Scripts Hi…
1
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Scripts History in Kerala : કેરળના રાજકારણમાં આજે મોટા ફેરબદલ જોવા મળ્યા. સ્થાનિક ચૂંટણીમાં તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીનો ઐતિહાસિક વિજય થયો. અહીં છેલ્લા ચાર દાયકાથી LDF સત્તામાં હતું.

તિરુવનંતપુરમ કેરળનું પાટનગર છે અને રાજકીય દૃષ્ટિથી પણ આ જિલ્લો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ગણાય છે. તિરુવનંતપુરમ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા કેન્દ્રીય મંત્રી શશી થરૂર સતત ચાર વખતથી સાંસદથી તરીકે ચૂંટાયા છે. આ ક્ષેત્રમાં કોંગ્રેસ તથા લેફ્ટનું વર્ચસ્વ માનવામાં આવતું હતું. જોકે હવે નગર નિગમમાં ભાજપના વિજયથી દક્ષિણના રાજ્યમાં સમીકરણ બદલાયા છે. 

45 વર્ષ બાદ કમળ ખીલ્યું

તિરુવનંતપુરમ નગર નિગમમાં ભારતીય જનતા પાર્ટીએ 101માંથી 50 વોર્ડ પર જીત નોંધાવી છે. LDF ( લેફ્ટ ગઠબંધન ) ની 29 જ્યારે UDF ( કોંગ્રેસ ગઠબંધન)ની 19 વોર્ડ પર જીત થઈ છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી

આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કેરળના ભાજપ કાર્યકરોને શુભકામના પાઠવી છે. તેમણે કહ્યું છે કે ભાજપ અને NDAને મળતું સમર્થન એ વાતના સંકેત છે કે રાજ્યના લોકો માને છે કે કેરળના વિકાસની આકાંક્ષાઓ ભાજપ જ પૂરી કરી શકે છે. 

કેરળમાં મુખ્યત્વે કોંગ્રેસના નેતૃત્વમાં UDF અને લેફ્ટ પાર્ટીઓના નેતૃત્વમાં LDF એમ બે ગઠબંધનને જ સત્તા મળતી રહી છે. એવામાં ભાજપ નેતાઓનો દાવો છે કે હવે અહીં પણ તેમનું સંગઠન મજબૂત થઈ રહ્યું છે. 

45 વર્ષથી BJP જીતી નહોતી શકતી ત્યાં કમળ ખીલ્યું, PM મોદીએ કાર્યકરોને શુભકામના પાઠવી 2 - image

કેરળમાં કોંગ્રેસ ગઠબંધનનો દબદબો

સમગ્ર કેરળની વાત કરીએ તો કુલ 1,199 વોર્ડમાંથી કોંગ્રેસ ગઠબંધન 3155, લેફ્ટ ગઠબંધન 2565 જ્યારે ભાજપ ગઠબંધન 577 વોર્ડ પર આગળ છે. 532 વોર્ડ પર અપક્ષ ઉમેદવારો બાજી મારી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal…

મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal...

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં ‘ટાઈગર’ જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર …

સિંહની ધરતી પર વાઘની એન્ટ્રી! ગુજરાતના વધુ એક વિસ્તારમાં 'ટાઈગર' જોવા મળ્યો, વન વિભાગે કરી સત્તાવાર ...

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

ખેડૂતો સાવધાન! માવઠાની આગાહી વચ્ચે સરકારની નવી ગાઈડલાઈન જાહેર, પાક બચાવવા આટલું ખાસ કરજો | Governmen…

9 months ago
MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand…

MST કોચ ફરી શરૂ કરવાની માગનો ઉકેલ ન આવતા રેલવે બોર્ડને રજૂઆત | Submission to Railway Board on demand…

4 months ago
કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી | Panic as fire breaks out …

કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી | Panic as fire breaks out …

4 months ago
લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News