gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…

G METRO NEWS by G METRO NEWS
December 14, 2025
in GUJARAT
0 0
0
વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં પાસધારકો માટે સ્લીપર કોચની માગ | Demand for sleeper coaches for pass hold…
3
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં એમ.એસ.ટી. (માસિક સિઝન ટિકિટ) ધારકો માટે સ્લીપર કોચ ઉપલબ્ધ કરાવવા વડોદરા ડી.આર.એમ. (ડિવિઝનલ રેલવે મેનેજર) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી)ના સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ વડોદરા- દહાણું રોડ ટ્રેનમાં ડી-5, ડી-E, 2-7 અને ડી-8 એમ કુલ ચાર સ્લીપર કોચ એમ.એસ.ટી. ધારકો માટે ફાળવવામાં આવતા હતા, જેમાં રોજબરોજ મુસાફરી કરતા મુસાફરોને રાહત હતી.

જો કે છેલ્લા કેટલાક સમયથી આ સ્લીપર કોચના સ્થાને સિટિંગ ચેર કાર કોચ લગાવવામાં આવ્યા છે. આ કોચમાં બેઠકોની ક્ષમતા મર્યાદિત હોવાના કારણે પાસ ધારકોને ભારે અસુવિધા થઈ રહી છે.

રોજિંદી મુસાફરી કરતા કર્મચારીઓ, વેપારીઓ અને સામાન્ય મુસાફરો પરેશાન થઈ રહ્યા છે.

આથી સિટિંગ ચેર કાર કોચને આરક્ષિત (રિઝર્વેશન) કોચ તરીકે ઉપયોગમાં લઈ, પાસપારકો માટે અગાઉની જેમ સ્લીપર કોચ ફરીથી શરૂ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam…

વડોદરા: આરોપીએ ગેમની લિંક મોકલી એન્ટ્રી ફીના નામે રૂ.25 હજાર પડાવી લીધા | Vadodara: Accused sent gam...

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa…

વડોદરા મેરેથોન અંતર્ગત સાડી ગૌરવ રનમાં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લીધો | More than 4 thousand women pa...

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in …

ભાયલીમાં વેપારીના બેન્ક એકાઉન્ટમાં ત્રણ દિવસમાં જ 9276 UPI ટ્રાન્ઝેક્શનો | 9276 UPI transactions in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા જિલ્લામાં ભાજપમાં ટિકિટ માટે રાફડોઃ કુલ 1408 કાર્યકરોએ ટિકિટ માગી | A total of 1408 BJP worke…

6 months ago
શ્રી ક્ષેમકલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સમાંથી 3109 કિલો ઘી જપ્ત | 3109 kg of ghee seized from S…

2 years ago
યુએસ-ઈરાન પ્રસ્તાવિત કરારથી શિપિંગ ક્ષેત્રના વીમા ખર્ચમાં ઘટાડો થશે | The proposed US Iran deal woul…

3 months ago
અમરેલી જિલ્લામાં માવઠું: ખાંભા, ધારી અને બગસરા સહિત ગીર પંથકમાં કમોસમી વરસાદ, રવિ પાકને ભારે નુકસાનન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News