gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાલિકા દ્વારા સફાઈ ન કરાવાતાં

વરસાદી પાણી ભરાવાથી જામેલા કાદવમાં ઘાસ ખાવા ઉતરતા રખડતા ઢોર

ભુજ: શહેરના ભીડનાકા બહાર આવેલા નાળામાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં કાદવ અને કીચડની ગંદકીથી ભરાયેલું પડયું છે તેમાં બાજુમાં આવેલી ઘાસચારા માર્કેટના ઉડતા કે નખાતા ચારાને ખાવા ઉતરતી ગાયોની લાંબા સમયથી કફોડી હાલત થઈ રહી હોવાની આસપાસના વેપારી વર્ગમાંથી ફરિયાદો ઉઠી છે. 

નગરરક્ષક દેવતા તરીકે ભુજની સ્થાપના સમયના આવેલા દાંડીવાળા હનુમાનજી મંદિરે દર શનિવારે સાંજે મોટી સંખ્યામાં ભાવિક દર્શનાર્થીઓને આવવા જવામાં ઘાસચારા માર્કેટ આસપાસ રખડતા છોડી દેવાયેલા ઢોરથી જોખમ સતાવે છે. 

આસપાસના ઘાસચારો વેચતા કેટલાક વિક્રેતાના મતે એકથી દોઢ ફૂટનો કાદવ જામી ગયો છે. આ કીચડમાં ઉભા રહીને પશુઓને ગંદકીવાળો ચારો ખાવો પડે છે જે બીમારી નોતરશે. 

વરસાદી નાળાની સફાઈ ન થવાના કારણે અને રસ્તા પર ઘાસચારો મુકાતો હોવાથી ગાયો – આખલા જાહેર રસ્તા પર જ ઉભા રહેતા હોવાથી વાહન ચાલકોને પરેશાની ભોગવવી પડે છે જો આ રખડતા ઢોર રસ્તા ઉપર અડિંગો જમાવી બેસી જાય તો રસ્તો બંધ પણ થઈ જાય છે. ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. જીવદયાપ્રેમીઓ માટે રખડતી ગાયોને ચારા દાન કરવું હોય તો ક્યાં કરવું તે પ્રશ્ન ઉભો થાય છે. 

નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને નાળાની સફાઈ કરાવાય તો ગાયોને કીચડમાંથી મુક્તિ મળે. અગાઉ રેલવે સ્ટેશન પાસે આવેલી પાંજરાપોળમાં ઘાસચારા માર્કેટ ખસેડવાની માંગ પણ ઉઠી હતી. છતાં પાલિકા તંત્ર દ્વારા નાળા સફાઈ કરવાની તસ્દી લેવાઈ નથી જેથી ગૌપ્રેમીઓમાં નારાજગી ફેલાઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

Next Post
ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof…

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof...

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic…

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો | New Recruitment Polic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટના દિવાનપરામાં મોનાર્ક કોમ્પ્લેક્ષમાં આગ લાગતાં અફરાતફરી: એકનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત | rajkot …

7 months ago
વિવાહિત મહિલાએ લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ કેમ બાંધ્યા? દુષ્કર્મનો કેસ સુપ્રીમ કોર્ટે ફગાવ્યો | …

12 months ago
મૂકબધિર બાળકીનો પિતા સાથે મેળાપ: પરિવારને શોધવા અમદાવાદની અભયમ ટીમે અનોખો રસ્તો અપનાવ્યો | Ahmedabad…

3 months ago
રેલવે સ્ટેશન પર પ્રવાસીને ચપ્પુ બતાવી લૂંટી લેનાર બે રીઢા ભેજાબાજો આખરે ઝડપાયા | Two robbers arreste…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News