gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
સ્થાનિક ચૂંટણી: કેરળમાં કોંગ્રેસનો દબદબો પણ થરુરના ગઢમાં ભાજપે બાજી મારી ઇતિહાસ રચ્યો | Kerala Local…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Civic polls Result: 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની (પંચાયત અને મ્યુનિસિપલ) ચૂંટણીઓમાં યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ(UDF)નો હાથ ઉપર હોય તેવું લાગે છે. વળી, ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કોંગ્રેસના સાંસદ શશી થરુરના ગઢ ગણાતા ત્રિપુનિથુરા જીતીને ઇતિહાસ રચ્યો છે. 

ક્યાં કોણે મારી બાજી?

કેરળની 1199 સ્થાનિક સંસ્થાઓ માટે સવારે 8 વાગ્યે શરુ થયેલી મતગણતરીમાંથી મળેલા આંકડા દર્શાવે છે કે, LDF કરતાં UDF વધુ ગામડા અને બ્લોક પંચાયતો, નગરપાલિકાઓ અને કોર્પોરેશનોમાં એલડીએફ કરતાં આગળ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા વલણો મુજબ, કોંગ્રેસની આગેવાની હેઠળની યુડીએફ 3155 વૉર્ડમાં આગળ છે. સીપીઆઇ(એમ)ની આગેવાની હેઠળની લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ(LDF) 2565 વૉર્ડમાં આગળ છે, જ્યારે ભાજપની આગેવાની હેઠળનો એનડીએ 577 વૉર્ડમાં આગળ છે. અન્ય 532 વૉર્ડમાં આગળ છે.

આ પણ વાંચોઃ જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે

કેરળમાં બે તબક્કામાં ચૂંટણી

નોંધનીય છે કે, કેરળમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાઈ હતી. મતદાન 9 અને 11 ડિસેમ્બરે થયું હતું. ચૂંટાયેલા પંચાયત સભ્યો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કોર્પોરેશન કાઉન્સિલરોનો શપથગ્રહણ 21 ડિસેમ્બરે થશે.

કેરળમાં બે મુદ્દા, જેની અસર એકદમ અલગ

સબરીમાલા મંદિરના સોનાના નુકસાનનો મુદ્દો સૌથી મોટું ચૂંટણી હથિયાર બન્યો. UDFએ તેને વહીવટી નિષ્ફળતા અને LDF સરકાર દ્વારા વિશ્વાસઘાત તરીકે રજૂ કર્યો. આ ઝુંબેશ લોકોમાં પડઘો પાડતી રહી. બીજી બાજું, હાંકી કાઢવામાં આવેલા એલડીએફ કોંગ્રેસના ધારાસભ્ય રાહુલ મામકુટાથિલ સામે જાતીય સતામણીના આરોપો પર આધારિત એક હરીફ ઝુંબેશ, યુડીએફ સામે એવું જ વાતાવરણ બનાવવામાં નિષ્ફળ ગઈ.

આ પણ વાંચોઃ ‘5થી 10 હજારની ટિકિટો ખરીદી તોય…’, લિયોનલ મેસીના ચાહકોનું રોષે ભરાવાનું આ હતું કારણ

મતદાર યાદીમાં પોતાનું નામ પાછું મેળવવા માટે કેરળ હાઇકોર્ટમાં ગયેલા કોંગ્રેસના ઉમેદવારનો વિજય

તિરુવનંતપુરમ કોર્પોરેશનના મુટ્ટાડા વિભાગના કોંગ્રેસના ઉમેદવાર, જેમણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાર યાદીમાં પોતાનું નામ પાછું મેળવવા માટે કેરળ હાઇકોર્ટનો સંપર્ક કરવો પડ્યો હતો, તેમણે શનિવારે 300થી વધુ મતોના માર્જિનથી વિજય મેળવ્યો. રાજ્ય ચૂંટણી પંચ (SEC) તરફથી નોટિસ મળ્યા બાદ વૈષ્ણવે કેરળ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ, હાઇકોર્ટે SECને તેમના દાવાની ફરીથી તપાસ કરવાનો નિર્દેશ આપ્યો. SECએ તેમના કેસની સુનાવણી કરી અને મતદાર યાદીમાં તેમનું નામ પુનઃસ્થાપિત કર્યું. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે વૈષ્ણનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવું એ LDFનું કાવતરું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall…

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall...

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan...

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy…

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અજમેરની હોટેલમાં ભીષણ આગ, 4 લોકોના દાઝી જતાં મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા | massive fire aj…

અજમેરની હોટેલમાં ભીષણ આગ, 4 લોકોના દાઝી જતાં મોત, લોકો જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા | massive fire aj…

1 year ago
તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

તારાપુર માર્કેટયાર્ડમાં બે દિવસ હરાજી બંધ | Auction closed for two days in Tarapur market yard

10 months ago
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

5 months ago
નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News