gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નીચા વ્યાજ દરે બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ માંગ વધી, થાપણમાં ધીમી ગતિની વૃદ્ધિ | Credit demand in the …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in Business
0 0
0
નીચા વ્યાજ દરે બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ માંગ વધી, થાપણમાં ધીમી ગતિની વૃદ્ધિ | Credit demand in the …
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષના ૨૮ નવેમ્બરના સમાપ્ત થયેલા પખવાડિયામાં થાપણ વૃદ્ધિની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ઊંચી રહેતા બેન્કિંગ ક્ષેત્ર માટે ભંડોળ ઊભા કરવાનું દબાણ વધવાની શકયતા જોવાઈ રહી છે.   સમીક્ષા હેઠળના પખવાડિયામાં બેન્કિંગ ક્ષેત્રમાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૨ ટકા રહી છે જ્યારે થાપણમાં ૧૦.૧૯ ટકા વધારો થયો છે. થાપણની સરખામણીએ ધિરાણ વૃદ્ધિ ૧.૨૩ ટકા વધુ રહી છે. 

એક વર્ષ અગાઉ ધિરાણ તથા થાપણ વૃદ્ધિ ૧૦.૫૮ ટકા સમાન રહી હતી એમ રિઝર્વ બેન્કના ડેટા જણાવે છે. વર્તમાન વર્ષના ૧૪ નવેમ્બરના પખવાડિયામાં ધિરાણ વૃદ્ધિ ૧૧.૪૦ ટકા રહી હતી જ્યારે થાપણ વૃદ્ધિનો આંક ૧૦.૨૦ ટકા રહ્યો હતો. 

વર્તમાન વર્ષના ફેબુ્રઆરીથી રિઝર્વ બેન્કે રેપો રેટમાં કુલ ૧.૨૫ ટકા ઘટાડો કર્યો છે જેને પરિણામે ધિરાણ તથા થાપણ વૃદ્ધિ વચ્ચે અસમાનતા જોવા મળી રહી છે.

રેપો રેટમાં ઘટાડાને કારણે બેન્કોએ લોનના દર ઘટાડવા પડી રહ્યા છે અને તે પ્રમાણે થાપણ પરના વ્યાજ દર પણ નીચે ગયા છે. બેન્ક થાપણોની સરખામણીએ અન્ય રોકાણ પ્રોડકટસ પર વધુ વળતર મળી રહેતુ હોવાથી બચતકારો થાપણની સરખામણીએ અન્ય પ્રોડકટસ જેમ કે ઈક્વિટી, ડિબેન્ચર્સ, સોનાચાંદી વગેરેમાં રોકાણ કરવા તરફ વળ્યા છે, જેને પગલે થાપણ વૃદ્ધિ મંદ જોવા મળી રહી છે, જ્યારે લોનના દર નીચે જતા ધિરાણ ઉપાડમાં વધારો થયો છે.

વધી રહેલી ધિરાણ માગને પહોંચી વળવા રિઝર્વ બેન્કે ઓપન માર્કેટ ઓપરેશન (ઓએમઓ) મારફત રૂપિયા એક લાખ કરોડની સરકારી સિક્યુરિટીઝની ખરીદી કરવાનું તથા  પાંચ અબજ ડોલરના ત્રણ વર્ષના ડોલર/રૂપિયાના ખરીદ/વેચાણ વિનિમય હાથ ધરવાનું જાહેર કર્યું છે. 

૨૮ નવેમ્બરના પખવાડિયાના અંતે બાકી પડેલી થાપણનો આંક રૂપિયા ૨૪૨.૬૦ લાખ કરોડ રહ્યો હતો જ્યારે બાકી પડેલી ધિરાણનો આંક રૂપિયા ૧૯૫.૩૦ લાખ કરોડ રહ્યો હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee…

બાલાસિનોરમાંથી દારૂ-બિયરની 80 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man arrested with 80 bottles of liquor and bee...

NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે | NPS can now invest in gold silver REITs AI…

NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે | NPS can now invest in gold silver REITs AI...

ધંધુકાની બજારના ધૂળીયા માર્ગથી અવર-જવરમાં ભારે મુશ્કેલી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજમહેલ રોડ પર ઝાડ પડતા બાઇક સવાર દંપતી અને પુત્ર દબાયા | Couple and son on bike crushed by falling …

7 months ago
‘પાયાવિહોણી વાતો પર ધ્યાન ન આપવું’, વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચનો જવાબ | baseless a…

12 months ago
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ

1 year ago
બાળકોની સુંદરતાથી ઈર્ષ્યા રાખી આ મહિલાએ 4 નિર્દોષના જીવ લીધા, પાણીમાં ડૂબાડીને માર્યા | panipat psyc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News