gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
સીઆઈએસએફમાં ભરતી થવા બોગસ સટફિકેટ રજૂ કરાતા વધુ પાંચ વિરુદ્ધ ફરિયાદ | Complaint filed against five m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાપર મામલતદારનાં સહી સિક્કાવાળા બોગસ સટફિકેટ બનાવી રજુ કરતા તમિલનાડુમાં ઝીરો નંબરથી ફરિયાદ નોંધાયા બાદ રાપર પોલીસમાં ટ્રાન્સફર કરાઇ 

ગાંધીધામ: સીઆઈએસએફમાં ભરતી થવા માટે રાપર તાલુકાનાં શાનગઢ ખાતે રહેતા હોવાના ખોટા પુરાવા રજૂ કરી ભરતીમાં પસંદ થઈ સરકાર સાથે છેતરપીંડી કરવામાં આવતા ત્રણ પરપ્રાંતીય યુવાનો સામે ગુનો નોંધાયા બાદ રાપરમાં જ વધુ પાંચ ઈસમો સામે બોગસ ડોમિસાઈલ સટફિકેટ રજૂ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સટફિકેટની ખરાઈ કરવા માટે કચ્છ કલેક્ટર કચેરીમાં મોકલવામાં આવતા સટફિકેટ બોગસ હોવાનું સામે આવતા તમિલનાડુ ખાતે ફરિયાદ નોંધાવ્યા બાદ તે રાપર ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. 

આ મળતી વિગતો મુજબ બાબતે સીઆઈએસએફના કંપની કમાન્ડન્ટ દ્વારા સરકાર તરફે અલગ અલગ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં ગત ૧૫ જાન્યુઆરી મહિનામાં તમિલનાડુ ખાતે કુલ ૮ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. રાપર તાલુકાના શાનગઢ ખાતે આ બનાવ બન્યો હતો. સીઆઈએસએફની ભરતીમાં પસંદ થવા માટે આરોપીઓએ પુર્વ કચ્છનાં રાપર મામલતદાર કચેરીનાં સહી સિક્કાવાળા બોગસ ડોમિસાઈલ સટફિકેટ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ભરતી થઈ સરકાર સાથે છેતરપીંડી કરી હતી. આ મામલે તમિલનાડુના થક્કોળમ પોલીસ સ્ટેશન ખાતે જાન્યુઆરી માહિનામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવ સ્થળ રાપરનું હોવાથી ત્યાંથી જીરો નંબરથી ફરિયાદ રાપર પોલીસમાં ટ્રાન્સફર થઈને આવી છે. રાપરના શાનગઢ ખાતે રહેતા ત્રણ આરોપીઓ સામે ગત શુક્રવારે ફરિયાદ નોંધાયા બાદ ગત શનિવારે વધુ ૬ આરોપીઓ ઉત્તમસિંગ ઉમેદસિંગ રાજપૂત, પંકજ કૈલાશચંદ સૈની, પ્રદીપકુમાર સુલતાનરાય વર્મા, વિકાસ ઇન્દ્રાજ ચૌધરી અને અને અંકિતકુમાર જ્ઞાનચંદ સ્વામી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જીરો નંબરની ફરિયાદ આવ્યા બાદ રાપર પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …
GUJARAT

આશિષ જોષી કેસમાં સીસીટીવી ફૂટેજ જાળવવા કોર્ટેનો હુકમ | Court orders preservation of CCTV footage in …

May 20, 2026
છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…
GUJARAT

છેલ્લા અઢી વર્ષમાં અકસ્માતના ૧૦૪ બનાવો, ૬૮નાં મોત | 104 accidents 68 deaths in the last two and a ha…

May 20, 2026
21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…
GUJARAT

21 જૂને યોજાનારી વાયરલેસ PSI અને હેડ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા મોકૂફ, ગુજરાત પોલીસ ભરતી બોર્ડનો નિર…

May 20, 2026
Next Post
અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l…

અરજણપુર કોટમાં પરિણીતાએ ફાંસો ખાઈ લેતા પતિ અને સાસુ સામે દુષ્પ્રેરણનો ગુનો | Husband and mother in l...

બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio…

બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio...

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ…

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી : 16 વોર્ડની 64 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વ…

1 month ago
સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

સુરતમાં લાંચ-તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટર કે તેમના સગાસંબંધીઓ પકડાયા | 9 corporators arr…

1 year ago
વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

વરસાદી પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે, ૩૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલી વેસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈનનું આજે લો…

5 months ago
મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

મ્યુલ એકાઉન્ટ મામલે વડોદરામાં વધુ એક ગુનો નોંધાયો | Another crime registered in Vadodara in connecti…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News