અમદાવાદ : શેરબજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે મ્યુચ્યુઅલ ફંડો તેમની એસેટને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ ગયા છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં શરૂ થયેલા ઇક્વિટી બજારોમાં તીવ્ર ઘટાડાથી નાણાંકીયવર્ષ ૨૦૨૪-૨૫ના ચોથા ક્વાર્ટરમાં મ્યુચ્યુઅલ ફંડોની ૧૦-ક્વાર્ટર લાંબી એસેટ ગ્રોથ અટકી ગઈ છે અને તેમાં તેમાં ૧.૭%નો ઘટાડો નોંધાયો હતો.
ચોથા ક્વાર્ટરમાં, મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ અસ્કયામતો એટલે કે એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ૬૮.૬ લાખ કરોડથી ઘટીને ૬૭.