gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જમવા બેઠેલી વિદ્યાર્થિનીની ખુલ્લેઆમ છેડતી | molestation of girl students…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ખાડે ગયેલી સુરક્ષા વ્યવસ્થા અને સત્તાધીશો દ્વારા સેવાઈ રહેલા દુર્લક્ષના પાપે આજે સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બેઠેલી વિદ્યાર્થિનીઓની બહારથી આવેલા ત્રણ યુવકોએ છેડતી કરતા ભારે હોબાળો મચી ગયો હતો.

કેમ્પસમાં બહારથી આવતા લુખ્ખા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે તે આજની ઘટનાએ ફરી સાબિત કર્યું હતું.છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, અમે કેન્ટીનમાં જમવા બેઠા હતા ત્યારે ત્રણ યુવકો અમારી સામે સતત તાકી રહ્યા હતા.તેના કારણે અમે જગ્યા બદલી તો આ યુવકો પણ જગ્યા બદલીને અમારી નજીક આવીને બેસી ગયા હતા.અમે કેન્ટીનમાંથી ઉભા થઈને બહાર નીકળવા ગયા હતા ત્યારે આ  યુવકો અમારી પાછળ આવ્યા હતા અને તેમાંથી એક ધક્કો માર્યો હતો.ત્યારે મેં તેને કહ્યું હતું કે,  કમસેકમ સોરી તો બોલો ત્યારે ઉલટાનું તેમણે કેમ્પસ બહાર નીકળીને જોઈ લેવાની ધમકી આપી હતી.એબીવીપી સાથે સંકળાયેલી આ વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, એ પછી અમે હોબાળો મચાવ્યો હતો અને  ફેકલ્ટીના બીજા વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા.આ પૈકીના એક યુવકને અમે પકડી લીધો હતો અને ડીનને જાણ કરી હતી.ડીને પોલીસની શી ટીમને બોલાવી હતી.આ યુવકને શી ટીમને સોંપી દેવાયો હતો.

આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન અંગે તાજેતરમાં રજૂઆત થઈ હતી 

યુનિવર્સિટીમાં અડિંગો જમાવતા બહારના તત્વો હવે ફેકલ્ટીઓની કેન્ટીનો સુધી પહોંચી ગયા છે અને તે ચોંકાવનારી બાબત છે.કારણકે યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશવાના એક પણ ગેટ પર આઈ કાર્ડ ચેકિંગ થતું નથી અને કેમ્પસમાં ગમે તે વ્યક્તિ ગમે ત્યારે અવર જવર કરી શકે છે.આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન બહારના તત્વોનો અડ્ડો બની રહી છે તેવી રજૂઆત વિદ્યાર્થીઓએ તાજેતરમાં જ કરી હતી અને એ પછી સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં જાહેરમાં છેડતી થવાની ઘટના વાલીઓને ચિંતા કરાવે તેવી છે.

યુવકને પકડવા માટે પણ સિક્યુરિટીની મદદ ના મળી 

છેડતીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીએ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, શું દીકરીઓની સુરક્ષાની જવાબદારી યુનિવર્સિટી સત્તાધીશોની નથી? છેડતી કરનારને પણ પકડવા માટે પણ સિક્યુરિટીએ અમારી મદદ કરી નહોતી અને યુનિવર્સિટી દ્વારા યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પણ કોઈ હિલચાલ કરવામાં આવી નથી.જો સત્તાધીશો દ્વારા પોલીસ ફરિયાદ નહીં નોંધાવાય તો અમે વિદ્યાર્થિનીઓ પોલીસ મથકમાં જઈશું.પોલીસ સૂત્રોએ પાછળથી કહ્યું હતું કે, આ મામલે સમાધાન થઈ ગયું હોવાથી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.યુવકને બાદમાં છોડી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્…

છેલ્લા ૧૦ વર્ષથી ભારતમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી ફારુકે પોતાના દેશની ૬૦ યુવતીઓને ભારતમાં સેક્સવર્...

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

કોલકાતામાં ધમાલથી મેસીના કાર્યક્રમનો ફિયાસ્કો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey …

પાકિસ્તાનના ચક્કરમાં તુર્કીયે અને અજરબૈજાન ફસાયા! ભારતથી પંગો લીધા બાદ ટુરિઝમમાં મોટો ફટકો | Turkey …

10 months ago
BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |…

BIG NEWS : PM મોદીએ કાશ્મીરમાં દુનિયાના સૌથી ઊંચા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યું, તિરંગો લહેરાવ્યો |…

1 year ago
આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

આઠ વર્ષ બાદ ફરી આજવાની સપાટી 205 ફૂટની નજીક પહોંચી : વડોદરા કોર્પોરેશનની ચિંતા વધી | Vadodara On Ale…

2 months ago
શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

શહેર અને જિલ્લામાં દારૂની 168 બોટલ, બિયરના 52 ટીન ઝડપાયા | 168 bottles of liquor 52 tins of beer sei…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News