gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
હળવદના કોયબામાંથી સબસિડીયુક્ત યુરિયા ખાતરની 400 થેલી ઝડપાઇ | 400 bags of subsidized urea fertilizer …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રવી પાકના વાવેતરમાં યુરિયા ખાતરની અછત વચ્ચે

– સરકારી ખાતર સગેવગે થાય તે પહેલા પોલીસે રૂ. 15 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી પાડયા

હળવદ : હળવદ પંથકમાં રવી સિઝન દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે હળવદ પોલીસના સર્વેલન્સ સ્ટાફે કોયબા ગામના પાટિયા નજીકથી સબસિડીયુક્ત યુરિયા ખાતરનો ૧૮૦૦૦ કિલોનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સબસિડીયુક્ત ખાતરના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરી કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઘટના સ્થળેથી ઈફકો (ઇફકો) કંપનીની ૪૫ કિલોગ્રામ વજનની સબસિડીયુક્ત યુરિયા ખાતર ભરેલી કુલ ૪૦૦ બેગ (રૂ.૮,૦૦,૪૫૬) જપ્ત કરી છે. પોલીસે ખાતર ઉપરાંત ગેરકાયદે ખાતની હેરાફેરમાં ઉપયોગમાં લેવાયેલું એક આઈસર ટ્રક (કિ.રૂ. ૫,૦૦,૦૦૦) અને એક મારુતિ સ્વિફ્ટ ડિઝાયર કાર (કિ.રૂ. ૨,૦૦,૦૦૦) મળી કુલ રૂ.૧૫,૦૦,૪૬૫નો મુદ્દામાલ જપ્ત કરીને હળવદ પોલીસે બે આરોપીઓ નાગજીભાઈ રાજાભાઈ ગમારા (ભરવાડ, ઉ.વ.૩૭, ધંધો.ડ્રાઇવર, રહે. નવા મકનસર) અને કરશનભાઈ સેલાભાઈ ડોરાળા (ભરવાડ, ઉ.વ.૨૭ ધંધો-ટ્રાન્સપોર્ટ, રહે.રાણેકપર)ની ધરપકડ કરી છે.

સબસિડીવાળી યુરિયા બેગનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની આશંકા ઊભી કરે છે, જેના કારણે ખેડૂતોને ખરા સમયે ધરમધક્કા ખાવા પડે છે. હળવદ પોલીસે આ શંકાસ્પદ યુરિયા ખાતરના જથ્થા અંગે ખેતીવાડી વિસ્તરણ અધિકારીને જાણ કરી છે. હાલમાં આ ખાતર ક્યાંથી આવ્યું, કોનું છે અને કેટલા સમયથી આ ગેરકાયદેસર વેપાર ચાલે છે, તે દિશામાં પોલીસ અને ખેતીવાડી વિભાગ દ્વારા સઘન તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ 83988 થી 86555 વચ્ચે અથડાશે | Sensex will hit between 83988 and 86555 in the...

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m...

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…

ગુજરાતમાં આજે 5 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ભરૂચમાં પવન સાથે ધડબડાટી બોલાવી | Unseasonal Rain St…

6 months ago
પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

પુતિન-ઝેલેન્સ્કી બાદ વધુ એક દેશના રાષ્ટ્રપ્રમુખે PM મોદીને કર્યો ફોન, એનર્જી-ટ્રેડ-કનેક્ટિવીટી પર કર…

1 year ago
આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman’s mobile phone on Aaj…

આજવારોડ પર વેપારીનો મોબાઇલ લઇને આરોપી ફરાર | Accused absconds with businessman’s mobile phone on Aaj…

3 months ago
માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…

માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News