gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
દેશભરમાં થતી છેતરપીંડીના વધુ 5.23 કરોડ ભુજની વિવિધ બેન્કોમાં જમા થયા બાદ ટ્રાન્સફર કરાયા | Another R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

એલસીબીએ એક આરોપીને ઝડપી લઇ અન્યને ઝડપી લેવાના તપાસ તેજ કરી

ગેરકાયદે અન્યના બેન્ક ખાતાનો ઉપયોગ કરનારાઓ સામે એ-બી ડિવિઝન પોલીસ મથકે ૬ ફરિયાદ નોંધાવાઇ

ભુજ: દેશભરમાં સાયબર ફ્રોડ કરનારા ચીટરો દ્વારા ઓનલાઇન ઠગાઇ કરી રૂપિયા બેંક મારફતે મેળવી લેતા હોઇ છે. હાલમાં જ સાયર સેલ એલસીબીની તપાસમાં આવા ઠગાઇના ૧.૦૫ અબજ રૂપિયા બેન્કમાં ખાતામાં કમિશન મેળવીને ચીટરોને ટ્રાન્સફર કરી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જે અંગે પોલીસે બેન્કના કર્મચારી સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કરીને એક આરોપીની અટકાયત કરી દસ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યાં પોલીસની તપાસમાં વધુ ૫ કરોડ ૨૨ લાખ ૮૦ હજાર રૂપિયા ભુજની વિવિધ બેન્કના ખાતામાં ઠલવાયા હોવાનું સામે આવ્યું હતું જે અંગે ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પાંચ યુવકો સામે અલગ અલગ ૬ ફરિયાદ નોંધાવાઇ છે. એલસીબીએ એક આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

