gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
બાવળાની નવજીવન પાર્ક સોસાયટીમાં ગટર કનેક્શન સીલ મારતા હાલાકી | Trouble while sealing sewer connectio…
2
VIEWS
Share on FacebookShare on Twitter

– ગટરનું કનેક્શન સીલ કરતા દૂષિત પાણી રસ્તા પર ફરી વળ્યું

– કનેક્શન ગેરકાયદે હોવાનો પાલિકાનો દાવો, મંજૂરી હોવા છતાં પાલિકાએ સીલ માર્યાનો રહીશોનો આક્ષેપ

બગોદરા : બાવળાની નવજીવન પાર્ક સોસાયટીના ગટર કનેક્શનને નગરપાલિકા દ્વારા સીલ મારી દેવાતા સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. નગરપાલિકાની આ કાર્યવાહીના પગલે સોસાયટીનું ગંદુ પાણી જાહેર માર્ગો પર ફરી વળ્યું છે, જેના કારણે રાહદારીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોમાં જાહેર આરોગ્ય અને રોગચાળાની દહેશત પણ સેવાઈ રહી છે.

બાવળા નગરપાલિકાના સત્તાધીશોના મતે, નવજીવન પાર્ક સોસાયટી દ્વારા નિયમોનું પાલન કર્યા વિના ગેરકાયદેસર રીતે ગટરનું કનેક્શન લેવામાં આવ્યું હતું અને સોસાયટીનું ગંદુ પાણી સીધું જાહેરમાં કાઢવામાં આવતું હતું. નગરપાલિકાના મહિલા પ્રમુખ પ્રજ્ઞાાબેન પટેલે જણાવ્યું કે, વારંવાર રજૂઆતો કરવા છતાં સોસાયટીના સત્તાધીશોએ ગંદુ પાણી બંધ ન કરતાં ધારાધોરણ મુજબ કનેક્શન સીલ કરાયું છે. તેમણે ઉમેર્યું કે ગટર લાઇન સક્સેસ નથી અને ટૂંક સમયમાં જીયુડીસી દ્વારા આ કામ શરૂ થશે.

બીજી તરફ, સોસાયટીના ચેરમેન અને સભાસદો નગરપાલિકાના આ પગલાનો સખત વિરોધ કરી રહ્યા છે. સોસાયટીના આગેવાનોનું કહેવું છે કે, તેમણે વીજ કનેક્શન, લાઈટ કનેક્શન અને એનઓસી સહિતની તમામ જરૂરી કાયદેસરની મંજૂરીઓ પહેલેથી જ મેળવેલી છે. આ મંજૂરીઓ હોવા છતાં કનેક્શન સીલ કરાતાં તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર પર ‘સરમુખત્યારશાહી’ વર્તન કરવાનો આક્ષેપ કર્યો છે. સોસાયટીએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને સીલ ખોલી હાલાકી દૂર કરવા માટે બાવળા મામલતદારને આવેદનપત્ર પણ સુપરત કર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl…

નડિયાદ શહેરના કબીર કોમ્પ્લેક્સમાં સાત દુકાનો સીલ કરી દેવામાં આવી | Seven shops sealed in Kabir Compl...

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R…

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R...

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

ગોરવા પોલીસ સ્ટેશનની બહાર બનેલા હત્યાના બનાવમાં સાળા-બનેવીની ધરપકડ | Vadodara : 2 arrested in murder…

8 months ago
પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

11 months ago
અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

અમદાવાદની 17 વર્ષીય સગીરા સાથે માઉન્ટ આબુમાં દુષ્કર્મ, 14 વર્ષની સગીરા અને યુવક મિત્ર સામે ફરિયાદ | …

7 months ago
ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

ચૂંટણી સમયે સુરત બાદ ગોધરામાં પણ ‘હવાલા નેટવર્ક’નો ખુલાસો: AAP કાર્યકરો સામે ફરિયાદ, ઉમેદવારે આક્ષેપ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News