gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદના રણમલગઢમાંથી ચાઇનીઝ દોરીની 1872 રીલ ઝડપાઈ | 1872 reels of Chinese rope seized from Ranmalgarh…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
સાણંદના રણમલગઢમાંથી ચાઇનીઝ દોરીની 1872 રીલ ઝડપાઈ | 1872 reels of Chinese rope seized from Ranmalgarh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ઉત્તરાયણ પહેલાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો

– એસઓજીએ 7.48 લાખના પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પિતા-પુત્ર સહિત ત્રણને ઝડપી પાડયા

સાણંદ : અમદાવાદ ગ્રામ્યમાં ઉત્તરાયણના તહેવાર પૂર્વે અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી.ને પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અંગે મોટી સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરીને પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ૭.૪૮ લાખની કિંમતની ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો છે.

એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે સાણંદ, નાની ગોલવાડના રહેવાસી ભીખાભાઈ શાંતીભાઈ રાણા અને તેમના પુત્ર રાજુભાઈ રાણા નળ સરોવર રોડ પર આવેલા ગોરજ ગ્રામ પંચાયત હસ્તકના રણમલગઢ ગામની સીમમાં અમરતભાઈ રબારીના ફાર્મ હાઉસની ઓરડીઓમાં ચોરીછૂપીથી ચાઈનીઝ દોરીનો જથ્થો ઉતારીને વેચાણ કરે છે. બાતમીના સ્થળે તપાસ કરતાં ૩૯ સીલબંધ બોક્સ મળી આવ્યા હતા.

જેમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ ૧૮૭૨ રીલ(રૂ.૭,૪૮,૮૦૦) જપ્ત કરી હતી. આ મામલે પોલીસે ભીખાભાઈ શાંતીલાલ રાણા, તેમના પુત્ર રાજુભાઈ ભીખાભાઈ રાણા અને અશોકભાઈ મુળજીભાઈ ઠાકોર (રહે. હાલ સાણંદ, મુળ રહે.કરકથલ ગામ તા.વિરમગામ) વિરુદ્ધ સાણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં 2 ઓગસ્ટે યોજાશે શહેરની સૌથી પ્રતિષ્ઠિત ફ્રેન્ડશિપ ડે પાર્ટી
GUJARAT

July 29, 2026
શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન: પર્યાવરણ અને સ્વચ્છ ઊર…

July 28, 2026
ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો: પાલીતાણા રૂરલ પોલીસે ચાર આરોપીઓને ₹6.35 લાખના મુદ્દામા…

Next Post
19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th …

19 અને 22 મી જાન્યુઆરીની હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેન કેન્સલ | Haridwar Express train cancelled on 19th ...

નીચા વ્યાજ દરે બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ માંગ વધી, થાપણમાં ધીમી ગતિની વૃદ્ધિ | Credit demand in the …

નીચા વ્યાજ દરે બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ માંગ વધી, થાપણમાં ધીમી ગતિની વૃદ્ધિ | Credit demand in the ...

બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee…

બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Weekly Update : ચાંદી ઓલ-ટાઇમ હાઈથી ₹1.90 લાખ કરતાં વધુ સસ્તી, સોનું પણ ₹1654 ગગડ્યું | Silver Price…

2 months ago
‘ભારત રત્ન’ મુદ્દે બિહારના રાજકારણમાં ગરમાવો! JDUમાં જ અંદરોઅંદર ડખા, હવે શું કરશે નીતિશ કુમાર? | Bi…

7 months ago
અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર! | india nasa joint…

12 months ago
પીએમ મોદીએ બિહારમાં રૂ. 36,000 કરોડના પ્રોજેક્ટના ઉદ્ઘાટન-શિલાન્યાસ કર્યા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News