ભુજના રઘુવંશી ચોકડી નજીક હાઉસિંગ બોર્ડમાં રહેતા કરણ લલીતભાઈ રાઠોડે વ્યાયામ શાળા પાણીના ટાંકા પાસે આશાપુરા સોસાયટીમાં રહેતા કમલેશ ઉદયસિંહ ડાભી તથા કૈલાશનગરના ઓમ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીમાં જણાવ્યા પ્રમાણે આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ ખોટી હકીકત જણાવી. ફરિયાદીના એસબીઆઈ બેંક ખાતામાં ઠગાઇના ૪ લાખ ૯૮ હજાર રૂપિયા જમા કરાવી ચેક મારફતે કઢાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. તો, હાઉસિંગ બોર્ડમાં જ રહેતા નેહાબેન નરોતમભાઇ ઠકકરે ભુજના કૈલાશનગરમાં રહેતા ઓમ મનિષભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદીના પતિને વિશ્વાસમાં લઇ ફરિયાદીના પતિના કોટક મહિન્દ્રા બેંકના બે કોરા ચેક મેળવી તેમાં ઠગાઇના રૂપિયા ૯ લાખ ૯૪ હજાર જમા કરાવીને ઉપાડી લીધા હતા. જ્યારે ભુજના સંજોગનરમાં રહેતા સૈયદ નાઝિર આરબે ભુજના શાંતિનગરમાં રહેતા આરોપી મોહમદ મણિયાર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બે ખાતાના એકાઉન્ટ નંબર તથા ઈન્ટરનેટ બેકિંગની વિગતો મેળવીને ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ઠગાઇના રૂપિયા૯ લાખ ૨૮ હજાર જમા એટીએમ મારફતે વિડ્રોલ કરી લીધા હતા. તો, આરોપી મોહમદ મણીયાર સામે બીજી ફરિયાદ મદીના નગર-૨ મા રહેતા ઈમ્તિયાઝ અહેમદ આદમ રાયમાએ નોંધાવી હતી. જેમાં આરોપીએ ફરીયાદીને વિશ્વાસમાં લઈ પોતાના એકાઉન્ટની ચેક બુક ન હોવાનું જણાવી ફરિયાદીનાં એચડીએફસી બેંકના ખાતામાં અઢી લાખ જમા કરાવી આ રૂપિયા ઠગાઈના હોવાનું જાણવા છતા પોતાના હોવાનું કહી વિશ્વાસઘાત કર્યો હતો.. જ્યારે પશ્ચિમ કચ્છ પોલીસના સાયબર સેલે આ મોહમદ મણિયાર અને મોહમદ સાહિદ સલીમ જુણેજા સામે સરકાર તરફે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી મોહમદ સાહિલ સલીમ જુણેજા (ઉ.વ.૨૬) રહે તૈયબા ટાઉનશીપ ખારી નદી રોડ વાળાની ધરપકડ કરી લીધી હતી. આરોપી મોહમદ સલીમ જુણેજાએ પોતાના બેંક ખાતાનો ઉપયોગ મોહમદ મણિયારના કહ્યા મુજબ સાયબર ફ્રોડના ૭ લાખ ૪૯ હજાર મેળવી ચેકથી ઉપાડી કમિશન પેટે રૂપિયા ૮૦૦થી એક હજાર રૂપિયા મોહમદ મણીયાર પાસેથી મેળવી લીધા હતા. જ્યારે કોડકી રોડમાં રહેતા શુભમ જાટ નામના યુવક સામે વધુ એક ગુનો નોંધાયો હતો. જેમાં આરોપીએ ભુજના જુના રેલ્વે સ્ટેશન પાસે રહેતા ફરિયાદી મલકીતસિંગ હરભજનસિંગ શીખને વિશ્વાસમાં લઇ તેના પંજાબ બેંકના ખાતામાંથી ચેક મારફતે ઠગાઇના રૂપિયા ૧૫ લાખ ૪૯ હજાર મેળવીને વિશ્વાસઘાત કર્યો હતો. તેમજ ભુજના સત્યમ સોસાયટીમાં રહેતા ધનંજય શૈલેષભાઇ ચૌહાણ સામે વધુ એક ફરિયાદ નોંધાવાઇ હતી. જેમાં જુની રાવલવાડી ખાતે રહેતા ફરિયાદી રવીનાબેન કિશોરભાઇ રાઠોડને આરોપીએ વિશ્વાસમાં લઇને તેમના બેન્ક ઓફ બરોડા ભુજના બેન્ક એકાઉન્ટના કોરા ચેકો મેળવીને ૪ લાખ ૭૨ હજાર ઉપાડી લઇ તેમજ બાકીના રૂપિયા ૨૮ હજાર ગુગલ પેથી મેળવી લીધા હતા. એમ આરોપીએ ફરિયાદીના બેન્ક એકાઉન્ટમાં ઠગાઇના રૂપિયા ૫ લાખ જમા કરાવીને  ઉપાડી લઇ ફરિયાદી મહિલાના બેન્ક એકાઉન્ટનો ગેરકાયદેસર ઉપયોગ કર્યો હતો. પોલીસ અન્ય આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th…

ભુજના નગરરક્ષક મંદિર પાસેના નાળાના કીચડમાં ગાયોની કફોડી હાલત | The miserable condition of cows in th...

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof…

ગીતામંદિર જન્મ મરણ નોંધણી ઓફિસમાં કોર્ટના ખોટા ૯ હુકમો રજૂ કર્યા| | 9 ekkewe allúkún kapwúng mi chof...

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

લેબ ટેક્નિશિયનની નવી ભરતી માટે ધારાધોરણ બદલાયા, સરકારે પગારમાં પણ કાપ મૂક્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

પાણશીણા અને લીંબડી પોલીસના બે કર્મી સહિત 8 શખ્સ 3 દિવસના રિમાન્ડ પર | 8 people including two police …

1 year ago
ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra’s Kolipar…

ધ્રાંગધ્રાના કોળીપરામાં જુગાર રમતા બે શખ્સ ઝડપાયા | Two men caught gambling in Dhrangadhra’s Kolipar…

12 months ago
જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

જામનગરમાં નવા બંધાઈ રહેલા બે મકાનોના બાંધકામના સ્થળેથી 26 નંગ ઇલેક્ટ્રીક વાયરના બંડલોની ચોરી થયાની પ…

5 months ago
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટોઈંગ કરીને લઈ જવાઈ રહેલી રીક્ષા સાથે બાઈક અથડાતા ગોઝારો અકસ્…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News