gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરની એક શિપિંગ કંપનીના માલિક સાથે તેના જ ભાગીદારે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું સ…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
જામનગરની એક શિપિંગ કંપનીના માલિક સાથે તેના જ ભાગીદારે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું સ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગરની એક શિપિંગ કંપનીના ભાગીદારે સીટી સી. ડિવિઝન પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા છે, અને તેના જ ભાગીદાર સામે રૂપિયા 6 કરોડ 69 લાખની છેતરપિંડી કરી હોવાનું પોલીસમાં જાહેર કર્યું છે.

જામનગરમાં સરૂશેક્શન રોડ પર અંબા વિજય સોસાયટીમાં રહેતા અને વરુણ શિપિંગ ફર્મ નામની ભાગીદારી પેઢી ચલાવતા રાકેશભાઈ મણીલાલભાઈ બારાઈ નામના વેપારીએ પોતાના જ ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

બંને ભાગીદારો દ્વારા બેંકના વ્યવહાર કરવામાં આવતા હતા, જેની તમામ જવાબદારી આરોપી વિજય નારંગ સંભાળતા હતા, અને ફરિયાદી કે જેઓનો હોટલનો પણ વ્યવસાય હોવાથી તેઓને વધારે પડતા અમદાવાદ, મુંબઈ સહિતના શહેરોમાં જવાનું થતું હોવાથી તેઓની ગેરહાજરીમાં વિજય નારંગે પોતાના જ કર્મચારી અથવા તો તેના મળતીયાઓ એવા બે વ્યક્તિ કલ્પેશ મનસુખભાઈ જડિયા તેમજ પૂજાબેન કલ્પેશભાઈ જડિયા કે તેઓના બેન્ક ખાતા ખોલાવી અને તેમાં કુલ 6,69,14,605ની રકમ જમા કરાવ્યા પછી બારોબાર ઉપાડી લઇ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.

જે રકમની ઉઘરાણી કરવા જતાં ભાગીદારે ધાકધમકી આપી હોવાથી આખરે મામલો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. જે મામલે પી.આઈ. એન. બી. ડાભી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

राजेश राय, राजीव वर्मा, संजय पांडेय, अंबिका वाणी की हिंदी फिल्म ‘बिजली का लट्टू’ वेव्स ओटीटी पर 2 नं…
GUJARAT

October 3, 2026
ON GANDHI JAYANTI, ABBAS–MUSTAN REINTRODUCE THE ‘3 MONKEYS’ FOR 2026 WITH A GEN-Z TWIST — ‘SAB DEKHO…

गांधी जयंती पर अब्बास-मस्तान ने पेश किए 2026 के ‘3 मंकीज़’, दिखा जेन-ज़ी अंदाज़, ‘सब देखो। अपनी सुनो…

Next Post
રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે રેસકોર્સ ગાર્ડનમાં ફિનાઈલ ગટગટાવ્યું, ત્રાસ અને ધમકીનો આક્ષેપ | Raj…

રાજકોટમાં બે મહિલા ઈન્ફ્લુએન્સરે રેસકોર્સ ગાર્ડનમાં ફિનાઈલ ગટગટાવ્યું, ત્રાસ અને ધમકીનો આક્ષેપ | Raj...

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદ…

જામનગરના પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદ...

બાવળામાં બેફામ ડમ્પરનો આતંક: બાઈક સવાર યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટીભર્યું મોત | Bavla Accide…

બાવળામાં બેફામ ડમ્પરનો આતંક: બાઈક સવાર યુવા તબીબનું માથું કચડાઈ જતા કમકમાટીભર્યું મોત | Bavla Accide...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલ્ડરનું સીમ કાર્ડ બ્લોક કરાવીને એકાઉન્ટમાંથી ૧.૦૭ કરોડની ઠગાઇ | ahmedabad cyber crime cell reporte…

6 months ago
૪૭૭ કરોડના મેફેડ્રોન પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ | Accused’s bail application rejected in Rs 477…

12 months ago
‘અમને માફ કરજો, દુનિયા છોડી રહ્યા છીએ..’, માતાએ દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું, પતિની માગી માફી |…

1 year ago
કાર પડાવી લેવા માટે આપઘાતનો ખોટો વીડિયો બનાવી વાયરલ કર્યો | Fake suicide video made viral to grab ca…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News