gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in INDIA
0 0
0
જ્યાં સૌથી વધુ SIRનો વિવાદ ત્યાં PM મોદી કરશે રેલી, મમતા દીદીનું ટેન્શન વધશે | PM Modi’s Bengal Rall…
0
VIEWS
Share on FacebookShare on Twitter

West Bengal Politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20મી ડિસેમ્બરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના તાહેરપુરમાં એક મહત્ત્વપૂર્ણ રેલી કરવાના છે. આ રેલી એવા સમયે આવી રહી છે જ્યારે રાજ્યમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કવાયતનો તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. PM મોદીની આ વ્યૂહાત્મક મુલાકાત મટુઆ વોટ બૅન્કની પ્રતિક્રિયા અને શરણાર્થી મતોના મહત્ત્વને જોતાં રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે.

SIR સામે TMCનો જોરદાર વિરોધ

તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જીએ SIRનો સખત વિરોધ કર્યો છે. તેમનો દાવો છે કે આ SIR મતદારોને પ્રભાવિત કરવા અને રાજકીય લાભ મેળવવા માટે કરવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીએ નાદિયા અને ઉત્તર 24 પરગણા જેવા મટુઆ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં અગાઉ પણ રેલીઓ કરીને જનતાને SIR વિશે ચેતવણી આપી હતી.

વડાપ્રધાન મોદીની આ રેલી દરમિયાન ભાજપ SIR મુદ્દા પર રાજ્ય સરકારને આક્રમક રીતે નિશાન બનાવે તેવી પૂરી અપેક્ષા છે, જેનાથી રાજકીય ગરમાવો વધશે.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ક્યારે મળશે ન્યાય? અમેરિકન વકીલને વિમાનમાં ગરબડની આશંકા

મતદાર યાદી અને રાજકીય વ્યૂહરચના

પીએમ મોદીની રેલીનું સમય અને સ્થળ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ 16મી ડિસેમ્બરે જાહેર થવાનો છે, અને તેના માત્ર ચાર દિવસ પછી પીએમ મોદી તાહેરપુરમાં રેલી કરશે. તાહેરપુર રાણાઘાટ લોકસભા મતવિસ્તારનો ભાગ છે અને તે સરહદી જિલ્લો છે જ્યાં માતુઆ અને શરણાર્થીઓની વસ્તી મોટી છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે પીએમ મોદીની મુલાકાતનો મુખ્ય હેતુ માટુઆ અને સરહદી શરણાર્થી મતોને સીધા નિશાન બનાવવાનો છે, જેથી ભાજપ આ વોટ બૅન્ક પર પોતાની પકડ મજબૂત કરી શકે. આ રેલી ફક્ત એક જાહેર સભા નથી, પરંતુ SIR વિવાદ વચ્ચેની એક મોટી રાજકીય વ્યૂહરચનાનો ભાગ છે. SIR અને મતદાર યાદીઓ પરનો આ સંઘર્ષ આગામી વિધાનસભા ચૂંટણીના પરિણામોને પણ પ્રભાવિત કરી શકે છે. વિપક્ષ અને જનતા હવે રેલી દરમિયાન વડાપ્રધાનના નિવેદનો પર નજર રાખી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan…

પંચમહાલ: એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી, કથિત લગ્ન નોંધણી કૌભાંડ બાદ એક્શન | Pan...

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy…

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy...

અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક | …

અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં લાગેલી આગ ભારે જહેમત બાદ કાબૂમાં, સ્પા સેન્ટર બળીને ખાક | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

‘મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે…’ ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો | sp…

11 months ago
‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

‘ભારત રમત-ગમતમાં પાછળ છે, તે માટે લોકોની ઉદાસીનતા પણ જવાબદાર’: અંજુ બોબી જ્યોર્જ | Anju Bobby George…

9 months ago
ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

ત્રણ દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.18 લાખ કરોડનો જંગી વધારો નોંધાયો | Investor wealth increases by…

1 year ago
‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…

‘ચૂંટણી લડવાની ઉંમર ઘટાડો, રિમોર્ટ વોટિંગ શરૂ કરો’ લોકસભામાં બોલ્યા શિવસેના નેતા | Maharashtra : Shr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News